SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ૧ ૨૩/૮૦૧ થી ૮૭૩ પહેલા તીર્થકરના સાધુ બાજુ અને જડ હોય છે. અંતિમ તીર્થકરના વક અને જડ હોય છે. મધ્યમના તીર્થકરોના સાધુ ત્રાજુ અને પ્રાજ્ઞ હોય છે, તેથી ધર્મ બે પ્રકારે છે. પહેલાં તીરના સાધુને કાને યથાવત ગ્રહણ ફરતો કઠિન છે, અંતિમતાને પાલન કરવો કઠિન છે. મદયના તીથફરના સાધુ દ્વારા યથાવતું ગ્રહણ અને તેનું પાલન સરળ છે. • વિવેચન - ૮૭૧ થી ૮૭૩ - કેશીના બોલ્યા પછી, આના વડે ગૌતમનો અતિશય આદર આદિ બતાવ્યો. તેણે શું કહ્યું - બુદ્ધિ જ સમ્યફ વિચારે છે. કોને? ધર્મતત્ત્વને તત્ત્વ એટલે જીવાદિનો વિશિષ્ટ નિર્ણય, વાક્યના શ્રવણ માત્રથી વાક્યનો નિર્ણય થતો નથી, પણ પ્રજ્ઞાના વશથી થાય છે. પહેલાં તીર્થકરના સાધુઓ બાજુ અને જડ હોવાથી દુપ્રતિપાધ છે. વક્રબોધપણાથી વક અને જડ છે. તેથી આપમેળે કરેલ કુવિકતાથી વિવક્ષિત અર્થના સ્વીકારમાં અસમર્થ. પશ્ચિમ - છેલ્લા તીર્થકર, મધ્યમા -મધ્યના તીર્થકરના સાધુઓ. ઋજુ અને પ્રજ્ઞા - પ્રકર્ષથી જાણે છે તે. સુખપૂર્વક વિવક્ષિત અર્થને ગ્રહણ કરવાનું શક્ય હોવાથી હજુપણ તે કારણે ધર્મ બે ભેદે કહેલ છે. તમે કહો છો તેમ હોય તો પણ ધર્મમાં સૈવિધ્ય કેમ? પૂર્વના તીર્થકરના સાધુ દુખેથી નિર્મળતા પમાડવા શક્ય છે. તેઓ અતિ બાજુ હોવાથી, ગુરુ વડે અનુશાસિત કરાતા, તેનું અનુશાસન સ્વપજ્ઞા અપરાધ આદિથી યથાવત્ સ્વીકારવા સમર્થ થતાં નથી. તેને દુર્વિશોધ્યા કહે છે. છેલ્લા તીર્થકરના સાધુ દુખે કરીને પાળી શકે છે, તેથી દુરનુપાલ્ય છે. તેઓ વક્ર હોવાથી કુવિકલા આકુલિત ચિત્તતાથી, જાણવા છતાં ક્યારેક યથાવત અનુષ્ઠાન કરતા નથી. મધ્યમના સુવિશોધ્ય અને સુપાલિત છે. તેઓ હજુપ્રાજ્ઞ હોવાથી સખ્યણ માગનિસારી બોધપણાથી સુખપૂર્વક યથાવત્ જાણે છે અને પાલન કરે છે. તેથી તેમને ચાર યામ કહેવા છતાં પાંચમું વ્રત • સબ્રહ્મનો હેતુ જાણવા અને પાળવાને સમર્થ છે. પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુ તેવા ન હોવાથી પાંચમું વ્રત અલગ કહેલ છે. - - ૪- - એ રીતે વિવિધ પ્રજ્ઞાવાળા શિષ્યોના અનુગ્રહને માટે તેમના ભેદથી ધર્મનું વૈવિધ્ય કહેલ છે. વસ્તુના ભેદથી નહીં. આ પ્રમાણે ગૌતમે કહેતા. કેશીએ કહ્યું - • સૂત્ર • ૮૭૪ થી ૮૭૬ - હે ગૌતમાં તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો આ સંદેહ દૂર કર્યા. મારી એક બીજી પણ સંદેહ છે. હે ગૌતમ તે પણ મને કહો. આ અચેતક ધર્મ વર્તમાન સ્વામીએ કહ્યો અને આ સાંતરોત્તર ધર્મ મહાસણાસ્ત્રી પાસે પ્રતિપાદિત કર્યો છે. એક જ કાર્સ માટે પ્રવૃત્ત બંનેમાં ભેદનું શું કારણ? હે મેઘાવી આ બે પ્રકારના લિંગમાં તમને ફોઈ સંશય થતો નથી? વિવેચન - ૮૪ થી ૮૭૬ - હે ગૌતમ! તમારી બુદ્ધિ શોભન છે. જેથી તમે મારા સંદેહ ને છેદી નાંખ્યો. આ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy