SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ આ૦ ૩ ભૂમિકા જ રયાન - ૩ - શુહિકાચારકા . - - - - - - - શ્રામસ્થપૂર્વક અધ્યયનની વ્યાખ્યા કરી. હવે શુલ્લિકાચાર કથા આરંભીએ છીએ. તેનો સંબંધ આ છે - અધ્યયન બે માં કહ્યું- ધર્મ સ્વીકારનાર નવા સાધુને તેમાં અવૈર્યનો સંમોહ થાય તો વૃતિવાળા થવું. અહીં તે ધૃતિ આચારમાં કરવી પણ અનાચારમાં નહીં તે કહેલ છે. આ જ આત્મસંયમનો ઉપાય છે. - *- આ સંબંધે આવેલ આ અધ્યયનના ચાર અનુયોગદ્વાર પૂર્વવતુ. નામનિષ્પન્ન નિક્ષેપામાં ક્ષલ્લિકાયાર કથા” નામ છે. તેમાં ક્ષલ્લિક, આરપાર અને કથાનો નિક્ષેપ કરવો. મોટાની અપેક્ષાથી ક્ષુલ્લક (લઘુ). તેથી પહેલાં મોટું બતાવે છે - • નિયુક્તિ - ૧૬ થી ૧૮૧ - વિવેચન કોઈનું નામ મોટું હોય તે નામ મહતું. મોટાની સ્થાપના તે સ્થાપતનમહા. અચિત્ત મહાત્કંધ તે દ્રવ્યમહતુ, લોકલોકાકાશ તે ક્ષેત્રમહત, અતીત આદિ ભેદ સંપૂર્ણ તે કાલમા. પ્રધાન મહતુ ત્રણ પ્રકારે - સંચિત, અચિત્ત, મિશ્ર. સચિત્ત ત્રણ ભેદે - દ્વિપદ, ચતુષ્પદ, આપદ. તેમાં દ્વિપદોમાં તીર્થકર પ્રધાન છે, ચતુષ્પદોમાં હાથી, અપદોમાં ફણસ, અયિત્તમાં વૈર્ચ રત્ન, મિશ્રમાં વૈડૂદિ વિભૂષિત તીર્થકર પ્રધાન છે. તેથી તેનું મહતુ પણું છે. પ્રતીત્ય મહતું એટલે એકની અપેક્ષાએ બીજું, જેમઆમળા કરતાં બિલ્વ ફળ, બિલ્વ કરતાં કોઠું એ મોટા ફળ છે. ભાવમહત્ ત્રણ ભેદે છ - પ્રાધાન્યથી, કાળથી, આશ્રયથી. પ્રાધાન્યથી ક્ષાયિકભાવ મહાન છે, કેમકે તે મુક્તિનો હેતુ છે. કાળથી પારિમાણિક પ્રધાન છે, કેમકે જીવત્વ અને અજીત્વ પરિણામનું અનાદિ અનંતપણું હોવાથી અજીવો જીવપણે અને જીવો અજીવપણે કદી પરિણમતા નથી. આશ્રયથી દચિકભાવપ્રધાન છે. કેમકે ઘણાં જીવોએ તેનો આશ્રય કયાં છે - બધાં સંસારી જીવો તેમાં વિધમાન છે. આ મહત્વનો પ્રતિપક્ષ તે ક્ષુલ્લક. ક્ષુલ્લકમાં નામ, સ્થાપના સુગમ છે. દ્રવ્યલક તે પરમાણુ ક્ષેત્ર શુલ્લક તે આકાશ પ્રદેશ, કાલ ક્ષુલ્લક તે સમય. પ્રધાન સુલક તે સચિત્ત આદિ ત્રણ. સચિત્તમાં દ્વિપદ સુલક તે અનુત્તર દેવો, શરીમાં ક્ષુલ્લક તે આહારક શરીર. ચતુષ્પદમાં સિંહ, અપદમાં જાતિકુસુમ. અચિત્તમાં વજ, મિશ્નમાં શય્યામાં રહેલ અનુત્તર દેવ પ્રતીત્વ ક્ષુલ્લક તે કોઠા ફરતાં બિલ્વફળ નાનું છે ઇત્યાદિ. ભાવક્ષુલ્લક તે ક્ષાયિક ભાવ. કેમકે તેનો થોડા જીવો આશ્રય કરેલ છે. આ ક્ષુલ્લક નિક્ષેપ કહ્યો. હવે “આચાર'નો નિક્ષેપો - પૂર્વે જે નિક્ષેપા ક્ષુલ્લકના કહ્યા, તેમાં ફક્ત ‘પ્રતીત્યક્ષલ્લક છે, તેનો અહીં અધિકાર છે. કેમકે જે મોટી આચાર કથા જે ધમર્થકામ અધ્યયન નામે છે, તેની અપેક્ષાએ ક્ષલ્લિકા છે. આયાર નિક્ષેપ ચાર ભેદે - નામાચાર, સ્થાપનાચાર, દ્રવ્યાચાર, ભાવાચાર તેનો ભાવાર્થ આ છે નામ અને સ્થાપના ગૌણ છે. હવે દ્રવ્યાચાર કહે છે - નામન, ધાવન, વાસન, શિક્ષાપન, સુકરણ અવિરોધી દ્રવ્ય જે લોકમાં છે. તેને દ્રવ્યાચાર જાણવો. - x- દ્રવ્યનું તે-તે પ્રકારે પરિણમવું તે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy