SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ દશવૈકાલિકબૂલસુત્ર-સટીક અનુવાદ બુદ્ધિ થાય છે. સ્નેહ સૂક્ષ્મ- ઓસ, હીમ, કરાઇત્યાદિ. પુષ્મ સૂક્ષ્મ- વડે કે ઉમ્બરના પુષ્પો, પ્રાણ – સૂક્ષ્મ અનુદ્ધર કુંથુઆ, ઉસિંગ સૂક્ષ્મ કીડાના નગરા અને બીજા સૂક્ષ્મ જીવો. પનક સૂક્ષ્મ • વરસાદમાં જમીન કે લાકડા ઉપર પંચવણ જે પનક-લીલ થાય છે તે. બીજ સૂક્ષ્મ - શાલિ આદિ બીજના મુખમૂલમાં કણિકા, હરિત સૂક્ષ્મ - અત્યંત નવા ફુટેલ પૃથ્વી સમાન વર્ણવાળા, અંડ સૂક્ષ્મ-માખી, કીડી, ગરોળી આદિના ઇંડા. ઉક્ત પ્રકારે આ સૂમો જાણીને સૂનાદેશથી યથાશક્તિ સ્વરૂપ સંરક્ષણાદિ વડે સાધુ નિદ્રાદિ પ્રમાદ સહિત થઈ મન, વચન, કાયાથી સંરક્ષણ પ્રતિ યત્ન કરે સર્વકાળ શબ્દાદિમાં રાગ-દ્વેષ ન કરે. • સૂગ - ૩૬૭ થી ૩૭૮ - (૩૬૭) સંત સાધુ • સાતી સંગ મનોયોગપૂર્વક પાત્ર, કંબલ, શય્યા, ઉચ્ચારભૂમિ, સસ્તારક કે આસનને પડિલેહે. સંયમી ઉચ્ચાર, પ્રસવ, કફ, નાકના મેલ, પરસેવો આદિને પ્રાસક ભૂમિનું પ્રતિલેખન કરીને જણાપૂર્વક પરd. (૩૬) ભોજન કે પાણીને માટે ગૃહસ્થના ઘેર પ્રવેશતો સાધુ જ્યાથી ઉભો રહે, પરિમિત બોલે અને રૂપમાં મનને ડામાડોળ ન કરે. (૩૦) સાધુ કાનથી ઘણું સાંભળે છે, આંખોથી ઘણું એ છે, પણ બધું જોયેલ - સાંભળોલને કહી દેવું ઉચિત નથી. (૩૫) જે જેલ-સાંભળેલ ઘટના આપઘાતિક હોય તો ન કહેવી તથા કોઈપણ ઉપાયથી ગૃહરોશિત આચરણ ન કરે. (૩૭૨) ભોજન સ-રસ છે કે નીમ્સ, સારું છે કે ખરાબ, મળેલ છે કે નહીં તેવું કોઈ પૂછે કે ન પૂછે, તો પણ ન કહે. (૩૩) ભોજનમાં વૃદ્ધ ન થાય, વ્યર્થ ન બોલતો ઉછ ભિક્ષા હૈ. આપાસક, કીત, શિક, આહુત આહારનો પણ ઉપયોગ ન કરે. (૩૭૪) સંત સાધુ અણુમાબ પણ સંનિધિ ન કરે. સદૈવ મુધાજીની અસંબદ્ધ અને જનપદને નિશ્ચિત રહે. (૩૫) રૂક્ષવૃત્તિ, સસંત, સાધે , થોડા આહારી તૃપ્ત થનાર હોય. તે જિન પ્રવચન સાંભળીને ધભાવને ન પામે. (૩૬) કાનોને સુખકર શબ્દોમાં રાગભાવ ન સ્થાપે. દારુણ અને કર્કશ સ્પર્શને શરીરથી સમભાવે સહે. (૩૭, ૩૭૮) ભુખ, તરસ, દુઃશા , શીત, ઉષ્ણ, અરતિ, ભયને મુનિ આવ્યથિત પણે સહન કરે, દેહદુઃખ મહાફળકારી છે. સુર્ય અસ્તથી, પૂર્વમાં સૂર્યોદય ન થાય, ત્યાં સુધી, બધાં પ્રકારના આહાર આદિ પદાર્થોની મનથી પણ સાધુ કા ન કરે. • વિવેચન - ૩૬૭ થી ૩૮ - સિદ્ધાંત વિધિથી, શક્તિ હોય ત્યાં સુધી અન્નાતિરિક્તા પોતાના પાત્ર, કંબલ, ઉપકરણાદિ, શય્યા, સંથારો, સ્પંડિલાદિ પડિલેહે. - x x- તથા ઉચ્ચાર, પ્રસવણ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy