SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૫૪૨ વિવેચન - ૫૪ર - આચાર્ય અને ઉપાધ્યાય પાસેથી આગમને શબ્દથી અને અર્થથી સાંભળીને અને વિનય ગ્રહણ કરીને જે શિક્ષિત થાય છે. તે જ આચાર્યાદિની નિંદા કરે છે, તે વિવેક રહિત બાલ પાપભ્રમણ કહેવાય છે. આ પ્રમાણે જ્ઞાનાચાર નિરપેક્ષ પાપભ્રમણ કહીને હવે દર્શનાચાર નિરપેક્ષને કહે છે - • સૂત્ર - ૨૪૩ - આચાર્જ અને ઉપાદરાયની જે ચિંતા કરતા નથી, પણ અનાદર કરે છે, જે સ્તબ્ધ (દાંડ) છે, તે પાપભ્રમણ કહેવાય છે. • વિવેચન - પ૪૩ - આચાર્ય અને ઉપાધ્યાયોને અવિપરીતપણાથી તેમની તૃપ્તિ ન કરે, દર્શનાચાર અંતર્ગત વાત્સલ્યથી વિરહિત થઈ તેમના કાર્યોની ચિંતા ન કરે. અરહંત આદિમાં યથોચિત પ્રતિપત્તિથી પસંમુખ અને ગર્વથી સ્તબ્ધ થઈને કોઈ વડે પ્રેરાયા છતાં તેના વચનમાં ન પ્રવર્તે તે પાપગ્રમણ કહેવાય છે, હવે ચારિત્રાચાર રહિતને કહે છે - • સૂત્ર - પ૪૪ થી પાર - (૪૪) જે પાણી, બીજ અને વનસ્પતિનું સંમદન કરે છે, જે અસંયત ોવા છતાં પોતાને સંયત માને છે, તે પાપભ્રમણ કહેવાય છે. (૧૪) જે સંથારો, ફલક, પીઠ, નિજધા, પાદ કંબલના પ્રમજન કર્યા વિના જ તેના ઉપર બેસે છે, તે પાપભ્રમણ કહેવાય છે. (૪૬) જે જલદી જલદી ચાલે છે, પુનઃ પુનઃ પ્રમાદાસરણ કરે છે, જે મર્યાદાઓનું ઉલ્લંઘન કરે છે, જે ક્રોધી છે, તે પાપગ્રમણ કહેવાય છે. (૪૭) જે પ્રમત્ત થઈને પડિહણ કરે છે, જે માત્ર અને કંબલને જ્યાં ત્યાં રાખી દે છે, પડિલેહણમાં નાયુક્ત છે, તે પાપગ્રમણ કહેવાય છે. (૫૪૮) જે આહીં - તહીંની વાતોને સાંભળતો પ્રમત્તભાવથી પડિલેહણ કરે છે, ગરની અવહેલના કરે છે, તે પાપભ્રમણ કહેવાય છે. (૫૪૯) જે ઘણો માયાવી, વાચાળ, રોહ, લોભી કે અતિગ્રહ છે, અસંવિભાગ છે, ગુરુ પ્રતિ પ્રેમ નથી રાખતો, તે પાપભ્રમણ કહેવાય છે. (૫૦) જે વિવાદને ઉદીરે છે, આ ધર્મમાં પોતાની પ્રજ્ઞાને હણે છે, કદાગ્રહ અને કલહમાં વ્યરત છે, તે પાપભ્રમણ કહેવાય છે. (૫૧) જે અશિરાસન કરે, કફ કરે, જ્યાં ત્યાં બેસે છે, આસન ઉપર બેસવામાં અનાયુક્ત છે, તે પાપગ્રમણ કહેવાય છે. (૫૨) જે રજલિમ પગ સાથે સૂઈ જાય છે, શવ્યાનું પ્રમાર્જન ન કરે, સંથારામાં સાનાલુક્ત રહે, તે પાપભ્રમણ કહેવાય છે. • વિવેચન - પ૪૪ થી પ૫ર - (સૂર્ણ સ્પષ્ટ હોવાથી, અહીં વૃત્તિમાં કહેલ વિશિષ્ટ શબ્દોની જ અમે નોંધ કરેલ છે. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy