SearchBrowseAboutContactDonate
Page Preview
Page 646
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬/૧૫૧૩, ૧૫૧૪ ૧૯૩ અર્થાત અધોલૌકિક ગ્રામ રૂપમાં સિદ્ધ થાય તેને અધોલોકમાં સિદ્ધ જાણવા. તીછરલોકમાં - તે અઢીદ્વિપ અને બે સમુદ્રરૂપ તેમાં પણ કેટલાંક સમુદ્રમાં અને કેટલાંક નદિ આદિમાં સિદ્ધ થયા. અહીં સ્ત્રી સિદ્ધ આદિને જણાવીને સ્ત્રીત્વ આદિમાં સિદ્ધિનો સંભવ કહ્યો. હવે તેમાં પણ તેમાં કેટલાં સિદ્ધ થાય છે ? તે કહે છે - • સૂત્ર - ૧૫૧૫ થી ૧૫૧૮ - (૧૧૫) એક સમયમાં દશ નપુંસક, વીસ સ્ત્રીઓ અને (૧૦૮). એકસો આઠ પુરુષ સિદ્ધ થઈ શકે છે. (૧૫૧૬) એક સમયમાં ગૃહસ્થલિંગ યાર, આન્સલિંગમાં દશ, સ્વલિંગમાં એકસો આઠ (૧૦૮) જીવો સિદ્ધ થઈ શકે છે. (૧૧) એક સમયમાં ઉત્કૃષ્ટ કાવગાહનાવાળા છે, જધન્યવાળા ચર અને મધ્યમ અવગાહનાવાળા એકસો આઠ જીવ સિદ્ધ થઈ શકે છે. (૧૨૮) એક સમયમાં ઉર્વલોકમાં સાર, સમુદ્રમાં બે, જળાશયમાં ત્રણ, અધોલોકમાં સીસ, તીલકમાં ૧૦૮ જીવો સિદ્ધ થઈ શકે છે. • વિવેચન - ૧૫૧૫ થી ૧૫૧૮ - નપુંસક એટલે વર્ધિત, કૃત્રિમ રીતે કરાયેલ લેવા. સમય - અવિભાગ કાળરૂપ લેવો. એક - આ એક સંખ્યા છે. સિદ્ધતિ – નિહિતાર્થ થાય છે. બાકી ચારે સૂત્રાર્થ સ્પષ્ટ જ છે. કિંચિત્ વિશેષ જે વૃત્તિગતુ છે, તે આ છે - ઉત્કૃષ્ટ અવગાશ્તામાં ઉક્તરૂ૫ એક કાળે બે બે સંખ્યામાં સિદ્ધ થાય છે, એ પ્રમાણે જધન્ય અવગાહનામાં અને ચઢમધ્ય - મધ્યમ અવગાહનામાં જાણવું. કેમકે ચવમધ્યત્વ તે ઉત્કૃષ્ટ અને જધન્ય અવગાહનાની મધ્યવર્તપણે હોવાથી તેને મધ્યમ અવગાહના કહે છે. - x x x ઉર્ધ્વલોકાદિ વિષયક પ્રસ્તુત સૂત્ર-૧૫૧૮ ને બદલે બીજા બે સૂત્રો પણ કહેવાય છે, જેની નોંધ વૃત્તિકારે કરેલ છે, પણ અર્થચી તો તુલ્ય જ છે. આ પ્રમાણે પૂર્વભાવ પ્રજ્ઞાપનીય નયની અપેક્ષાથી અનેકભેદે સિદ્ધોને જણાવીને હવે પ્રત્યુત્પન્નાભાવ પ્રજ્ઞાપનીય નયની અપેક્ષાથી તેમના જ પ્રતિઘાતાદિના પ્રતિપાદનને માટે કહે છે • સૂત્ર - ૧૫૧૬, ૧૫૨૦ • (૧૯) સિદ્ધ ક્યાં પ્રતિહત થાય છે ? સિદ્ધ ક્યાં પ્રતિષ્ઠિત છે? શરીરને ક્યાં છેડીને, ક્યાં જઈને સિદ્ધ થાય છે ? (૧ર૦) સિદ્ધો આલોકમાં પ્રતિહત થાય છે. લોકના અગ્રભાગમાં પ્રતિષ્ઠિત છે. મનુષ્યલોકમાં શરીરને છોડીને ત્યાં જઈને સિદ્ધ થાય છે. વિવેચન - ૧૫૧૯ - ૧૫ર૦ - સિદ્ધો ક્યાં પ્રતિપાત - ખલિત થાય છે અર્થાત તેમની ગતિ નિરુદ્ધ થાય છે? સિદ્ધો ક્યાં પ્રતિષ્ઠિત - સાદિ અનંત કાળ માટે સ્થિત થાય છે ? શરીરનો ત્યાગ 13 Jailleerde onternational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy