SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧ ૯૪૨૮૯ શક્રથી સાક્ષાત પ્રેરિત, નહીં કે બીજા પાસે સંદેશો મોકલાયેલા એવા નમિ શ્રમણ્યમાં સ્થિત થયા. તેમની પ્રેરણા છતાં ધર્મ પ્રતિ વિલુમ ન થયા. શું આટલું જ કે બીજું કંઈ ? • સૂત્ર - ૯૦ • એ પ્રમાણે કરીને સંબુદ્ધ, પંડિત અને વિચક્ષણ પુરુષ ભોગોથી નિવૃત્ત થાય છે, જેમ કે નમિ રાજર્ષિ થયા. તેમ હું કહું છું. • વિવેચન - ૨૯૦ - એ પ્રમાણે જેમ નમિએ નિશ્ચલત્વ કર્યું, તેમ બીજાએ પણ કરવું, ઉપલક્ષણથી કર્યું છે અને કરશે, તેની જેમ જ નહીં કેમકે તેનું દષ્ટાંત તો નિદર્શન માટે છે. કેવા પુરુષો તે કરે છે ? સંબુદ્ધ - મિથ્યાત્વ થકી દૂર જઈને જીવાજીવાદિ તત્ત્વને જાણેલો, પતિ - સનિશ્ચિત કરેલ શાસ્ત્રાર્થવાળો. પ્રવિચક્ષણ - અભ્યાસના અતિશયથી ક્રિયા પ્રતિ પ્રાવિષ્યવાળા. તેવો થઈને શું કરે? વિશેષથી તેના આસેવન થકી અટકે. કોના ? ભોગોના. કોની જેમ ? નમિ રાજર્ષની જેમ નિશ્ચલ થઈને તેનાથી નિવૃત્ત થાય. અથવા આ પરમ ઉપદેશ છે એ પ્રમાણે ભોગોથી નિવૃત્ત થઈને અત્યંત નિશ્ચલપણે નિવર્તે. - x x મુનિ દીપરત્નસાગરે કરેલ રાધ્યયન - ૯ - નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy