SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય ૪, નિ • ૧૨૩૧ ૧૦૫ ૧૦૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ (PROOF-1) અશુભયોગની નિવૃત્તિ છે. વર્તમાન વિષય તે સંવર દ્વારથી અશુભયોગની નિવૃત્તિ છે. ભાવિકાળ વિષયક તે પ્રત્યાખ્યાન દ્વારથી અશુભ યોગની નિવૃત્તિ જ છે. તેમાં દોષ નથી. હવે પ્રતિકામકનું સ્વરૂપ પ્રતિપાદન કરતાં કહે છે – • નિયુક્તિ-૧૨૩ર-વિવેચન : જીવો જ અશુભ પાપકર્મ યોગના પ્રતિકામક છે - અહીં પ્રતિકમે છે તે પ્રતિકામક. જો કે બધાં જીવો પ્રતિકામક નથી પરંતુ સમ્યગુર્દષ્ટિરૂપયુક્ત જીવો પ્રતિકામક છે. કોના પ્રતિકામક છે ? શુભ કે અશોભન એવા પાપકર્મ વ્યાપારના. પ્રશ્ન - પાપકર્મ યોગ અશુભ જ હોય. પછી અશુભ વિશેષણ શા માટે ? ના, તેમ નથી. સ્વરૂપના અવાખ્યાન માટે છે. ધ્યાન અને પ્રશસ્ત યોગોને આશ્રીને પ્રતિકમતા નથી. પણ તેને સેવે છે. અહીં મનોયોગના પ્રાધાન્યને જણાવવાને ધ્યાનનું પૃથફ ગ્રહણ છે. પ્રશસ્ત યોગના ઉપાદાનથી ધ્યાન પણ ધર્મ અને શુક્લ ભેદે પ્રશસ્ત જાણવું. પ્રશ્ન : પ્રતિકમણને છોડીને પહેલાં પ્રતિકામક કેમ કહ્યું? પ્રતિકામકની અા વક્તવ્યતા છે અને કર્તાને અધીનપણે ક્રિયા છે, માટે પહેલાં કહ્યું તેમાં દોષ નથી. - X - X - પ્રતિકામક કહ્યો. હવે પ્રતિકમણનો અવસર છે. તે શબ્દના પર્યાયો વડે તેની વ્યાખ્યા કરે છે - • નિયુક્તિ-૧૨૩૩-વિવેચન : પ્રતિકમણ, પ્રતિવરણ, પરિહરણ, વારણ, નિવૃત્તિ, નિંદા, ગહાં અને શોધિ એ પ્રતિકમણના આઠ પર્યાયો કહ્યા. – – પ્રતિકમણનું તત્ત્વથી નિરૂપણ કર્યું, હવે ભેદથી નિરૂપે છે. તે નામાદિ ભેદે છે - • નિયુક્તિ-૧૨૩૪-વિવેચન : નામ, સ્થાપના, દ્રવ્ય, ફોન, કાળ અને ભાવ એ છ ભેદે પ્રતિક્રમણનો નિક્ષેપો થાય છે. તેમાં નામ અને સ્થાપના સુગમ છે. દ્રવ્ય પ્રતિકમણ અનુપયુક્ત સમ્યકર્દષ્ટિનું લધ્યાદિ નિમિત્તે અથવા ઉપયુક્ત કે નિલવનું પુસ્તકાદિમાં રહેલ પ્રતિકમણ છે. હોગપ્રતિકમણ જે ક્ષેત્રમાં વર્ણવાય કે કરાય તે - X - કાળ પ્રતિકમણ બે ભેદે છે - ઘવ અને અધવ. તેમાં ઘવ તે ભરત અને ઐરાવતમાં પહેલા અને છેલ્લા તીર્થકરના તીર્થમાં અપરાધ હોય કે ન હોય તો પણ ઉભયકાળે કરાય છે અને મધ્યના તીર્થકરના તીર્થોમાં અધુવ - કારણે કરાય છે. ભાવ પ્રતિકમણ બે ભેદે છે – પ્રશસ્ત અને પ્રશસ્ત. પ્રશસ્ત તે મિથ્યાત્વ આદિનું અને પશસ્ત તે સમ્યકત્વાદિનું અથવા ઓઘથી જ ઉપયુક્ત સમ્યગુદષ્ટિનું, પ્રશસ્તનો અહીં અધિકાર છે. પ્રતિવરણા - પ્રતિ પ્રતિ તે અર્થોમાં ગમન, તે-તે આસવના પ્રકારથી પ્રતિયરણા. તે છ ભેદે છે. તેથી કહે છે – • નિયુક્તિ-૧૨૩૫-વિવેચન : નામ અને સ્થાપના પ્રતિયાણા સુગમ છે. દ્રવ્ય પ્રતિયાણા અનુપયુક્ત સમ્યકષ્ટિનું તે અથમાં આયરણીય-ગમન, અથવા ઉપયુક્ત કે નિલવનું લ૦ધ્યાદિ નિમિત્તે હોય છે. જ્યાં પ્રતિયાણા વ્યાખ્યાન થાય કે પ્રતિયણા કરાય છે. જે કાળમાં પ્રતિવરણા થાય તે કાળથી પ્રતિવરણા અને ભાવ પ્રતિયરણા પ્રશસ્ત અને પશસ્ત ભેદે છે. અપ્રશસ્તા-મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ પ્રતિયરણા અને પ્રશસ્ત તે સમ્યગુદર્શન, E:\Maharajsaheb\Adhayan-33\Book33AL જ્ઞાન, ચાસ્ત્રિ પ્રતિચરણા ઈત્યાદિ પૂર્વવતુ. શુભયોગમાં પ્રવર્તન તે પ્રતિક્રમણ. પ્રતિવરણા પણ તેમજ છે. હવે પરિહરણા એટલે સર્વ પ્રકારથી વર્જના. તે આઠ ભેદે છે – • નિયુક્તિ-૧૨૩૬-વિવેચન : (૧) નામ, (૨) સ્થાપના સુગમ છે. (૩) દ્રવ્ય પરિહરણા હેય વિષય આશ્રિત છે. • X - (૪) પરિવાર પરિહરણા - લૌકિક અને લોકોત્તર ભેદે છે. • x - (૫) વર્ષના પરિહરણા - લૌકિક અને લોકોત્તર બેદે છે, લૌકિકમાં ઈવર અને ચાવકયિકા • x • લોકોત્તરમાં ઈસ્વર - શય્યાતરપિંડાદિ પરિહરણા અને યાવકયિકા તે રાજપિંડાદિ પરિહરણા. (૬) પરિશ્ય પરિરણા - પર્વત કે નદીનો પરિરય પરિહરવો તે. () અનુગ્રહ પરિહરણા (૮) ભાવ પરિણા • પ્રશસ્ત અને અપશત. પશખ તે જ્ઞાનાદિ પરિહરણો અને પ્રશસ્ત તે ક્રોધાદિ પરિહરણા અથવા ઔઘથી ઉપયુક્ત સમ્યગુર્દષ્ટિનો અહીં અધિકાર છે. આની પ્રતિક્રમણ પર્યાયતા એ છે કે – પ્રતિકમણ પણ અશુભ યોગ પરિણથી જ હોય. વારણા - વારવું, નિષેધ. તે નામાદિ ભેદથી છ પ્રકારે – • નિર્યુક્તિ-૧૨૩૩-વિવેચન : નામ અને સ્થાપના વારણા સુગમ છે. દ્રવ્ય વારણા - તાપસ આદિના હળખેડા અાદિ પભિોગ નિધિ અથવા અનુપયુક્ત સમ્યગુર્દષ્ટિને દેશના ઈત્યાદિ - X • ક્ષેત્ર વાણા - જે ફોનમાં વર્ણવાય કે કરાય તે અથવા અનાર્યક્ષેત્ર. કાળ વાણાં - જે કાળમાં વર્ણવાય કે કરાય છે અથવા વિકાલાદિમાં કે વર્ષોમાં વિહારનો નિષેધ. ભાવ વારણા બે ભેદે છે . પ્રશસ્ત અને અપશસ્ત. પ્રશસ્ત તે પ્રમાદવારણા, પશસ્ત તે સંયમ આદિ વારણા અથવા ઓઘથી ઉપયુક્ત સમ્યગુર્દષ્ટિના. તેનો અહીં અધિકાર છે. આની પ્રતિક્રમણ પચયિતા પ્રગટ જ છે. હવે નિવૃત્તિ કહે છે. નિવર્તવું તે નિવૃત્તિ છ ભેદે કહે છે - • નિર્યુક્તિ-૧૨૩૮-વિવેચન : નામ અને સ્થાપના નિવૃત્તિ સુગમ છે. શેષ કથન વારણા માફક સ્વબુદ્ધિથી કહેવું. યાવત્ પ્રશસ્ત ભાવ નિવૃત્તિનો અહીં અધિકાર છે. હવે નિંદા • તેમાં નિંદવું તે નિંદા, આત્માની સામે જ પોતાના આત્માની કુત્સા કરવી. તે નામાદિ ભેદે છ પ્રકારે છે – • નિર્યુક્તિ-૧૨૩૯-વિવેચન : નામ અને સ્થાપના નિંદા સુગમ છે. દ્રવ્યાદિ નિંદાનું કથન “વારણા' માફક જ છે. ભાવનિંદા આ રીતે • પ્રશસ્ત અને અપશસ્ત ભેદે. પશસ્ત તે સંયમાદિ આચરણ વિષયક અને પ્રશસ્ત તે અસંયમાદિ આચરણ વિષયક. જેમકે – અરેરે ! ખોટું કર્યું, ખોટું કરાવ્યું, ખોટાની સાનુમતિ આપી, વનદવથી જેમ વૃક્ષનું પોલાણ બળે તેમ મારું અંતર આ દુકૃત્યથી બળી રહેલ છે. શેષ પૂર્વવતું. હવે “ગહ' ગહણા તે ગહ . પર સાક્ષીએ પોતાની કુત્સા. તે પણ નામાદિ ભેદથી છ પ્રકારે જ છે. તેથી કહે છે – • નિયુક્તિ-૧૨૪૦-વિવેચન :નામ અને સ્થાપના ગહ સુગમ છે. દ્રવ્ય ગહ-તાપસાદિની જ સ્વ ગુરુ
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy