SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ દશવૈકાલિકમૂલસૂબ-સટીક અનુવાદ વિશેષથી ડહર - બાળ સમજીને ગુરુની હીલના કરવાનો દોષ જે બાળ સમજીને કિલિંગનાદિથી કટ્ટર્થના કરે છે, તો જેમ નાનો સાપ પણ તેવી કદર્શનાથી અહિતને માટે થાય છે, તેમ કારણે અપરિણતને આચાર્ય પણ સ્થાપેલા હોય, તેની હીલનાથી શિષ્ય બેઇંદ્રિયાદિ જાતિરૂપ સંસારે ભટકે. અહીં દેષ્ટાંત અને દનિકનું મોટું અંતર બતાવે છે - સાપ પણ કોપાયમાન થાય તો જીવન નાશ - મૃત્યુતી વધુ શું કરે ? કંઈ નહીં. પણ આચાર્યની હીલના - અનનગ્રહમાં પ્રવૃત્ત આબોધિ પામે, તે નિમિત્તે મિથ્યાત્વ સંચિત કરે, એ રીતે ગુરુની આશાતનાથી મોક્ષ ન થાય પણ અબોધિ સંતાન અનુબંધથી અનંત સંસારનું ઉપાર્જન થાય છે. વળી જે બળતા અનિને ઉલ્લંધે અથવા સાપને કોપાયમાન કરે અથવા જીવવાને અર્થે ઝેર ખાય, તેનાથી જે નુકસાન થાય તેમ ગુરુ સંબંધી આશાતનાથી પણ તેવા જ નુકસાનને પામે. અહીં જ વિશેષથી કહે છે કે કદાય મંત્રાદિ પ્રતિબંધથી તેને અગ્નિ ભસ્મસાત્ ન કરે, કોપાયેલો સાપ ડરે નહી કે કદાચ હળાહળ ઝેર પણ મારી ન નાંખે, એવું કદાચ બની જાય, પણ ગુરુની આશાતના કરનારનો મોક્ષ તો ન જ થાય. કોઈ કદાચ મસ્તક વડે પર્વતને ભેદવા ઇછે, સતેલા સીંહને પર્વતની ગુફામાં જઈ જગાડે, અથવા પ્રહરણ વિશેષના અગ્ર ભાગથી હાથને પ્રહાર કરે, આવી ઉપમા ગુરૂની આશાતનાથી પૂર્વવત કહેવી. અહીં વિશેષ કહે છે - કદાચ કોઈ વાસુદેવાદિ પ્રભાવની અતિશયથી મસ્તક વડે પર્વતને ભેદી નાંખે, મંત્રાદિના સામર્થ્યથી કોપાયમાન સિંહ પણ ન ખાઈ જાય, દેવના અનુગ્રહથી પ્રહરણ વિશેષનો પ્રહાર પણ લાગે નહીં, એવું કદાચ બની જાય, પણ ગુરુ આશાતનાથી મોક્ષ ન જ થાય. એ પ્રમાણે અગ્નિ આદિની આતના કરતાં ગુરુની આશાતના વધારે હોય છે, તે અતિશય પ્રદશના કહે છે - શિષ્યથી આચાર્ય અપ્રસન્ન હોય તો તે મોક્ષ ન પામે, તેથી અવ્યાબાધ સુખનો અભિલાષી શિષ્ય ગુરુના પ્રસાદને ઇચ્છતો, ગુરુને અનુકૂળ વર્તન કરે. • સૂત્ર - ૪૫ થી ૪૩૧ - (૪૫) જે પ્રમાણે હિતાગ્નિ બ્રાહ્મણ વિવિધ હતી અને મનપદથી અભિષિક્ત કરેલ નિને નમસ્કાર કરે છે, તે પ્રકારે શિષ્ય અનતજ્ઞાનયુક્ત થઈ જાય તો પણ આચાર્યની વિનયથી ભક્તિ કરે. '(ર૬) જેમની પાસે ધર્મ પદો શીખે, હે શિષ્ય ! તેના પ્રત્યે વિના કરો. મસ્તકે અંજલિ કરી, કાયા - વાણી - મનથી સદૈવ સત્કાર કરો. (ર) કલ્યાણભાગી માટે લા, દયા, સંયમ અને બહાર્ટ એ વિરોધિરસ્થાન છે. તેથી જે ગર મને સતત શિક્ષા આપે છે, તેની હું સતત પૂજા કરું. (૪૨૮, ૪ર૯) જેમ રાત્રિને તે પ્રદીપ્ત થતો સૂર્ય સંપૂર્ણ ભારતને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy