SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ જ્ઞાન થાય છે, પછી એકાગ્ર આલંબન થાય છે. વિવેકથી ધર્મમાં સ્થિત થાય છે. સ્વયં ઘર્મમાં સ્થિતપણાથી બીજાને પણ સ્થાપે. વિવિધ પ્રકારના કૃતને ભણીને શ્રત સમાધિમાં આસક્ત થાય છે. • સુત્ર - ૪૦૬, ૪૮૦ : તપ સમાધિ ચાર ભેદ હોય છે. તે આ પ્રમાણે : (૧) આલકના પ્રયોજનથી તપ ન કરે (૨) પરલોકના પ્રોજનથી તપ ન કરે (૩) કીર્તિ, વર્ણ, શબ્દ અને શ્લોકને માટે તપ ન કરે. (૪) નિર્જરા સિવાયના બીજા કોઈપણ ઉદ્દેશ્યથી તપ ન કરે. આ સોનું પદ છે. અહીં શ્લોક છે - સંદેલ વિવિધ ગુણવાળા તપમાં જે રત રહે છે, તે પદગલિક ફળની આશા રાખતા નથી, કર્મ નિરાળ હોય છે. તપ વડે પતિ પાપોને ખપાવે છે અને સદૈવ તપસમાધિથી યુક્ત રહે છે. • વિવેચન - ૪૯, ૪૮૦ - હવે તપ સમાધિ કહે છે- તે ચાર ભેદે છે. તે આ પ્રમાણે - (૧) આલોક નિમિત્તે લબ્ધિ આદિની વાંછાથી અનશનાદિરૂપ તપ ધર્મિલની જેમ ન કરે. (૨) જન્માંતરના ભોગ નિમિત્તે બ્રહાદત્તની જેમ તપ ન કરે. (3) કીર્તિ - સર્વ દિશવ્યાપી સાધુવાદ, વ - એક દિશા વ્યાપી, શબ્દ - અદ્ધ દિશા વ્યાપી, શ્લાઘા - તે જ સ્થાને થાય. આ કીર્તિ આદિને માટે તપન કરે. પણ માત્ર કર્મ નિર્જરાને માટે જ તપ કરે, ઇચ્છા રહિતપણે જેમ કર્મ નિર્જરા ફળ થાય, તે રીતે જ તપ કરે. હવે બ્લોક કહે છે - વિવિધ ગુણ તપોરત જ. અનશનાદિ અપેક્ષાથી અનેકગણ જે તપ, તેમાં સદાત રહે, લોકાદિમાં આશા રહિત, કર્મ નિર્જરાશ થઈ, એવા વિશુદ્ધ તપ વડે લાંબા કાળના સંચિત કર્મો દૂર કરે અને નવા ન બાંધે. - ૪ - • સૂત્ર - ૪૮૧ થી ૪૮૪ - સાર સમાધિ નિરા ચાર બૈઠે હોય છે. તે જ - (૧) આ લોકના નિમિતે યાર પાલન ન કરે. (૨) પરલોકના નિમિત્તે આસાર પાલન ન કરે, (૩) કીર્ત, વર્ણ, શબ્દ, સ્વાહા નમિતે આચાર પાલન ન કરે, (૪) આહંતુ હેતુ સિવાયના બીજા કોઈ હેતુ નિમિત્તે આચાર પાલન ન કરે. આ સો પદ . અહીં શ્લોક છે- જે જિનાલયનમાં રત છે, તે બડબડાટ કરતાં નથી. જે જ્ઞાનથી પરિપૂર્ણ છે અને જે અતિશય ત્યાથી છે, તે મન અને ઇંદ્રિયોનું દમન કરનાર મુનિ આચાર સમાધિ દ્વારા સવૃત્ત થઈને મોકાને અત્યંત નિકટ કરનારી હોય છે. સુવિશુદ્ધ અને પોતાને સુસમાહિત રાખનાર સાધુ ચારે સમાધીને જાણીને, પોતાને માટે વિપુલ હિતકર, સુખાવહ અને કલ્યાણકર મોક્ષપદને પામે છે. જન્મ-મરણથી મુક્ત થઈ જાય છે. નરક આદિ બધાં પાત્રોને સર્વા તજી દે છે અથવા શાશ્વત સિદ્ધ થઈ જાય છે. સારા અા વાળો મહકિક દેવ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy