SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય૦૪, નિ - ૧૨૪૦ ૧૧૧ ૧૧૨ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ (56) F-1) oo . ત્યારે તે દાસીએ ફરી પૂછ્યું - કન્યા કોને આપી ? ચિત્રકાર પુની રાણી બોલી કે જેણે તેને જીવાડી, તે તેનો પિતા કહેવાય, જે સાથે જીવી ગયો, તે ભાઈ કહેવાય. જેણે અનશન કર્યું તેને કન્યા પાય. ઘસી બોલી - બીજી વાત કહો. સણી બોલી. એક રાજાના સોનીઓ ભોયરામાં મણિરત્નથી કરેલ ઉધોત કરીને આદર આભરણો કરે છે. એકે કહ્યું - શું વેળા થઈ ? એક બોલ્યો - સત્ર થઈ. તેણે કેમ જાણયું ? સૂર્ય કે ચંદ્ર દેખાતા ન હતા. તેણી બોલી ઉંઘ આવે છે, કાલે વાત. બીજે દિવસે કહ્યું, તે રતાંધળો હતો. દાસી બોલી – બીજી વાત કહો. એક રાજાએ બે ચોરને પેટીમાં પુરી સમુદ્રમાં ફેંક્યા કોઈએ તે પેટી જોઈ, ઉઘાડી તો મનુષ્યો જોયા. પૂછ્યું કેટલા દિવસ પહેલાં તમને ફેંકેલા એકે કહ્યું - આજે ચોથો દિવસ છે. દાસી બોલી – તેણે કેમ જાણ્યું ? ફરી બીજે દિવસે [રાત્રે કહ્યું – તેને ચોથાંતરીયો તાવ આવતો હતો. દાસી બોલી - કોઈ બીજી વાત કહો. બે શૌક્યો હતી, છોકની પાસે રનો હતા, તેણી બીજી પcrીનો વિશ્વાસ કરતી ન હતી. જ્યારે પણ બહાર જાય કે આવે ત્યારે ઘડામાં રાખેલાં રનો જુએ. બીજી પત્ની આ રહસ્ય જાણી ગઈ. રનો લઈ લીધા. પહેલી પત્નીએ જાણું કે રત્નો ચોરાઈ ગયા છે. તો તેને જોયા વિના કેમ ખબર પડી? કાલે વાત. બીજે દિવસે કહ્યું કે – ઘડો કાચનો હતો. ઘસી બોલી – બીજી વાત કહો - એક સજાને ચાર પુરુષ નો હતા. તે આ પ્રમાણે – સૈમિતિક, રથકાર, સહયોધી અને વૈધ. તેમાં કોઈ એકને બદલે ચારને આપી. કેમકે - કળ્યા તે રાજાને અતિ સુંદર પુત્રી હતી. તેણીનું કોઈ વિધાધરે હરણ કર્યું. કોઈ જાણતું ન હતું કે ક્યાં લઈ ગયો. સજા બોલ્યો - જે કન્યા લાવે, તેને હું તેણી આપું. પછી નૈમિત્તિક બોલ્યો – અમુક દિશામાં લઈ ગયો છે. કાર વડે આકાશગમન રથ કરાયો. ચારે તે રથમાં બેસી નીકળ્યા. વિધાધરને સસયોધીએ મારી નાંખ્યો. તેણે પણ મરતા-મતા પે'લી કન્યાનું મસ્તક છેદી નાંખ્યું. પૈધે સંજીવની ઔષધિથી જીવિત કરી. ઘેર લાવ્યા. રાજાએ ચારેને કન્યા આપી. કન્યા બોલી - હું ચારેની પત્ની કઈ રીતે થઉં ? હું અગ્નિમાં પ્રવેશીશ. જે મારી સાથે અગ્નિમાં પ્રવેશે, હું તેની થઈશ. કોણ પ્રવેશશે ? બીજે દિવસે રિબે કહ્યું – નિમિત્તકે નિમિત્તબળથી જાણ્યું કે આ મારો નહીં, તેણે સાથે અગ્નિ પ્રવેશ સ્વીકાર્યો. કન્યાએ ચિત્તાની નીચે સુરંગ ખોદાવી. અગ્નિ પ્રગટાવ્યો. બંને સુરંગ દ્વારા નીકળી ગયા. કન્યા તેને આપી. દાસી બોલી - બીજી વાત કહો. સણી બોલી - X - X - X •x - આવી આવી વાતો કરતા કરતા રોજે રોજ સજા તેણીનો વારો જ સગે સખતો, એ પ્રમાણે છ માસ ગયા. ત્યારે શૌક્ય રાણીઓ તે સણીના છિદ્રો શોધવા લાગી. તે ચિત્રકાર પુત્રી સણી ઓરડામાં પ્રવેશી એકલી જ મણા વઓને આગળ કરી પોતાના આત્માને નિંદતી કે - તું મમ યિમકારપુગી છો, આટલું જ તારા પિતાનું છે અને આ જે રાજયલક્ષ્મી છે. બીજી ઉદિતોદિત કૂળમાં જન્મેલી રાજકન્યાઓ છે, છતાં તેમને છોડીને રાજા તને અનુવર્તે છે, તો ખોટો ગર્વ ન કરીશ, એ પ્રમાણે રોજેરોજ બારણા બંધ કરીને કરે છે. બીજી રાણીઓએ કોઈ રીતે તે વાત જાણી લીધી. તેઓ રાજાને પગે પડીને વિજ્ઞપ્તિ કરે છે - આ કાર્પણ કરનારી છે, મારી નાંખશે. તેણી ઓરડામાં પ્રવેશી કાર્પણ કરે છે. રાજાએ તે જોયું અને સાંભળ્યું. ખુશ થઈ તેણીને મહારાણીની પદવી આપી. આ દ્રવ્ય નિંદા. ભાવનિંદામાં સાધુ વડે આત્માને નિંદવો જોઈએ. હે જી ! તાર વડે સંસારમાં મમતા નક, તિર્યય ગતિમાંથી કોઈ રીતે મનુષ્યત્વ અને તેમાં સમ્યકત્વ, જ્ઞાન, ચાસ્ત્રિ પામ્યો. જેની કૃપાથી સર્વ લોકોને માનનીય અને પૂજનીય થયો છે. તો ગર્વ કરીશ નહીં કે હું બહુશ્રુતાદિ છું. (9) નહીં • દ્રવ્ય ગહમિાં પતિમારિકાનું દષ્ટાંત છે. એક બ્રાહ્મણ અધ્યાપક હતો. તેની પત્ની તરણ હતી. તેણી વૈશ્વદેવને બલિ આપતા બોલતી – હું કાગડાથી કરું છું. તેથી ઉપાધ્યાયે છબોને નિયુક્ત કર્યા. રોજે રોજ ધનુષ ગ્રહણ કરીને રક્ષણ કરતાં ત્યારે તેણી વૈશ્વદેવને બલી કરતી. તેમાં એક છત્ર વિચાર્યું કે - આ મુગ્ધા નથી કે કાગડાથી બીવે. તેણી પ્રત્યે શંકાથી જોતો, તેની પાછળ ફરવા લાગ્યો. તેણી નર્મદાના સામા કાંઠે પિંડાર હતો તેનામાં આસક્ત હતી. કોઈ દિવસે તેણી ઘડા વડે નર્મદા નદી તરતી પિંડારની પાસે જતી હતી. ચોરે પણ લાદી ઉતરી રહ્યા હતા. તેમાંના એક યોને શિશુ મારે પકડ્યો. તે બૂમો પાડવા લાગ્યો. તરણ સ્ત્રી બોલી – તેની આંખ ઢાંકી દે, ઢાંકી દેતા તે ચોરને છોડી દીધો. તરુણી બોલી - કેમ ખરાબ કિનારેથી ઉતર્યો? તે છ આ બધું જોઈ-જાણીને પાછો ફર્યો. તેણી બીજે દિવસે બલિ કરે છે, તે છામનો રક્ષણનો વારો હતો. તે બોલ્યો – “દિવસે કાગડાથી બીવે છે, સરિનાં નર્મદા તરી જાય છે, તું ખરાબ કિનારાને જાણે છે અને આંખના છાદનની પણ તને ખબર છે.” તે તરુણી બોલી - શું કરું? તારા જેવા મારી ઈચ્છા કરતા નથી. તરુણીએ તે છમને પકડ્યો, બોલ હું તને ગમું છું. છમ બોલ્યો - હું ઉપાધ્યાય આગળ કઈ રીતે રહી શકું? તરુણીએ વિચાર્યું - જો હું આ ઉપાધ્યાયને મારી નાંખુ, તો આ મારો પતિ થશે. ઉપાધ્યાયને મારીને, પેટીમાં પધરાવીને અટવીમાં ફેંકી દેવા નીકળી, કોઈ બંતરીએ તેને ખંભિત કરી દીધી. તેણી અટવીમાં ભમવા લાગી. ભુખને સહન કરી શકી નહીં. પછી તે ઉપાધ્યાયનું લોહી તેની ઉપર પડવા લાગ્યું. લોકો હેલણા કસ્વા લાગ્યા - આ પતિમારિકા જાય છે. તેણી પણ બોલવા લાગી - પતિમારિકાને ભિક્ષા આપો. એમ ઘણો કાળ ગયો. કોઈ દિવસે સાધ્વીના પગે પડતાં માથેથી પેટી પડી ગઈ. પછી દીક્ષા લીધી. આ પ્રમાણે દુશ્ચ»િની નહીં કરવી જોઈએ. (૮) શુદ્ધિમાં વસ્ત્ર અને અગદ એ બે દષ્ટાંતો છે. તેમાં વસ્ત્રદષ્ટાંત - રાજગૃહીમાં શ્રેણિક રાજા હતો, તેણે એક વસ્ત્રની જોડ ધોબીને ધોવા આપી. કૌમુદી મહોત્સવ હતો. તેણે બંને પત્નીને આપ્યું. શ્રેણિક અને અભય બંને ગુપ્તપણે તેમાં ચાલતા હતા. વસ્ત્ર જોયું. તાંબલ વડે તેના ઉપર પીચકારી મારી. બંને આ પાછી આવી ત્યારે ધોબી . ખીજણો. પછી ક્ષાર વડે વસ્ત્ર શુદ્ધ કર્યું. સવારે આવીને વસ્ત્રો સજાને આપ્યા. રાજાએ સત્ય શું છે ? તે પૂછતા, ધોબીએ સાચી વાત કહી દીધી. આ દ્રવ્ય વિશુદ્ધિ - એ પ્રમાણે સાધુએ પણ જલ્દીથી આચાર્ય પાસે આલોચના કરવી જોઈએ, તેનાથી વિશુદ્ધિ થાય છે. | ‘અમદ' જે રીતે નમસ્કારમાં કહેલ છે. એ પ્રમાણે સાઘુએ પણ નિંદાને ચગદના અતિયાર વિષય મુજબ કરવી જોઈએ. આ વિશુદ્ધિ. એકાર્થક શબ્દો કહ્યા. હવે રોજેરોજ જે શ્રમણે કરવાનું છે, તે માળીના દૃષ્ટાંતને heb\Adhayan-33\Book33AL rajsal E:\Mahar
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy