SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ ૫ / ૧ / ૧૮૯ થી ૧૯ • સૂત્ર • ૧૮૯ થી ૧૯ - (૧૮૯, ૧૦) જે ઈ દાતા ઉત્પલ, પક્ષ, કુમુદ, માલતી કે અન્ય કોd સચિત પુષ્પનું છેદન કરીને ભિક્ષા આપે તો તે ભોજન - પાન સંયમી સાધુને માટે કર્ણ થાય છે. તેથી દેનારીને તેનો નિષેધ કરીને કહે કે • મને આ પ્રકારે આહાર ક૨તો નથી. (૧૯૧, ૧૯૨) જે કોઈ દાતા ઉક્ત ઉત્પાદિનું સમર્થન કરીને હાર આપે તો પણ ન કહ્યું, સાલ તે અક્ષરનો નિષેધ કરે. (૧૯૩, ૧૯૪) અપરિણત કમાલફંદ, પલાશ કંદ, કુમુદનાd, ઉત્પલનાલ, કમલતતુ, સરસવનાલ, આપકવ છાડ કે વૃક્ષા, તૃણા અને બીજી લીલી વનસ્પતિના કાચા નવા પ્રવાલનો ત્યાગ કરે. (૧૯૫) તરુણી, તાજી અથવા એકવાર ભુજેવી કાચી ફૂલી દેનારી સધીને સાધુ નિષેધ કરે કે આવા પ્રકારે આહાર મને ન કહ્યું. (૧૯૬ થી ૧૯૯) આ જ પ્રમાણે ઉકાળ્યા વિનાના બોર, વાંસ-કરીર, કાપનાલિકા, અપક્વ તલપાપડી, કદંબનું ફળ - ૦ - ચોખાનો લોટ, વિકૃત ધોવાણ, નિત જળ, તિલકૂટ, પોઇ, સાગ અને સરસવની ખાલી એ બધાં સાપ ન લે. આપક્વ અને શસ્ત્ર પરિણત કોળું ભીંજર, મૂળા, મૂળાના કંદને મનથી પણ ન ઇચ્છે. આ પ્રમાણે જ ફળનું ચૂર્ણ, બીજનું ચૂર્ણ, બહેડા, પિયાલ ફળ પણ પકવ જાણીને ત્યાગ કરે. • વિવેચન : ૧૮૯ થી ૧૯૯ - પરપીડા પ્રતિષેધ અધિકારથી આ કહે છે -(સૂત્રાર્થ કહ્યો જ છે, વિશેષ વૃત્તિ આ પ્રમાણે છે:-) ઉત્પલ - નીલોત્પલાદિ, પદ્મ – અરવિંદ માગદંતિકા - મલ્લિકા, સચિત્ત - શાભલીપુષ્પરાદિ, સંલુચય - છેદીને આપે છે. સંમર્દન - પૂર્વે છેદેલા જ અપરિણતનું મર્દન. - Xx- લૂક - ઉત્પલ કંદ, વિરાલિકા - પલાશકંદ. પર્વપલ્લ - પ્રતિ પર્વે વલ્લિ અથવા કંદ. મૃણાલિકા - પદ્મિની કંદથી નીકળેલ. સર્ષપનાલિકાસિદ્ધાર્થકમંજરી, અનિવૃત - સચિત. આ સચિત્ત ગ્રહણ બધે જ જોડવું. પ્રવાલ - પલ્લવ, વ્રણ - મધુર તૃણાદિ. બીજી પણ હરિત આર્યકાદિ જો અપરિણત હોય તો તેનું વર્જન કરે. તરુણ - અસંજાત, છિanડી - માગ આદિની ફલી (શીંગ) આમ – અસિદ્ધ, સચેતન. સકૃત- એકવાર. કોલ - બદર, અસ્વિજો - ઘણાં જળના યોગથી વિકારમંતર પામેલ. વેણુક - વાંસ કરેલા, કાસવાલ - શ્રીપર્ણીના ફળતથા તિલvટ-પીસેલા તલયુકત નીમ - કાચા લીમડાની લીંબોડીને ત્યાગે. એ પ્રમાણે જ તાંદુલપિષ્ટ - ચોખાનો લોટ, વિકટ - શુદ્ધ જળ, તથા તપેલ પછી શીતીભૂત થયેલ. સાનિવૃત્ત - ત્રણ ઉકાળા વગરનું. પૂપિયાક - સસવનો ખોળ. એ બધું કાચુ હોય તો તજી દે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy