SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮/૧૧૧૧ તે ચારિત્ર. તપ વડે, ચ શબ્દથી જ્ઞાન અને દર્શન વડે (શંકા) અનંતર તપ વડે કર્મ ક્ષણને હેતુપણે કહેલ છે, પણ કર્મક્ષય હેતુ કહ્યો, તેમાં વિરોધ કેમ ન આવે? (સમાધાન) તપ પણ આના સહિત ક્ષપણનો હેતુ છે, તે જણાવવા માટે આમ જણાવેલ છે. તેથી જ મોક્ષમાર્ગત્વ પણ ચારેથી ઉત્પન્ન થાય છે. ત્યાર પછી સર્વ દુઃખના પ્રકૃષ્ટ ક્ષયને માટે - પ્રકર્ષથી હાનિને પામે તે પ્રક્ષીણ બધાં દુઃખો જેમાં થાય છે તે અથવા સર્વે દુઃખોની પ્રકૃષ્ટ હાનિને કે પ્રકૃષ્ટ ક્ષય જેમાં થાય છે તે. તે સિદ્ધિ ક્ષેત્ર જ છે. - ૪ - x - અથવા બધાં દુ:ખો અને અર્થ - પ્રયોજનો હીન થયા છે જેમના તે, તથાવિધ સિદ્ધિમાં ગમન કરે છે, તેમ જાણવું. - * - * * X " મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન ૨૮ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Jain Education International - For Private & Personal Use Only ૩ અહીં જ્ઞાન આદિને www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy