SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ દશવકાતિકમૂલસૂત્ર-સટીક અનુવાદ • વિવેચન • ૨૬૧ થી ૨૬૪ - હવે દશમા સ્થાનની વિધિને આશ્રીને કહે છે - અનિલ એટલે વાયુનો સમારંભ તાલવૃતાદિથી કરવો, તેને તીર્થકરો અગ્નિ સમારંભ સમાન જાણે છે. તે ઘણો પાપકારી હોવાથી સર્વકાળ તેને સુસાધુ ન આચરે, એમ બુદ્ધો કહે છે. વીંઝણા આદિ સ્વરૂપે - ૪ - સાધુ સ્વયં હવા ખાવા ન ઇછે, બીજા પાસે વીંઝણો ન નખાવે, વજનારની અનુમોદના ન કરે. પોતાના ઉપકરણથી પણ વિરાધના ન કરે તે કહે છે - વસ્ત્રાદિ પૂર્વોક્ત ધમપગરણથી પણ વાયુની ઉદીરણા ન કરે. કઈ રીતે ? અજવણાથી પડિલેહણાદિ ક્રિયા વડે. પણ પરિભોગ કે ધારણા પરિહારથી સ્વણા કરે. એમ હોવાથી સુસાધુ વાયુનો સમારંભ વર્ષે. હવે ૧૧માં સ્થાનને આશ્રીને વિધિ કહે છે - • સૂત્ર - ૨૬૫ થી ૨૭૦ - (૨૫ થી ર૬) સુસમાહિત સંયમી મન-વચન-કાયાથી અતિ ત્રણ કરવા અને ત્રણ યોગથી વનસ્પતિકાયની હિંસા ન કરે. વનસ્પતિની હિંસા કરતો સાધુ, તેના આશ્રિત વિવિધ ચાક્ષુષ કે અસાસુષ બસ અને સ્થાવર પ્રાણીઓની હિંસા કરે છે. આને દુર્ગતિવર્ધક દોષ જાણીને સાદુગર જાતજજીવ માટે વનસ્પતિકાયના સમારંભનો ત્યાગ કરે. (૨૬૮ થી ૨૭૦) સુસમાહિત સાધુ બસકારિક જીવોની હિંસા ન કરે ઇત્યાદિ સર્વ પાઠ વનસ્પતિકારિક મુજબ જાણવો. • વિવેચન - ૨૬૫ થી ૨૭૦ • વનસ્પતિ આદિ ત્રણ સૂત્રો વનસ્પતિના આલાવાથી જાણવો. તેનાથી ૧૧-મી સ્થાનવિધિ કહી. હવે ૧ર-મી સ્થાનવિધિ કહે છે- ત્રસકાય તે બેઇંદ્રિયાદિ રૂપ છે, આરંભ પ્રવૃત્તિથી તેની હિંસા ન કરે, મન-વચન-કાયાથી તેનું અહિત ચિંતન કરવા વડે, એ રીતે કરણ આદિ ત્રણ પ્રકારે સુસાધુ હિંસા ન કરે. તેમાં હિંસા દોષ કહે છે - ત્રસકાયની આરંભ પ્રવૃત્તિ આદિ પ્રકારે હિંસા કરે તો બસને આશ્ચીને રહેલા તેના સિવાયના બેઈદ્રિય આદિ બીજા પ્રાણી અને પૃથ્વીકાયાદિ સ્થાવરોની હિંસા થાય છે આ પ્રમાણે દોષને દુર્ગતિ - સંસાર વધારનાર જાણીને જાવજીવ બસકાય આરંભનો ત્યાગ કરે. • સૂત્ર • ૨૧ થી ૭૪ - (૭૧) જે આહર આદિ ચાર પદાર્થ કષીઓને માટે ચાકણ છે, તેનું વિવર્જન કરતો સાધુ સંયમનું પાલન કરે. (ર૭૨) સાધુ - સાળી અકલ્પનીય આહાર, શય્યા, વસ્ત્ર અને પાત્રને ગ્રહણ કરવાની ઇચ્છા ન કરે, કલ્પનીય હોય તો ગ્રહણ કરે. (૨૩) જે સાધુ - સાળી નિત્ય નિમંત્રણા કરીને દેવાતો, દીત, આદેશિક અને આહત આહાર ગ્રહણ કરે છે, તે પ્રાણી વાઘને અનુમોદે છે. તેમ મહર્ષિએ કહેલ છે. (૨૩૪) તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy