SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ઉત્તરધ્યસન મૂલસૂત્ર-સટીક અનુવાદ અથવા ઉત્કષાયી એટલે પ્રબળ કષાયી, તેવા નથી તે અનુત્કષાયી. અ૯પ - થોડાં, લઘુ - નિઃસાર, નિષ્પાવ આદિ ખાવાનો આકાર જેનો છે, તે અલાલઘુભક્ષી. દ્રવ્ય અને ભાવથી ઘરનો ત્યાગ કરીને, એક - રાગદ્વેષ વિરહિત, તથાવિધ યોગ્યતા પામીને અથવા અસહાય વિચરે છે તે એકચર એ જ ભિક્ષ છે આના વડે એકાકી વિહાર બતાવ્યો. - X મુનિ દીપરત્ન સાગરે કરેલ અધ્યયન - ૧૫નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy