SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ૨0૧ ૧૯/૧૦ થી ૧૨ • વિવેચન - ૭૧૦ થી ૧૨ - સંપ્રજ્ઞા - સંગત પ્રજ્ઞા કે સંપન્ન જ્ઞાનાદિથી, ઋષિ મુનિ. મૃગાપુત્રની સંસાર દુઃખ સ્વરૂપતા વેદક જે તેણે પિતા પાસે કહ્યું. પ્રધાન તપ અને પ્રધાનગતિ - મોક્ષ. ત્રિલોક • વિશ્રુત - ત્રણ જગતમાં પ્રતીત. - ૮ - મમત્વ બંધ ચૌસદિ કરતાં પણ મહાભયાવહ છે. ધર્મધુરા - પાંચ મહાવત રૂપ, મહાસCી વડે જ વહન કરવી શક્ય છે. નિર્વાહગુણ - અનંત જ્ઞાન દર્શન વીર્ય સુખાદિ તેને પ્રાપ્ત કરનાર જ ધર્મધુરાને ધારણ કરે છે. આ નિવણ ગુણાવહત્વને સુખાવહત્વમાં હેતુ છે. મહતી - અપરિમિત માહાભ્યપણાથી મહતી. મુનિ દીપરત્નસાગરે કરેલ આધ્યયન - ૧૯ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy