SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય. ૧૦ ભૂમિકા પણ હષ્ટપુષ્ટ થયા. શરીર રોગ રહિત અને બલિક થયું. પછી રોગાતંકથી મુક્ત થવા છતાં પણ તે મનોજ્ઞ અશનાદ્રિમાં મૂર્શિત યાવતુ આસક્ત થઈને અને વિવિધ પાનકમાં મૂર્જિતાદિ થઈને, બહાર આવ્યુધાત વિહારથી વિહરવાને સમર્થ ન થયા. ત્યાર પછી પુંડરીક આ વૃતાંત જાણીને, જ્યાં કંડરીક મુનિ હતા ત્યાં જ આવે છે, આવીને કંડરીક મુનિને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરે છે. કરીને વાંદે છે. વાંદીને આ પ્રમાણે બોલ્યા ! હે દેવાનુપ્રિય ! તમે ધન્ય છો. એ પ્રમાણે પુન્યવાન છો, કૃતાર્થ છો, કૃતલક્ષણ છો. દેવાનુપ્રિય !તમને મનુષ્ય જન્મ અને જીવિતનું ફળ સારી રીતે પ્રાપ્ત થયું છે કે જેથી તમે આ રાજ્ય અને અંતઃપુરનનો ત્યાગ કરીને ચાવત પ્રાજિત થયા છો. જ્યારે હું અધન્ય છું, અકૃતપ્રન્ય છું ચાવત્ (આ) મનુષ્ય ભવ, જે અનેક જાતિ, જરા, મરણ, રોગ, શોક, શારીર-માનસિક પ્રકામ દુઃખ વેદના, સેંકડો ઉપદ્રવોથી અભિભૂત, અધવ, અત્યિક, અશાશ્વત, સંધ્યાના વાદળના રંગ જેવું, પાણીના પરપોટા જેવું, ઘાસના તણખલા ઉપર રહેલા જળબિંદુ સંદેશ, સ્વય્યની ઉપમા જેવું, વિધુત જેવું ચંચળ, અનિત્ય, શટન-પતન-વિધ્વંસક પર્મ, પહેલાં કે પછી અવશ્ય છોડવા જેવું છે. • તથા - માનુષ્ય શરીર પણ દુઃખના આયતન સમાન, વિવિધ સેંકડો વ્યાધિના નિવાસ સ્થાન રૂપ, શિરા-સ્નાયુના જાળા આદિથી અવનદ્ધ, માટીના માંડની જેમ દુર્બળ, અશુચિ સંકિલષ્ટ, અનિષ્ટ છતાં પણ સર્વકાળ સંસ્થાપ્ય, જરા ઘૂર્ણિત, જર્જરગૃહ જેવું, શટન-પતન-વિધ્વંસક ધર્મવાળું, પહેલા કે પછી ચાવશ્ય છોડીને જવાનું છે. મનુષ્યના કામભોગો પણ સુચિવાળા, અશાશ્વત, વમન - પિત્ત - ગ્લેખ - શુક્ર - લોહીના ઝરવા વડે યુક્ત, વળી મળ-મૂત્ર- કફ • બળખા - વમન - પિત્ત - શુક્ર અને શોણિતથી ઉદ્ભવેલ છે, અમનોજ્ઞ એવા પૂત - મૂત્ર - પૂતિ - પુરીષથી પૂર્ણ છે, મૃતગંધ - અશુભ ઉચ્છવાસ અને વિશ્વાસ ઉજક, બીભત્સ, અકાલીન લધુસ્વક, ઘણાં દુઃખવાળું, બહુજન સાધારણ, પરકલેશ કૃઙ્ગદુઃખ સાધ્ય, અબુધજનોએ નિષેવિત, સાધુને સદા ગહણીય, અનંત સંસાર વર્ધન, કટુક ફળ વિપાકી, ચુડુલની માફક ન મૂકી શકાય તેવું દુઃખાનુબંધી, સિદ્ધિગમનમાં વિજ્ઞાવાળુ, પૂર્વે કે પછી અવશ્ય છોડવાનું જ છે. વળી જે રાજ્ય, હિરણ્ય, સુવર્ણ યાવત્ સ્થાપતેય દ્રવ્ય, તે પણ અગ્નિ સ્વાધીન, ચીર સ્વાધીન, શાયદ સ્વાધીન, અધુવ, અનિત્ય, અશાશ્વત, પૂર્વે કે પછી અવશ્ય છોડવાનું જ છે. આવા પ્રકારના રાજ્ય માવાત અંતઃપુરમાં અને માનુષ્યક કામ ભોગોમાં મૂછિંત એવો હું પ્રજિત થવાને સમર્થ નથી. તેથી તમને ધન્ય છે ચાવતુ તમને માનુષ જન્મ દીક્ષા લઈને સફળ કર્યો છે. ત્યારે તે કંડરીક મુનિ પુંડરીકે આ પ્રમાણે કહ્યું ત્યારે મૌન રહ્યા. ત્યારે તે પંડરીકે બે-ત્રણ વખત એ પ્રમાણે કહ્યું - તમે ધરા છો ચાવતુ હું અધન્ય છું. ત્યારપછી બે-ત્રણ વખત પુંડરીકે આમ કહેતા લજ્જા, ગારવ આદિથી પુંડરીક રાજાને પૂછીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy