SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪/૪૬૧ ૧૩૯ • વિવેચન - ૪૬૧ - જે પ્રકારે અમે સમ્યગ દર્શનાદિ ધર્મને જાણતા ન હતા, પાપ હેતુક ક્રિયા પૂર્વે કરતા રહ્યા. મોહ - તત્ત્વના અનવબોધથી ઘરચી નીકળવાનું પ્રાપ્ત થતાં અને અનુજીપણાથી પાલન કરતા હતા. પણ હવે તે પાપકર્મ ફરીથી આચરીશું નહીં. તેમાં રહીશું નહીં. કારણકે હવે અમને વસ્તુતત્વ ઉપલબ્ધ થઈ ગયેલ છે. બીજું - • સૂત્ર - ૪૬ર - ઊંક આહત છે. ચારે તરફથી ઘેરાયેલ છે. અમોધો પડી રહી છે. એ સ્થિતિમાં સામે ઘરમાં સુખ પામતાં નથી. • વિવેચન - ૪૬ર - લોકો અભિમુખ્યતાથી પીડિત છે. બધી દિશામાં ઘેરાયેલા છે. અમોધા - પ્રહરણની ઉપમાથી કહેલ છે, તે અમોધા આવી રહી છે. તેથી ગૃહસ્વાસમાં અમને આસક્તિ થતી નથી. જેમ શિકારી વડે ઘેરાયેલ મૃગ, અમોઘ નામક પ્રહરણોથી શિકારી વડે પીડા પમાડાતા તિ પામતા નથી, તેમ અમે પણ સતિ પામતા નથી. ભૃગુ બોલ્યો - • સૂત્ર - ૪૬૩ - હે પુછોઆ લોક કોનાથી અહિત છે? કોનાથી ઘેરાયેલો છે? આમોઘા કોને કહે છે? તે જાણવા હું દિતિત છું. • વિવેચન - ૪૬૩ - કોણ શિકારી તવ્યથી આ લોક અભ્યાહત છે? કયા શિકારી સ્થાનીયથી પરિવારિત છે? પ્રહરણની ઉપમા પામેલ અમોઘા કઈ છે, અભ્યાહત કિયા પ્રતિ કરણપણે કહેલ છે? હે પુત્રો! તે જાણવા હું ચિંતિત છું. તો તમે મને તેનો અર્થ કહો. તે પુત્રો કહે છે - • સૂત્ર • ૪૬૪ - પિતા તમે સારી રીતે જાણી લો કે આ લોક પ્રત્યુથી રાહત છે, વૃદ્ધાવસ્થાથી ઘેરાયલ છે, રાત્રિને ગ્રામોદા કહે છે. વિવેચન • ૪૬૪ - મૃત્યુ વડે - અંત કસ્વા વડે લોક અભ્યાહત છે, તેના સર્વત્ર અપ્રતિહત પ્રસાર હોવાથી. વૃદ્ધાવસ્થાથી પરિવારિત છે, તેના જ તે અભિઘાત યોગ્યતા આપાદનથી. અમોઘા • સમિ. દિવસના અવિનાભાવિ ” પણાથી દિવસો પણ લેવા. તેના પતનથી લોકોનો અભિધાત અવશય થવાનો જ છે. હે તાતા આટલું જાણી લો. • વળી - • સૂત્ર - ૪૬૫, ૪૬૬ - જે જે રાશિઓ જઈ રહી છે, તે ફરી પાછી આવતી નથી. અધર્મ કરનારાની રાત્રિ નિષ્ફળ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy