SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬/૧૬૬૯ થી ૧૬૭૯ (૬) લાંતફ તથા - (૧૬૭૪) (૭) મહાશુક્ર, (૮) સહસ્રાર, (૯) અનંત, (૧૦) પ્રાણત, (૧૧) આરત અને (૧૨) અચ્યુત, આ કલ્ચોપગ દેવ છે. (૧૬૭૫) કલ્ચાતીત દેવોના બે ભેદો વર્ણવેલ છે (૧) ત્રૈવેયક અને (૨) અનુત્તર, તેમાં ચૈવેયક દેવોના નવ પ્રકારો છે. (૧૬૭૬ થી ૧૬૭૮(૧) ચૈતેયક દેવોના નવ ભેદો આ પ્રમાણે છે (૧) અધસ્તન અઘસ્તન, (૨) અસ્તન મધ્યમ, (૩) અગ્રસ્તન ઉપરિતન, (૪) મધ્યમ અસ્તન, (૫) મધ્યમ મધ્યમ, (૬) મધ્યમ - ઉપરિતન, (૭) ઉપરિતન • અઘસ્તન, (૮) ઉપરિતન મધ્યમ, (૯) ઉપરિતન - ઉપરિતન - · - . (૧૬૭૮/૨, ૧૬૭૯) અનુત્તર દેવના પાંચ ભેદો છે (૧) વિજય, (ર) વૈજયંત, (૩) જયંત, (૪) અપરાજિત અને (૫) સથિસિદ્ધ. આ પ્રમાણે વૈમાનિક દેવો અનેક પ્રકારે છે. • વિવેચન - ૧૬૬૯ થી ૧૬૭૯ આ અગિયારે સૂત્રો પ્રાયઃ પ્રતીત જ છે. વિશેષ આ પ્રમાણે - ૦ કુમાર્ આકાર ધારી હોવાથી અસુર આદિ બધાં કુમારો કહેવાય છે. ૦ તારાગણ - પ્રકીર્ણ તારક સમૂહ ૦ દિશાવિચારી - મેરુને પ્રદક્ષિણા કરવા વડે નિત્યચારી ૦ જ્યોતિરાલય - વિમાનો આલય કે આશ્રય જેના છે તે. - Jain Education International ૨૧૩ ૦ કલ્પોપગ - ઇંદ્ર, સામાનિક, ત્રાયશ્રિંશત્ આદિ દશ પ્રકાર પણાથી દેવો આ કલ્પોમાં ઉત્પત્તિના વિષયને પામે છે, તેથી કલ્યોપગ છે. - ૦ કલ્પાતીત - ઉક્ત રૂપ કલ્પથી અતીત હોવાથી કલ્પાતીત છે. ૦ સૌધર્મ - સુધર્મા નામે શની સભા જેમાં છે તે કલ્પ, ઇત્યાદિ – ૦ ત્રૈવેયક - લોપુરુષના ૧૩ - રાજ ઉપરિવર્તી ગ્રીવા, તે પ્રદેશમાં રહેતા હોવાથી, તેમના આભરણ રૂપ હોવાથી, તેના નિવાસી દેવો તે ત્રૈવેયકા. ૦ અનુત્તર - જેનાથી વધુ સ્થિતિ, પ્રભાવાદિ કોઈ દેવના ન હોવાથી. • સૂત્ર - ૧૬૮૦ થી ૧૭૦૮ - (૧૬૮૦) તે બધાં દેવો તોકના એક ભાગમાં વ્યાપ્ત છે. હવે આગળ હું' ચાર પ્રકારે તેમના કાળ વિાભાગનું કથન કરીશ. (૧૬૮૧) દેવો પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી સા િસાંત છે. For Private & Personal Use Only (૧૬૮૨) ભવનવાસી દેવોની ઉત્કૃષ્ટ આવુ સ્થિતિ કંઈક અધિક એક સાગરોપમ છે, જધન્ય આયુ ૧૦,૦૦૦ વર્ષ છે. (૧૬૮૩) વ્યંતર દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ એક પલ્યોપમ અને ધન્ય આયુ ૧૦,૦૦૦ વર્ષની છે. www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy