SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ-૬૪૭થી ૬૫૦ ૧૬૯ ૧૦ ત્રણ ચતુર્ભાગી થાય છે જે પૂર્વવત સમજી લેવી. ગાથાર્થ કહેલ જ છે, હવે અતિદેશને કહે છે - [૬૪૮] પહેલાં સંહરણ દ્વાર માફક ૪૩૨ ભંગો અહીં પણ કહેવા. જેમકે - સચિત પૃથ્વીકાય સચિત પૃથ્વીકાયને વિશે ઉત્મિશ્ર, સચિત પૃથ્વીકાય સચિવ કાયને વિશે ઉત્મિશ્ર. એવા ૩૬-ભંગો થાય. પ્રત્યેક સંયોગોમાં વળી ચતુર્ભાગી થાય. એ પ્રમાણે ૩૬ને ૧૨ વડે ગુણવાથી ૪૩૨-ભંગો થાય. ૬૪૯] સંહત અને ઉમિશ્રના તફાવતને જણાવવા આ ગાથા કહેલ છે - સાધુને આપવા લાયક અને ન આપવા લાયક વસ્તુને મિશ્ર કરીને આપવી તે ઉત્મિશ્રા કહેવાય, સંતરણમાં સ્થાનનું પરિવર્તન હોય છે. [૬૫] અયિતમાં અચિતને મિશ્ર કરે ત્યાં પણ શુકમાં શુક મિશ્ર એમ ચાર ભંગ સંહરાણમાં કહ્યા મુજબ જાણવા. જેમકે શુકમાં શુક, શુકમાં આદ્ર, આદ્રમાં શુક, આદ્રમાં આદું. તે પ્રત્યેક પણ સંહરમની જેમ અતા અને બહુ વડે ચાર-ચાર ભંગ પામે સર્વ સંખ્યાથી ૧૬-ભંગ થાય. કnય અને એકલવ્ય ઉમિશ્ર પણ સંહરણની જેમ જાણવું. તેમાં સ્ટોકમાં સ્ટોક કે બહુમાં સ્ટોક ઉત્મિશ્ર કર્યા છે. બાકીના બે અકલય છે ઈત્યાદિ - ૪ - ઉત્મિશ્રદ્વાર કહ્યું હવે અપરિણત દ્વાર કહે છે – • મૂલ-૬૫૧ થી ૬૫૪ : [૬૫૧] • અપરિણત પણ દ્રવ્ય અને ભાવ બે પ્રકારે છે તે દરેકના બબ્બે પ્રકાર છે, દ્રવ્યને વિશે છ પ્રકાર અને ભાવને વિશે ભાઈઓ છે. • [૬૫] - જીવપણું ન ગયું હોય તો પરિણત અને જીવ જતાં પરિણત કહેવાય છે. તેમાં દુધ અને દહીં ટાંત છે, તે પણ અપરિણત અને પરિણત જાણવું. * [૬૫]. • બે વગેરે સામાન્ય વસ્તુમાં જે હું ‘દઉં' એમ એકની પરિણતિ થાય અને બીજાની ન થાય તો ભાવથી અપરિણત જાણવું. - [૫૪] - તેઓમાં કોઈ એકે મનમાં પરિણમાવ્યું અને બીજાએ ન પરિણમાવ્યું તો તે પણ ગ્રાહ્ય છે. ભાઈ અને સ્વામી દાતા છે, સાધુ ગ્રહીતા છે. • વિવેચન-૬૫૧ થી ૬૫૪ : ૬િ૫૧] અપરિણત બે પ્રકારે - દ્રવ્યથી અપરિણત, ભાવથી અપરિણત. વળી તે પ્રત્યેક દાતા અને ગ્રહીતાના સંબંધથી બે પ્રકારે છે. તે આ પ્રમાણે - દાતા સંબંધી, દ્રવ્ય અપરિણત, ગ્રહીતા સંબંધી દ્રવ્ય અપરિણત. - [૬૫૨] - સચેતનપણું નાશ ના થતાં પૃથ્વીકાયિકાદિ દ્રવ્ય અપરિણત કહેવાય, પણ ચાલી જતાં પરિણત કહેવાય. જેમ દુધ દુધપણાથી ભ્રષ્ટ થઈ દહીંપણાને પામતા પરિણત કહેવાય. દુધપણું અવસ્થિત હોય તો અપરિણત કહેવાય. તેમ પૃથ્વીકાયિકાદિ પણ સ્વરૂપથી સજીવ છે, ત્યારે તે પરિણત કહેવાય અને જીવપણાથી મુક્ત થતાં પરિણત કહેવાય. જ્યારે તે દાતાની સત્તામાં હોય ત્યારે દાતા સંબંધી, ગ્રહીતાની સત્તામાં હોય ત્યારે પૃહીતા સંબંધી છે. [૫૩] દાતા વિષયક ભાવ અપરિણત - ભાઈ વગેરે બે, ત્રણ આદિને પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ સાધારણ એવી દેય વસ્તુ વિશે જો કોઈ એકનો ‘હું આપુ' એવો ભાવ થાય, બીજાનો ન થાય તો તે ભાવ અપરિણત. વિશેષ એ કે જયારે દાતા પ્રત્યક્ષ ન હોય ત્યારે સાધારણ અનિકૃષ્ટ કહેવાય. દાતા પ્રત્યક્ષ હોય ત્યારે દાતૃ ભાવ અપરિણત કહેવાય. - ૬િ૫૪] - ગૃહિતા સંબંધી ભાવ અપરિણત - કોઈ એક આગળ કે પાછળ રહેલા સાધુએ આ એષણીય છે એમ મનમાં પરિણમાવ્યું, બીજાએ ન પરિણમાવ્યું તે ભાવ અપરિણત છે, માટે સાઘને અગ્રાહ્ય છે. ગ્રહણ કરવાથી શકિતત્વ અને લહાદિ દોષ સંભવે છે. -૦- અપરિણત દ્વાર કહ્યું. હવે લિdદ્વાર કહે છે : • મૂલ-૬૫૫ થી ૬૬૪ - [૬૫] અલેપકૃતને જ ગ્રહણ કરવું, લેપકૃતને ગ્રહણ કરવામાં પmicકર્મ આદિ દોષ ન થાઓ અને રસની વૃદ્ધિનો પ્રસંગ થતો નથી. આમ કહેતા શિષ્ય પૂછે છે કે - [૬૫] - જે પશાકર્મ હોય તો કદાપિ ખાતું જ નહીં? હે શિષ્ય ! અનશન કરતા સાધુને ત૫, નિયમ અને સંયમની હાનિ થાય. ૬િ૫ લિપ્ત દોષ જણાવી અલેપ લેવું એમ ગુએ કહ્યું, ત્યારે શિષ્ય કહે છે કે- છ માસ ઉપવાસ કરવા, તેવી શકિત ન હોય તો હાનિ કરતા કરતા ઉપવાસ કરી આયંબિલ કરવું, તેમાં પણ આશક્ત હોય તો આભ લેપ ગ્રહણ કરવું. - [૬૫] - નિરંતર છ માસના ઉપવાસ કરીને શરણે આયંબિલ કરો, જે છ માસી કરવાની શકિત ન હોય તો એક દિવસ ઓછો કરો. [૬૫૯] એ રીતે એક એક દિવસ ઉપવાસ કરીને આયંબિલનું પારણું કરો, એવી પણ શક્તિ ન હોય તો દિવસે દિવસે નિર્લેપ આયંબિલ કો. [૬૬] શિષ્યએ આવું કહેતા આચાર્ય ઉત્તર આપે છે - હાલમાં કે આગામી કાળે યોગની હાનિ ન થતી હોય તો ઉપવાસી થાઓ, તેવી શકિત ન હોય તો ક્ષપણાંતર કરો, પણ આયંબિલ અવશ્ય કરો. ૬િ૬૧] ફરી શિષ્ય કહે છે - નીચેની પૃથ્વીમાં અને કોશલ દેશમાં રહેનારા મનુષ્યો સૌવીર અને કૂરિયા ખાનારા છે, તેઓ પણ જે નિવહિ કરે છે, તો સાધુ કેમ નિવહ ન કરે? - [૬૬] - આચાર્ય કહે છે - સાધુઓને ત્રણ શીત છે, તે જ ત્રણ ગૃહસ્થોને ઉણ છે. તેથી સાધુઓને તકાદિ ગ્રહણ કરવાની અનુજ્ઞા આપી છે તથા કફ઼રાદિકમાં ભજના છે - [૬૬] - તે ત્રણ કન્યા છે ? આહાર, ઉપધિ, થયા એ ત્રણે પૃસ્યોને શતકાળમાં પણ ઉણ હોય છે. તેથી તેઓનો આહાર બંને પ્રકારે ઉષ્ણ વડે જીર્ણ થાય છે. - ૬િ૬૪] - આ ત્રણે સાધુઓને શીખટકતુમાં પણ શીતળ થાય છે, તેથી જઠરાગ્નિ મંદ થાય છે. તેથી અજીણદિ દોષ થાય છે. • વિવેચન-૬૫૫ થી ૬૬૪ - ૬િ૫૫] સાધુએ હંમેશા અલેપકૃત - વાલ, ચણા આદિ જ ગ્રહણ કરવા. કેમકે લેપકૃતુના ગ્રહણમાં પશાકમિિદ એટલે દહીં આદિ વડે વેપાયેલ હાથ આદિને ધોવા
SR No.009078
Book TitleAgam 41B Pindniryukti Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy