SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ-૫૪૮ થી ૫૫૩ છે દ્વાર-૨-“પિંડ” છે. -x -x -x -xહવે પિંડ અને એષણાનું સ્વરૂપ કહેQામાં આવે છે. • મુલ-૫૪૮ થી પ૫૩ - • પિંડની એષણા ત્રણ પ્રકારે - ગવેષણા, ગ્રહઔષણા, ગ્રામૈષણા. ૦ પિંડ ત્રણ પ્રકારે - સચિવ, અયિત, મિશ્ર. તેમાં અમિત પિંડ દશ પ્રકારે છે - પૃથ્વીકાય રાવત વનસ્પતિકાય પિંડ, બેઈન્દ્રિય ચાવતુ પંચેન્દ્રિય પિંડ અને લેપપિંડ, સચિત અને મિશ્ર પિંડ :- લેપ પિંડ સિવાયના નવ નવ પ્રકારે જાણવો. પૃવીકાયમી પંચેન્દ્રિય સુધીનો પિંડ ત્રણ ભેદે છે - વત્ત - જીવવાળો. %િ - જીવસહિત અને હિત. વિત્ત - જીવરહિ. • મૂલ-પ૫૪ થી પ૫૯ - (૧) પૃથ્વીકાય પિંડ :- સયિત, અયિત, મિશ્ર. સચિત બે ભેદે છે - (૧) નિશયથી સચિત • રત્નપ્રભા, શર્કર પ્રભાદિ, હિમવેતાદિ મહાપર્વતોના મધ્યભાગાદિ, (૨) વ્યવહારથી સચિત • જ્યાં છાણ આદિ ન હોય, સૂર્યનો તાપ કે મનુષ્યાદિની અવર-જવર ન હોય તેવા જંગલ આદિ મિશ્ર પૃથ્વીકાય - ક્ષીવૃક્ષ, વડ, ઉદ્બાદિનો નીચેનો છાયાવાળો બેસવાનો ભાંગ. હળથી ખેડેલ જમીન આઈ હોય ત્યાં સુધી, ભીની માટી એક, બે, ત્રણ પ્રહર સુધી મિશ્ર હોય છે, ઇંઘણ ઘણું હોય, પૃથ્વી થોડી હોય તો એક પ્રહર સુધી મિશ્ર. ઇંઘણ થોડું પૃથ્વી ઘણી હોય તો ત્રણ પ્રહર સુધી મિશ્ર. બંને સરખા હોય તો બે પ્રહર સુધી મિશ્ર. અચિત પૃથ્વીકાય - શીત શરુ, ઉષ્ણ શરુ, તેલ, ક્ષાર, બકરીની લીંડી, અનિ, લવણ, કાંજી, ધી આદિથી હણાયેલ પૃથ્વી અચિત થાય છે. આ અયિત પૃથ્વીકાયનો ઉપયોગ- દાહને શમાવવા, સર્પદંશ ઉપર લગાડવા, બિમારીમાં, કાયોત્સર્ગ કરવામાં, સુવા-બેસવા-ચાલવામાં ઉપયોગી થાય છે. • મૂલ-૫૬૦ થી ૫૪ - (૨) અકાયપિંડ - સરિતાદિ ત્રણ ભેદે. સચિત બે પ્રકારે (૧) નિશ્ચય સચિત્ત • ઘનોદધિ આદિ, કરા, દ્રહ-સમુદ્રના મધ્યભાગનું પાણી. (૨) વ્યવહાર સચિત - કૂવા, તળાવ, વસાદ આદિનું પાણી. મિશ્ર અકાય • બરાબર ન ઉકેળલ પાણી, વસાદનું પાણી પહેલી વાર ભૂમિ ઉપર પડે ત્યારે - આ બંને મિશ્ર અપકાય છે. અયિત અકાય - બાણ ઉકાળાવાળું પાણી તથા બીન શરુદિયી હણાયેલું પાણી અયિત થાય છે. અયિત અકાયનો ઉપયોગ - તૃષા છીપાવવા, શેક કસ્વા, હાથ-પગ-વાદિના પ્રક્ષાલન માટે થાય છે. વષત્રિતુના આભે વસ્ત્રનો કાપ કાઢવો. તે સિવાય ઋતુબદ્ધ કાળમાં કાપ ૨૨૨ ઓઘનિયુકિત-વિશિષ્ટ સૂત્રસાર કાઢે તો બકુશ ચાીિ, વિભૂષણશીલ થાય અને તેથી વાહ્મચર્યનો વિનાશ થાય. લોકો પણ તેને કામી સમજે છે. કપડાં ધોવામાં સંપાતિમ જીવો તથા વાયુકાય જીવોની વિરાધના થાય છે. વષકાળ પહેલાં કાપ કાઢવો જોઈએ. ન કાઢે તો દોષો થાય. કપડાં મેલા થવાથી ભારે થાય, લીલ-ફગ થાય, જુ આદિ પડે, મેલાં કપડાંથી અજીર્ણ આદિ થાય. વષબિકતુના આરંભે ૧૫ દિવસ પૂર્વે અવશ્ય કાપ કાઢવો. બધાંનો કાપ બાર મહિને કાઢવો તેમ નહીં, આચાર્ય અને પ્લાનાદિના મેલાં વસ્ત્રો ધોઈ નાંખવો, જેથી લોકમાં નિંદા ન થાય, ગ્લાનાદિને વ્યાધિ ન થાય. o કાપ કેવી રીતે કાઢવો ? કપડામાં ૬ આદિની પરીક્ષા કર્યા બાદ કાપ કાઢવો. જુ આદિને જયણાપૂર્વક દૂર કરીને પછી કાપ કાઢવો. કપડાં ધોબીની માફક પછાડીને ન ધોવા. ધોકા મારીને ન ધોવે પણ જયણાપૂર્વક બે હાથેથી મસળીને કાપ કાઢે. છાયામાં સૂકવે, તડકે નહીં. • મૂલ-૫૫ થી ૫૮ : (3) અગ્નિકાય પિંડ :- સચિતાદિ ત્રણ ભેદે છે, સયિત બે ભેદે - નિશ્ચય સચિવ • ઇંટના નિભાડાના મધ્ય ભાગનો અને વીજળી આદિનો અનિ. વ્યવહાર સચિત-અંગારા આદિનો અMિ. મિશ્રઅગ્નિકાય * તણખા, મુમુર આદિનો અMિ. અયિતાનિ - ભાત, કૂર, શાક, ઓસામણ, ઉકાળેલું પાણી આદિ અનિથી પરિપક્વ થયેલ. આ અચિત અગ્નિકાય આહાપાણી આદિ વાપરવામાં અને ઇંટની ટુકડા આદિ અન્યાન્ય ઉપયોગ થાય છે. અગ્નિકાયના શરીર બે પ્રકારના હોય છે. (૧) બઢેલક - અગ્નિ સાથે સંબંધિત હોય તેવા. (૨) મુશ્કેલક - અગ્નિરૂપ બનીને છૂટાં પડી ગયેલ હોય તેવા. આહારદિ મુશ્કેલક અનિકાય કહેવાય છે અને તેનો ઉપયોગ વાપસ્વામાં થાય છે. • મૂલ-પ૩૯ : (૪) વાયુકાયપિંડ :- સચિતાદિ ત્રણ ભેદે છે. તેમાં (૧) નિશ્ચય સચિવ • રત્નપ્રભાદિ પૃથ્વીની નીચે વલયાકારે રહેલ ઘનવાત, તનુવાત, અતિ ઠંડીમાં વાતો વાયુ, અતિ દુર્દિનમાં વાતો વાયુ આદિ. (૨) વ્યવહાર સચિવ • પૂવાદિ દિશાનો પવન અતિ ઠંડી અને અતિ દુર્દિન સિવાયનો વાતો વાયુ. મિશ્રવાયુકાય • મરાકાદિમાં ભરેલો વાયુ અમુક સમય પછી મિશ્ર થાય. અચિત વાયુકાય - તે પાંચ પ્રકારે છે. (૧) આકાંત - કાદવાદિ દબાવાથી નીકળતો વાયુ, (૨) મસકાદિનો વાય, (3) ધમણ આદિનો વાયુ, (૪) શરીરમાં રહેલો વાયુ, (૫) સંમૂર્ણિમ • પંખા આદિતો વાયુ. આ અચિત વાયુકાયનો ઉપયોગ • મસક તવાના કામમાં આવે તયા ગ્લાતાદિના ઉપયોગમાં લેવાય છે. અચિત વાય ક્યાં સુધી અચિત રહે? અચિત વાયુ ભરેલી મશક - ક્ષેત્રથી ૧૦૦ હાય સુધી તેને ત્યાં સુધી અચિત. બીન ૧૦૦ હાય સુધી મિશ્ર અને ૨૦૦ હાથ પછી સયિત થાય. આ અંગે વિશેષ જાણવા
SR No.009077
Book TitleAgam 41A Oghniryukti Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages55
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_oghniryukti
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy