SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨૦૩ ૨૯ કોઈનો આત્માર્થ અપસવ થતો નથી. બંનેમાં દુર્ગતિમાં જાય છે, તે ભાવ છે (શંકા) વિષયવાંછા વિરોધી જિનાગમમાં કઈ રીતે કામની અનિવૃત્તિ સંભવે છે ? તૈયાયિક માર્ગ - સમ્યગુ દર્શનાદિ મુક્તિપથને સાંભળીને પણ ફરી પરિભ્રષ્ટ થાય. અભિપ્રાય શું છે? જિન આગમના શ્રવણથી કામ નિવૃત્તિ પામીને પણ ભારે કર્મોથી પતન પામે, જેઓ સાંભળવા છતાં ન સ્વીકારે અથવા જેણે શ્રવાણ પણ નથી કર્યું તે બધાં કામભોગથી અનિવૃત છે. અથવા તે કામથી અનિવૃત્ત થઈ યાચિક માર્ગને સાંભળ્યા પછી પણ મિથ્યાત્વને પામે છે, તેનો આ આત્માર્થ ભારેકમીપણાથી નાશ પામે છે.- 4 - X- x હવે જે કામથી નિવૃત્ત થાય છે, તેના ગુણો કહે છે - • સૂત્ર - ૨૦૪ - મનુષ્ય ભવમાં કામ ભોગથી નિવૃત્ત થનારનું આત્મ પ્રયોજન નષ્ટ થતું નથી, તે પૂતિદેહને છોડીને દેવ થાય છે, તેમ મેં સાંભળેલ છે. • વિવેચન • ૨૦૪ • અહીં કામથી નિવૃત્તનો આત્માર્થ નાશ થતો નથી. આત્મા કે તેનો અર્થ સાપરાધ થતો નથી. પછી તે આ કુથિત દેહ અશત દારિક શરીરનો ભાવ તેનાથી થાય છે. કામથી નિવૃત્ત તે સૌ ધમાંદિવાસી દેવ કે સિદ્ધ થાય છે એમ મેં પરમગુર પાસેથી સાંભળેલ છે. આત્માર્થનો વિનાશ ન થવાથી તેને સ્વગદિ પ્રાપ્તિનું નિમિત કર્યું. જે પામે છે તે - • સૂત્ર - ૨૫ - દેવલોકથી આવીને તે જીવ જ્યાં ઉપજે છે ત્યાં નહિ, ધુતિ, યશ, વર્ષ, આયુ અને આનુતર સુખ હોય તેવું અનુકુળ હોય છે. • વિવેચન ૨૦૫ - ઋદ્ધિ - સુવર્ણ આદિ સમુદાય, ધુતિ - શરીરની કાંતિ, યશ-પરાક્રમ વડે કરેલ પ્રસિદ્ધિ, વર્ણ - ગાંભીયદિ ગુણોથી ગ્લાધા કે ગૌર આદિ, આયુ-જીવિત, સુખ - ઇણિત વિષય. આ બધું અનુત્તર હોય. વળી દેવભાવની અપેક્ષાથી ત્યાં પણ અનુત્તર એવું આ બધું તેને સંભવે છે. પછી તે મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે કામથી અનિવૃત જેનો આત્માર્થ છે તે વિનાશ પામે છે માટે તે બાલ છે અને બીજો પંડિત છે. હવે આના જ સાક્ષાત્ સ્વરૂપ ફળને દર્શાવતા કહે છે - • સૂત્ર - ૨૦૬ થી ૨૦૮ - બાળજીવની અજ્ઞાનતા જુઓ. તે ધર્મ સ્વીકારીને અને ધર્મને છોડીને ધર્મિષ્ઠ બનીને, નારકમાં ઉત્પન્ન થાય છે... બધાં ધમનું અનુવર્તન કરનાર વીર પુરુષોનું વૈર્ય જુઓ. તે અધર્મ છોડીને ધર્મિષ્ઠ બને છે અને દેવોમાં ઉત્પન્ન થાય છે.... પંડિત મનિ બાલભાવ અને બાલભાવની તુલના કરીને બાલભાવને છોડીને અબાલભાવ સ્વીકારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy