SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ -૫ ૪૧ ૧૨૫ કાયા ધર્મકાયા છે, તેના પાલન માટે ભિક્ષણશીલ તે ભિક્ષ એ પ્રમાણે ભિક્ષણી પણ કહેવી. ધર્મ પર વડે ઉત્તમ છે, તેથી ભિક્ષને વિશેષ પણે બતાવે છે, તે ભિક્ષણી માટે પણ જાણવું. સંત- સમસ્તપ્રકારે યતના કરે તે સંયત, તે ૧૭ પ્રકારે છે. અનેક પ્રકારે બાર ભેદે તપમાં તે તે વિરત. સ્થિતિ ઘટાડવાથી, ગ્રંથિભેદથી, હેતુના અભાવથી ફરી વૃદ્ધિના અભાવથી જ્ઞાનાવરણયાદિ પાપકર્મ જેણે હણેલ છે, તે પ્રતિહત પ્રત્યાખ્યાત પાપકર્મા. (તે શું કરે ?) રાત્રે સુતો કે દિવસે જાગતો, કારણે એકલો, શેષકાળમાં પર્ષદામાં રહેલ, આ અને કહેવાનાર દોષો ન સેવે. તે દોષ આ છે - પૃથ્વી - લોષ્ટાદિ રહિત, ભિતિ - નદી તટ, શિલા - મોટો પત્થર, લોખું- ટેકું, જંગલની ધૂળ સહિત તેજસ્ક, એવી કાયા કે વસ્ત્ર- ચોલપટ્ટકાદિ, ઉપલક્ષણથી પાત્ર આદિ લેવા. ધૂળથી ખરડાયેલ હોય તો શું કરવું ? હાથ, પગ, ઇત્યાદિ વડે આલેખન આદિ ન કરે (સૂત્રાર્થથી આ અર્થો જાણવા.) શેષ પૂર્વવત્. • સુત્ર - ૨ - તે ભિક્ષ કે ભિારી, જે સંસત, વિરત, પાપકર્મનો પ્રતિષેધ અને પ્રત્યાખ્યાન કરેલ છે, તે દિવસે કે રાત્રે, એકલા કે પર્ષદામાં, સુતા ? જગતા, • • તે પાણી, સ, હિમ, ધુમ્મસ, કસ, જasણ, કુબઈશ, ભીંજાયેલી કાયા કે વાણી તે સનિગ્ધ કર્યા કે વાને, - - એકવાર કે વારંવાર ન સ્પ, પીડન કે પરપીડન ન કરે, ફોટન કે પરૂટન ન કરે, તાપના કે પ્રતાપના ન કરે, બીજી પી એકવાર કે વારવાર સ્પર્શ ત્યાદિ ન કરાવે, એ પ્રમાણે કરતા બીજી અનમોદના ન ક્ય. ભાદત ! હું તે (અક્ષય વિગરના) ને પ્રતિક છે, નિ: શું ગણું છું, તે આત્માને વોસિરાવુ છું. • વિવેચન - ૪૨ - તે ભિક્ષુકે ભિક્ષુણી ઇત્યાદિપૂર્વતતું. ઉદક - પાણીની શેર, ઓસ - બેહ, હિમા - થીજેલું પાણી, મહિકા - ધૂમ્મસ, કરક - કરા, હરતનું - પૃથ્વીને ભેદીને જે ઘાસ આદિ બહાર આવે તેના ઉપરના પાણીના બિંદુ. શદ્ધોદક - વરસાદનું પાણી, ભીંજાયેલ શરીર કે ભીંજાયેલા વસ્ત્ર - અહીં ભીંજાયેલા એટલે વસાદ આદિના પાણીથી ભીના થઈને નીચે છાંટા પડતા હોય તેવા ઉકત ભેદથી મિશ્રિત. નિગ્ધતા સહિત વર્તતા વસ્ત્ર કે કાયા - અહીં સ્નિગ્ધતા તે બિંદુ હિત વર્તતા વસ્ત્ર કે કાયા - અહીં સ્નિગ્ધતા તે બિંદુ રહિત- અનંતર કહેલા દક ભેદ સંમિશ્ર. આ બધામાં સાધુ શું કરે ? તે કહે છે - (કાયા કે વસ્ત્રને) સંસ્પર્શ ન કરે, વઢને વળ ન ચડાવે, ન પીડા કરે, ન અતિ પીડા કરે ઇત્યાદિ સ્ત્રાર્થ મુજબ જાણવું. વિરોષ એ કે - સંસ્પર્શ - આમર્ષણ, આપીડન - એક વખત કે કંઈક પીડા કસ્વી ઇત્યાદિ - 1- આ પ્રમાણે પોતે ન કરે, બીજા પાસે ન કરાવે કે બીજો કોઈ આપ મેળે કરતો હોય તો તેને અનુમોદન ન આપે ઇત્યાદિ પૂર્વવત જાણવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy