SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ૪ - 1 કપ • સૂત્ર - ૪૫ - સયત, વિરત, પ્રતિહત અને પ્રત્યાખ્યાતકમાં ભિા કે ભિકારી દિવસે કે રાત્રે, એકલા કે પદામાં, સતા કે જાગતા, • - બીજ - બીજ પ્રતિષ્ઠિત, રૂઢ - ઢ પ્રતિષ્ઠિત, જાત - જાત પ્રતિષ્ઠિત, હરિત - હરિત પ્રતિષ્ઠિત, કિશ - છિન્ન પ્રતિષ્ઠિત, સચિત • સચિત કોલ પ્રતિનિશ્ચિત (ા બાં ઉપર) ન ચાલે, ન ઉભો હે, ન બેસે, ન પડઆ બદલે તે સ્વયં ન કરે, ન બીજાને ચલાવે આદિ, ચાલનાર અાદિની અનુમોદના ન કરે. જવજજીવને માટે (આ વનસ્પતિ વિરાધના) ત્રિવિધ ત્રિવિધે થતું મન • વસન - કાયાથી ન કરે, ન કરાવે, કરનારને ન અનુમોદ. ભદત ! તે વનસ્પતિ વિરાધનાને હું પ્રતિકકું છું, નિંદુ છું, ગળું છું, આત્માને તજુ છું. • વિવેચન - ૪૫ - તે ભિક્ષુ આદિ પૂર્વવત. ગાથાર્થ કહ્યો, વિશેષ આ - બીજ - શાલિ આદિ, તેના ઉપર રહેલ આહાર, શયન આદિ લેવા. ફૂઢ- અંકુરાકુટેલા બીજ, જા1 - તંબીભૂત, હરિત - દૂર્વા આદિ, છિન્ન - કુહાળી આદિથી વૃક્ષ થકી પૃથફ સ્થાપિત ભીના અને અપરિણત તેના અંગો, સચત - ઇંડા આદિ, કોલ - ઘુણ, પ્રતિતિ - તેની ઉપર રહેલ. તેના ઉપર શું ન કરે ? ગમન - એક થી બીજે સ્થાને જવું. સ્થાન - ઉભવું, કાધિદન - બેસવું, સ્વવર્ણન - સુવું. એ બધું સ્વયં ન કરે ઇત્યાદિ. • સુત્ર - ૨૬ - સયત, વિસત, પ્રતિહત અને પ્રત્યાખ્યાત પાપકમાં ભિક્ષા કે ભિક્ષાણી દિવસે કે રાત્રે, એકલા કે પદામાં, સતા કે જાગતા, • • કીટ, પતંગ, કુફ કે કીડીને - હાથ પગ, બાહુ, ઉરુ, ઉંદર, મસ્તક, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદકનક, રજોહરણ, ગુચ્છા, ઉડગ, દંડક, પાઠક, ફલક, શસા, સંસ્ટાસ્ક કે બીજા તેવા પ્રકારના ઉપકરણ ઉપર ચડી જાય તો સતનાપૂર્વક પ્રતિલેખી - પ્રતિખિી, પ્રમાઈ - પ્રમાજી એકાંત સ્થાને લઈ જઈને રાખી દે પણ ભેગા કરીને દાત ન પહોંચાડે. • વિવેચન- ૪૬ - ગાથાર્થ કહ્યો છે. વિશેષ આ પ્રમાણે - અન્ય ઉપકરણ એટલે સાધુ ક્રિયા ઉપયોગી ઉપકરણ, તેમાં કીડા આદિ રૂ૫ ગસકાય ક્યાંકથી આવી ચડેલો હોય તો જયણાપૂર્વક અથવા પ્રયત્નોથી ફરી ફરી સમ્યફ રીતે જોઈને - માર્જીને તેને ઉપઘાત સહિત સ્થાનમાં ત્યાગ કરે. પરંતુ તે ત્રસને પરસ્પર ગાત્ર સંસ્પર્શરૂપ પીડા ન પમાડે, આના દ્વારા પરિતાપનાદિનો પ્રતિષેધ કહેલો જાણવો. ઉદક - સ્થંડિલ, શય્યા - સંથારો કે વસતિ. આ પ્રમાણે “જ્યણા” કહી. ચોથો અધિકાર કહ્યો. • સૂત્ર - ૪૭ થી પપ - જે સાધુ - સાળી (૪૭) રાજયણાથી ગમન કરતા, (૪૮). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy