SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૬/ ૮ ૨૨૩ વગેરે ગુણો જેને વિધમાન છે તે વિશાલિક અથવા વિશાલ અર્થાતુ ઉક્ત સ્વરૂપથી હિત, એ હિતને માટે, તેથી વિશાલીય. દેવ, મનુષ્ય અને અસુરોની પર્ષદામાં વિશોષથી અનન્ય સાધારણ રૂપથી કહેવાય. કેટલાંક કહે છે - એ પ્રમાણે આ પુષિાદાનીય પાર્શ્વ અરહંત ભગવતે કહેતાં વૈશાલીમાં બુદ્ધ પરિનિવૃત્ત થયા. જોકે અહીં ક્રમાનુસાર અરહંત એમ સામાન્યથી કહેવાયા છતાં ભગવન મહાવીર જ લેવા. બધાં ભાવોને કેવલજ્ઞાન વડે જુએ છે. તથા પુરુષાકારવતપણાથી પુરુષ અને આદેય વાક્યતાથી આદાનીય તે પુરુષાદાનીય, પુરુષ વિશેષણ પ્રાયઃ તીર્થંકરના ખ્યાપનાર્થે છે. અથવા જ્ઞાનાદિ ગુણપણાથી પુરુષો વડે આદાનીય. - x x x મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૬ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ 0 - - - ૪ - ૪ - ૦ - ભાગ - ૩૭ - પૂર્ણ કર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy