SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ ૫/ ૧ / ૮૪ થી ૮ તેના સમયમાં સંશય થાય. (૮૬) તેથી આને દુર્ગતિવર્ધક દોષ જાણીને એકતના યાત્રામાં રહેનાર મુનિ વેરાલય સમીપ ન જાય. - વિવેચન - ૮૪ થી ૮૬ • અનંતર સૂત્રમાં પહેલાં વ્રતની યાતના કહી, અહીં ચોથા વ્રતની યતના કહે છે - ગણિકાની ઘરની નીકટ ન જાય. કેમકે મૈથુન વિરતિ રૂપ બ્રહમચર્ય પાળવા જે સાધુ ઇચ્છે છે, તેને ત્યાં જતાં દર્શનથી ચિત્તમાં વ્યાક્ષેપ થાય. સાધુ ઇંદ્રિય અને નોઇંદ્રિયના દમનાર હોય, વેશ્યાગૃહ સમીપે જવાથી તેના રૂપના દર્શન કે મરણ અપધ્યાનરૂપ કચરાથી જ્ઞાન અને શ્રદ્ધારૂપ જળને વિધ્ધ થતાં ચિતમાં વિક્રિયા થાય છે. આ દોષ એક વખત વૈશ્યાગૃહ સમીપે જવાથી કો. હવે વારંવાર જવાનો દોષ કહે છે - અજાયા એટલે વેશ્યા કે દુરાચારીના સ્થાન પાસે વારંવાર જતાં પ્રાણાતિપાત આદિ વ્રતોમાં ક્ષતિ થાય, આક્ષિપ્ત ચિત્તથી ભાવ વિરાધના થાય, શ્રમણ ભાવમાં દ્રવ્યથી હરણાદિ ધારણ રૂપ અને ભાવથી વ્રત પ્રધાન હેતુમાં સંશય થાય, કદાચિત દીક્ષા છોડી દે. પૂર્વાચાર્ય કૃત વ્યાખ્યા- વૈશ્યાદિગત ભાવથીમૈથુનની પીડા થાય. અનુપયોગથી એષણા કરતા હિંસા થાય, કોઈ પૂછે તો અસત્ય વચન બોલે, વેશ્યાના દર્શનની જિનાજ્ઞા ન હોવાથી અદત્તાદાન, મમત્વ કરવાથી પરિગ્રહ એમ બધાં વ્રતને ક્ષતિ પહોંચે. સાધુપણામાં પણ સંશય થાય. તેથી આ અનંતરોક્ત દુર્ગતિવર્ધન વયનો જાણીને મુનિ વૈશ્યાલય સમીપે જવાનો ત્યાગ કરે અને મોક્ષનો આશ્રય કરે. (શંકા પહેલા વતની વિરાધના પછી સીધી જ ચોથા વ્રતની વિરાધના કેમ કહી ? પ્રાધાન્ય જણાવવા માટે, બીજા વ્રતો કરતા તેની મહત્તા જણાવવા. હવે વિશેષથી કહે છે - • સૂત્ર • ૮૦ થી ૯૩ - (૮૭) મામિ શ્વાન, નાસતા ગાય, ઉન્મત બળદ, અશ્વ, હાથી, બાલક્રિડાસ્થાન, કલહ અને સુદ્ધનો દૂરથી જ ત્યાગ કરે. (૮૮) મુનિ ઉજત, અવનત, હર્ષિત કે ચાકુળ થઈને ન ચાલે, પણ કિલોના વિષયને દમન કરીને ચાલે. (૮૯) ઉચ્ચ-નીચ કુળમાં ગૌચરીને માટે મુનિ સદા જલદી - જલ્દી ન ચાલે, હાસ્ય કરતા કે બોલતા બોલતા ન ચાલે. (૯૦) ઝરોખા, વિષ્ણલતાર, સંધિ, જળગૃહ કે શંકા ઉત્પન્ન કરે તેવા સ્થાનને ઝાંકતો ન ચાલે, પણ તેનું વર્જન કરે. (૧) રજ, ગૃહપતિ, રાકના રહસ્ય સ્થાનને તથા સંકલેશ્વર સ્થાનોને દૂરથી છોડી દે. (૯૨) પ્રતિકુe કુળોમાં ન પ્રવેશે, મામક ગૃહને છોડી દે. મીતિકર કુળોમાં ન પ્રવેશ પણ Mતિકર કુળોમાં જય. (૯૩) આજ્ઞા લીધા વિના શાના બનેલ પડદા તથા વાદી ઢાંકેલા હારને સ્વર્સ ઓ ના કમાડ પણ ન ઉપાડે. • વિવેચન ૮૦ થી ૯૩ • ગાથાર્થ કહ્યો જ છે. વિશેષ વૃત્તિ આ પ્રમાણે - સૂર એટલે તાજી જ પ્રસૂતા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy