SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/ર નિ - ૧૦૩૪ ૩૯ તેનો મોક્ષ થતો નથી. જો અભેદ માનશો તો સામાયિકના ઉત્પત્તિ અને વિનાશથી આત્માની પણ ઉત્પત્તિ અને વિનાશનો પ્રસંગ આવશે. આ અનિષ્ટ છે. તેના અનાદિત્વનો સ્વીકાર આદિ તે આક્ષેપ એ ચાલના છે. અહીં વૃત્તિમાં ભાષ્યકાર કથિત પાંચ ગાથાઓ નોંધેલ છે - X - X - X - X - એ રીતે ચાલના કહી હવે પ્રત્યવસ્થાના પ્રતિપાદિત કરે છે – • નિયુક્તિ-૧૦૩૫-વિવેચન : મારો આત્મા એ કારક છે, સામાયિક કર્મ છે, આત્મા કરણ છે, પરિણામ થતાં આત્મા જ સામાયિકને પામે છે. • અહીં આત્મા જ કાક કહ્યો. કેમકે તેની સ્વતંત્રપણે પ્રવૃત્તિ છે. સામાયિક કર્મ છે કેમકે તેનો ગુણ છે, કરણ • ઉદ્દેશાદિ લક્ષણ રૂપ તેના કિયત્વથી આત્મા જ કારણ છે. તો પણ યથોક્ત દોષનો સંભવ છે. કઈ રીતે ? પરિણામ હોય પછી આત્મા જ સામાયિક રૂપે પરિણામ પામે છે. કંઈક પૂર્વરૂપના ત્યાગ કર્યા વિના ઉત્તર રૂપને પ્રાપ્ત કરે છે. અહીં - X - X - ભાવાર્થ આ પ્રમાણે છે – પરિણામ હોતા તેના નિત્ય, અનિત્યાદિ અનેક રૂ૫ત્વથી દ્રવ્ય-ગુણ-પયિોના ભેદભેદ સિદ્ધ થાય છે. અન્યથા બધાં સંવ્યવહારના છેદનો પ્રસંગ આવે છે. એકાંત પક્ષથી અન્યત્વ, અનન્યત્વનો સ્વીકાર નથી. આ રીતે એકત્વ અનેકવ પાની કdકર્મ-કરણ વ્યવસ્થા સિદ્ધ થતા, આત્મા સામાયિક જ છે તે પ્રસિદ્ધ છે. - X - X - X (PROOF-1) - ૪ - ભાણકાર અહીં કહે છે કે – આત્મા જ મારે કાક છે, સામાયિક કર્મ છે, કારણ આત્મા જ છે. તેથી આત્મા અને સામાયિકનું પરિણામથી ઐક્ય છે. જે કારણે જ્ઞાનાદિ સ્વભાવ સામાયિક અને યોગાદિને કરણ કહ્યા. ઉભયના તે પરિણામ અને પરિણામથી જેની અવ્યતા નથી. તેથી આત્મા, સામાયિક અને કરણ અભિન્ન છે. તો શું એનીવ કQાથી તેના નાશથી જીવનાશ છે ? જો પયયસામાયિક રૂપ છે, તેનો નાશ થાય તો શું દોષ આવે ? બધું નાશ પામે. જેથી તે આત્મા ઉત્પાદ, વ્યય, ઘૌવ્ય ધર્મ અનંત પર્યાય છે. બધું જ પ્રતિ સમયે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે તથા નિત્ય છે. એ પ્રમાણે સુખ, દુઃખ, બંધ-મોક્ષાદિનો સદ્ભાવ છે. એક જ વસ્તુ પરિણામવશથી બીજા કારકને પામે છે, તેથી આદોષ છે. ઈત્યાદિ [આ બધું કથન તજજ્ઞ પાસે જ સમજવું.) હવે પરિણામ પક્ષે એકવ - અનેકત્વ પણાના અવિરોધથી કતૃ-કર્મ-કરણ વ્યવસ્થાને દશવિતા કહે છે - • નિયક્તિ -૧૦૩૬-વિવેચન : એકવમાં - કઠું કર્મ કરણના અભેદમાં કતૃ-કર્મ-કરણ ભાવ દેખાય છે. જેમ મહી કરે છે, અહીં ‘દેવદત્ત’ કત છે. તેના હાથ એ કર્મ છે અને તેનો જે પ્રયળ વિશેષ તે કરણ છે. અર્થાતરમાં કઈ-કર્મ-કરણોનો ભેદે દેખાય છે જ. જેમ ઘડો આદિ કરે. તેમાં પણ કુંભાર કત છે, ઘડો કર્મ છે, દંડાદિ કરણ છે. અહીં તો સામાયિક ગુણ છે, તે ગુણી એટલે આત્માથી કંઈક જ ભિન્ન છે. [શંકા ગુણને દ્રવ્યથી એકાંતે અથન્તિર-અલગ વસ્તુ માનતા કોણ કોની સાથે સંબદ્ધ થશે ? કોઈ કોઈની સાથે સંબદ્ધ નહીં બની શકે. કેમકે જ્ઞાનાદિ પણ ગુણો છે અને તેઓ આત્માથી ભિન્ન છે. આત્મામાં જ્ઞાનનો અભાવ માનતા બધી વ્યવસ્થાની અનુપપત્તિ થશે. એ પ્રમાણે એકાંતે અનર્થાન્તરભાવમાં પણ દોષો આવે. આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ ચાલના અને પ્રત્યવસ્થાના દ્વાર કહ્યું. - X - પ્રસ્તુત સૂત્રમાં સર્વ સાવધ યોગ ઈત્યાદિ કહે છે. તેથી અહીં “સવ' શબ્દ નિરૂપતા કહે છે – • નિયુક્તિ-૧૦૩૩-વિવેચન : નામ, સ્થાપના, દ્રવ્ય, આદેશ, નિરવશેષ એ પાંચ સર્વ તથા સર્વ પત્તસર્વ અને ભાવસઈ એ સાતમું છે. • • • અહીં સર્વ શબ્દમાં ' માતા' એમાં ઔણાદિક 8 પ્રત્યયથી સર્વ શબદ થયો અથવા નિપાત છે. ત્રિવતે કે પ્રિયતે તે સર્વે. તે આ નામસર્વ, સ્થાપનાસવદિ સાત છે વિસ્તારાર્થે ભાણકાર સ્વયં કહેશે. નામ, સ્થાપના છોડીને બાકીના ભેદ કહે છે - • ભાષ્ય-૧૮૫-વિવેચન : દ્રવ્ય સર્વના ચાર ભાંગા થાય છે. દ્રવ્ય સર્વ-દેશ સર્વ, દ્રવ્યાસવ-દેશસવ, દ્રવ્યસર્વ-દેશઅસર્વ, દ્રવ્યસર્વ-દેશઅસર્વ. આદેશ સર્વ, નીશેષ સર્વ, સર્વગ બે ભેદે છે. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે – અહીં જે વિવક્ષિત દ્રવ્ય અંગુલી આદિ તે પરિપૂર્ણ છે. અન્યૂન સ્વ અવયવો વડે ‘સવ’ કહેવાય છે. એ પ્રમાણે તે જ દ્રવ્યના કોઈ અવયવનો દેશ સ્વ અવયવ પરિપૂર્ણતાથી જ્યારે સકલ વિપક્ષ કરાય છે, ત્યારે દેશ પણ સર્વ છે. એ પ્રમાણે ઉભય દ્રવ્યમાં અને તેના દેશમાં સર્વત્વ છે. તે બંનેને યથા સ્વમ્ અપરિપૂર્ણતામાં સર્વત્વ છે. તેથી ચતુગી છે – (૧) દ્રવ્યસર્વદેશથી પણ સર્વ, (૨) દ્રવ્ય સર્વ - દેશથી અસઈ, (3) દેશ સર્વ - દ્રવ્ય અસર્વ, (૪) દેશ અસર્વ, દ્રવ્યથી પણ અસર્વ. અહીં યથાક્રમે ઉદાહરણ છે – સંપૂર્ણ આંગળી દ્રવ્ય સર્વ, તે જ દેશોન દ્રવ્ય સર્વ, ઈત્યાદિ - ૪ - આદેશ કરવો તે આદેશ, ઉપચાર, વ્યવહાર. તે બહેતર કે પ્રધાનમાં દેશથી પણ આદેશ કરાય છે, જેમકે વિવણિત ધીને આશ્રીને ઘણાં જમ્યા. તોક કે શેષમાં ઉપચાર કરાય છે - બધાં ધીનું ભોજન ખવાયું. પ્રધાનમાં પણ ઉપચાર, જેમકે ગામના પ્રધાન પરપના જતાં “ગામ ગયું” એવો વ્યપદેશ કરાય છે. તેમાં પ્રધાનપક્ષને આશ્રીને જ ગ્રંથકારે કહેલ છે. - X - X - અહીં ઉદાહરણ કહે છે, તેમાં – • ભાષ્ય-૧૮૬-વિવેચન : અનિમિષ નયનવાળા સર્વે દેવો છે. આ સર્વ શાપરિશેષ સર્વ છે. કેમકે કોઈપણ દેવોની મળે અનિમિષત્વ વ્યભિચરતું નથી. તેનું દેશ અપરિશેષ તે આ રીતે - અસુરો બધાં કાળા હોય છે. અહીં આ ભાવના છે - તે જ દેવોની એક દેશ નિકાય તે અસુરો છે, તે બધાં જ અશ્વેત વર્ષના છે. હવે સર્વધzસર્વના પ્રતિપાદન માટે કહે છે – • ભાષ્ય-૧૮૩-વિવેચન : બધી વસ્તુની સ્થાપના કરવી તે સર્વધ૪. જેમ વિશ્વની બધી વસ્તુ બે પ્રકારમાં આવી જાય ... જીવ અને અજીવ. દ્રવ્ય સર્વમાં સંપૂર્ણ ઘટસ્પટાદિ એક એક આવે છે. સર્વધરમાં સમસ્ત તે વસ્તુનો સમુદાય આવી જાય. • X - X - પિત્ત-સ્થાપેલ અથવા તે અાવ્યુત્પન્ન શબ્દ છે અથવા સર્વધ નિવશેષ વચન છે - x •x - તે બે પ્રકારે છે, જીવ અને જીવ. કેમકે લોકમાં જે કંઈ છે, તે બધું જીવો અને અજીવો છે, તે સિવાય કશું નથી. E:\Maharajsaheb\Adhayan-33\Book33
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy