SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૧ નિ -૧૫૬૨ થી ૧૫૬૪ છે અધ્યયન-૬-અંતર્ગત સર્વોત્તરગુણપ્રત્યાખ્યાન છે -x -x -x -x -x -x =x x xસર્વ ઉત્તરગુણ પ્રત્યાખ્યાનને જણાવતા નિયુક્તિકાર કહે છે – • નિયુક્તિ-૧૫૬૨ થી ૧૫૬૪ + વિવેચન : (૧૫૬૨] પ્રત્યાખ્યાન ઉત્તર ગુણ વિષય પ્રકરણની સાધુને અહીં સુધી કહેવું • ક્ષપણાદિ, ક્ષપણના ગ્રહણથી ઉપવાસ આદિતે લેવા. મrfક ના ગ્રહણથી વિચિત્રાદિ અભિગ્રહો લેવા. તે અનેક પ્રકારે કહેવા. અહીં સામાન્યથી ઉત્તરગુણ પ્રત્યાખ્યાન નિરૂપણ અધિકારમાં અથવા '' શબ્દ કાર અર્થમાં લેતા તેમાં જ • સર્વોતગુણ પ્રત્યાખ્યાન પ્રકમમાં આ અધિકાર કહે છે. તે આ દશ પ્રકારે છે. હવે તે દશવિધને જ જણાવે છે - [૧૫૬૩] અનાગત, અતિકાંત, કોટિસહિત, નિયંત્રિત, સાકાર, અનાકાર, પરિણામકૃg, નિસ્વશેષ - તયા - [૧૫૬૪] સંકેત અને અદ્ધા. એ પ્રમાણે પ્રત્યાખ્યાન દશ ભેદે છે. સ્વયં અનુપાલનીય છે. (૧) અનામત કસ્વામી અનામત, પર્યુષણાદિમાં આચાર્યાદિની વૈયાવચ્ચકરણમાં અંતરાયના સદભાવથી પહેલાં જ તપ કરવો તે. (૨) અતિકાંત કરવાથી અતિકાંત, ભાવના પૂર્વવતુ. (3) કોટિ સહિત • ઉભય પ્રત્યાખ્યાન કોટિ મળવાથી, ઉપવાસાદિ કરવા. (૪) નિયંત્રિત - હંમેશાં ચંત્રિત, પ્રતિજ્ઞાતદિનાદિમાં ગ્લાનાદિના અંતરાય ભાવમાં પણ નિયમથી કરવા. (૫) સાકાર • TWITY એટલે પ્રત્યાખ્યાન આપવાદ હેતુથી અનાભોગાદિ, આકાર સહિત તે સાકાર. (૬) અનાકાર • આગાર રતિ પ્રત્યાખ્યાન કરવું. () પરિણામકૃ4 - દક્તિ આદિનું પરિણામ કરીને કરે. (૮) નિવશેષ • સમગ્ર રાશનાદિ વિષય. (૯) સંકેત - ચિલ, અંગુષ્ઠ આદિ સહ કેન વડે તે સંકેત - સચિહ. (૧૦) અદ્ધા : કાળ, પોરિસિ આદિ કાળમાન. પ્રત્યાખ્યાન શબ્દ ઉક્ત દશેમાં જોડવો. આ દશ ભેદ જ છે. • x - (શંકા] આ પ્રત્યાખ્યાન પ્રાણાતિપાતાદિ પ્રત્યાખ્યાતવતુ છે, તો કેમ સ્વયં અકરણાદિ ભેદ ભિન્ન અનુપાલન કર્યું કે અન્યથા કરવું ? (સમાધાન સ્વયં જ પાલન કરવું, બીજાના કારણે અનુમતિ કે નિષેધ ન કવો. બીજાને આહાર દાનમાં અને ગતિને ઉપદેશ દાનમાં જેમ સમાધિ રહે. આત્મા પીડાય નહીં તેમ પ્રવર્તવું જોઈએ. • x • ધે અનંતર કહેલ દશવિધ પ્રત્યાખ્યાતાદિ ભેદના અવયવને અર્થોને જણાવવાની ઈચ્છાથી કહે છે - • નિયુક્તિ-૧૫૬૫,૧૫૬૬-વિવેચન : પર્યુષણા આવશે ત્યારે મને અંતરાય થશે. કયા કારણે ? ગુરુ વૈયાવચ્ચની, [3413] ૧૪ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ તપસ્વી કે પ્લાનની વૈયાવચ્ચથી. તો હાલ તપોકર્મ સ્વીકારું તે અનાગતકાળમાં તે પ્રત્યાખ્યાન કરવું તેને અનાગત પ્રત્યાખ્યાન કહ્યું. આ બંને ગાયામાં ભાવાર્ય આ પ્રમાણે છે - અનાગત પ્રત્યાખ્યાનમાં જેમ અનાગત તપ કસ્યો. પર્યુષણાનું ગ્રહણ અહીં વિકૃષ્ટ કરાય છે. સૌથી ઓછો અમ જેમ પર્યુષણામાં થાય, ચાતુમતિમાં છ8, પકિખમાં અભકાર્ય - ઉપવાસ કરે. અથવા બીજામાં સ્નાન અનુયાનાદિમાં ત્યારે મને અંતરાય થશે. ગુર - આચાર્યો, તેમનું કર્તવ્ય છે, તેઓ કેમ કરતા નથી ? અથવા તેઓ અસહિષ્ણુ છે, અથવા બીજી કંઈ કોઈ આજ્ઞાને કરવાનું થશે. જેમકે ગ્રામાંતર ગમનાદિ અચવા શૈક્ષને લાવવો અથવા શરીર વૈયાવચ્ચે. ત્યારે તે ઉપવાસ કરે છે, ગુરુની વૈયાવચ્ચ કરી શકતો નથી. જે બીજો બંને કસ્વામાં સમર્થ છે, તે કરે છે. અથવા બીજે જે ઉપવાસ કરવાને સમર્થ છે, તે કરે છે, ન હોય કે ન મળે કે વિધિ ન જાણતો હોય ત્યારે જ ઉપવાસ પૂર્વે કરીને પછી તે પર્વ દિવસે ખાય. તે તપસ્વી ક્ષપકનું કર્તવ્ય છે. ત્યારે કેમ ન કરે ? તેણે પ્રાપ્ત પર્યુષણાનો તપ પાર ઉતારેલ છે અથવા અસહિષ્ણુત્વથી સ્વયં પારણું કરેલ છે. ત્યારે સ્વયં જેની પાસે જવા માટે સમર્થ હોય ત્યાં જાય. * * * * * ગ્લાનqને જાણે છે, તે દિવસે અસહિષ્ણુ થાય છે અથવા વૈધ એ કહ્યું કે આ દિવસમાં કરાશે અથવા સ્વયં જ ગંગરોગાદિ વડે તે દિવસોમાં અસહિષ્ણુ થાય. બાકી ગુરુ કહે તેમ કરવું. કારણથી કુલ, ગણ, સંઘમાં અથવા આચાર્ય કે ગચ્છમાં તે પ્રમાણે જ કહેવું. પછી તે અનાગત કાળે તપ કરીને પછી પર્યુષણાદિમાં જમે છે. તેને તે પ્રકારની જ નિર્જરા, જેમ પર્યુષણાદિમાં થાય તેમ અનાગત કાળમાં પણ થાય છે, તેમ જાણવું. • નિયુકિત-૧૫૬૭ થી ૧૫ર-વિવેચન : [૧૫૬] પર્યુષણામાં જે તપ કોઈ કારણ ઉત્પન્ન થતાં ન કરે, તે જ દશર્વિ છે • ગુતૈયાવચ્ચને લીધે અથવા તપસ્વી કે ગ્લાનતા-બિમારીના કારણે. [૧૫૬૮] તે આ તપ કર્મ જે કાળ અતિકાંત થયા પછી કરે તો આ પ્રત્યાખ્યાન • એ પ્રમાણે અતિકાંત કરવાથી અતિકાંત થાય છે તેમ જાણવું જોઈએ. (૧૫૬૯] ભાવાર્થ-પર્યુષણામાં તપને તે જ કારણે ન કરે, જે ઉપવાસને માટે ગુતપસ્વી-પ્લાનના કારણોથી સમર્થ નથી. તે કાળ અતિકાંત થયા પછી કરે છે. વિભાષા પૂર્વવતું. અતિકાંત દ્વારની વ્યાખ્યા કરી. [૧૫ao] હવે કોટિ સહિત દ્વારનું વિવરણ કરતાં કહે છે - પ્રસ્થાપક એટલે પ્રારંભિક દિવસના પ્રત્યાખ્યાનના નિષ્ઠાપક • સમાપ્તિ દિવસતા. જે પ્રત્યાખ્યાનમાં બંને છેડાઓ મળે છે, તેને કોટિ સહિત કહે છે.
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy