SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ નિક્ષેપકથન ૨ ૩. છે, તે આ પ્રમાણે - દશકાલિક એકશ્રુતસ્કંધ, અનેક અધ્યયનો, અનેક ઉદ્દેશા છે. તેથી ‘દશ આદિનો નિક્ષેપ કરવો જોઈએ. તે આ પ્રમાણે- દશનો, કાળનો, શ્રુતસ્કંધનો, અધ્યયનો, ઉદેશકનો છે. નિર્યુક્તિકાર કહે છે - • નિક્ષેપકથન • • નિયુક્તિ - 8 + વિવેચન - “દશકાલિક શબ્દાર્થ પૂર્વે નિરૂપત છે. એવું જે નામ તે સંખ્યા અને કાળથી તેનો કાળમાં નિક્ષેપ કરવો અર્થાત વિશેષ અભિધાન. આનું નિબંધન વિશેષ પ્રકારે આગળ કહીશું. તે મનક મુનિને આશ્રીને છે “દશકાલિક' તેમાં કાળથી નિવૃત્ત તે કાલિકા દશ શબ્દ અને કાળ શબ્દનો નિક્ષેપ, નિવૃત્ત અર્થ તે નિક્ષેપ. તથા શ્રુતસ્કંધ તથા અધ્યયન. ઉદ્દેશ - તેના એક દેશભૂત, કઈ રીતે? આનું વિષયમાં સ્થાપન કરી કથન કરવું. પહેલાં “દશ’ શબ્દનો નિક્ષેપ કહે છે. તેમાં દશ ને એક આદિને અનુસરીને વર્તે છે. એકના અભાવે દશનો પણ અભાવ થાય છે. તેથી એકનો જ નિક્ષેપ પ્રતિપાદિત કરવાની ઇચ્છાથી કહે છે - • નિર્યુક્તિ - ૮ + વિવેચન - અહીં એક તે જ એકક છે. તેમાં નામ એક, સ્થાપના એક, સુગમ છે. દ્રવ્ય એક તે સચિત્ત આદિ ત્રણ છે. તેમાં સચિત્ત એક તે પુરષદ્રવ્ય, સચિત્ત એક તે રૂપકવ્ય, મિશ્ર તે જ કટકાદિ ભૂષિત પુરષદ્રવ્ય. એક માતૃકાપદ, તે આ પ્રમાણે - “ઉત્પન્ને ઇવા, વિગમે ઇ વા, ધુવે ઇ વા” અહીં પ્રવચનમાં દૃષ્ટિવામાં સમસ્ત વયવાદ બીજભૂત માતૃકાપદો હોય છે. અથવા આ માતૃકાપદો અ, આ, ઇ, ઈ તે પણ માત્રક પદ જાણવા. સર્વ શબ્દનો વ્યવહાર વ્યાપક પણે હોવાથી માતૃકાપદો કહેવાય છે. • • ૪- સંગ્રહ શબ્દથી એકમાં પણ સમુદાય આવી જાય. જેમકે ચોખા લાવ્યો એમ કહેવાથી એક દાણો પણ “શાલિ” કહેવાય. ઘણાં દાણા પણ “શાલિ' કહેવાય. અહીં આદિષ્ટ અને અનાદિષ્ટ એવા સાલિના બે ભેદ છે. જેમકે કલમશાલી તે કલમના જ ચોખાનો આદેશ છે, પણ જે કલમ શાલી ન કીધા હોય તો ગમે તે ચોખા સમજવા, તે અનાદિષ્ટ છે. યથાયોગ્ય યોજના કરવી. પર્યાય એક તે એક પચ પર્યાય એટલે વિશેષ ધર્મ, તે અનાદિષ્ટ વર્ણ આદિ છે. આદિષ્ટ વર્ણ તે “કૃષ્ણ' આદિ છે. બીજા આયાય - બધાં શ્રુતસ્કંધની વસ્તુની અપેક્ષાએ આવી વ્યાખ્યા કરે છે - અનાદિષ્ટતે શ્રુતસ્કંધ અને આદિષ્ટ તે દશકાલિક. નામે છે. આદિષ્ટ તે અધ્યયન વિશેષ દ્રમપુષ્યિકા' આદિ કહે છે. પણ આ જોઈએ તેવું મનોહર નથી. કેમકે દશકાલિક નામ કહેવાથી આદેશ સિદ્ધ છે. એક ભાવ - અનાદિષ્ટ કોઈ પણ ભાવ, આદિષ્ટ તે દયિકાદિ. આ સાત અનંતરોક્ત એક - એક થાય છે. અહીં દશ પર્યાય - અધ્યયન - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy