SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ Vર નિ • ૧૦૨૩ (16) (PROOF-1) - મુદ્ધિ માના ધારા વડે, ફરી ઉત્કર્ટે કહ્યું. જેમ પત્રિમાં તેમ દિવસમાં. એમ કહીને નીકળી ગયા. કુણાલામાં પંદર દિવસ સુધી અનુબદ્ધ વષથિી જનપદ સહિત નગરી પાણી વડે અપકાંત થઈ. પછી તે બંને ત્રીજા વર્ષે સાકેત નગરમાં કાળ કરીને ધાસપ્તમી નરકમાં બાવીશ સાગરોપમ સ્થિતિક નૈરયિક થયા. કુણાલા નગરીના વિનાશકાળથી તેરમે વર્ષે ભગવંત મહાવીરને કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ. આ બધાં બદ્ધના દૃષ્ટાંતો કહ્યા, તે ૫૦૦ આદેશ છે. * * * * * * * * - શ્રુતકરણ કહ્યું, હવે નોડ્યુતકરણ કહે છે - • નિયુક્તિ-૧૦૨૪-વિવેચન : નોડ્યુતકરણ બે ભેદે છે – ગુણકરણ અને યોજનાકરણ. ગુણકરણ બે ભેદે છે - તપકરણ અને સંયમ કણ. : : : શ્રુતકરણ ન હોય તે નોડ્યુતકરણ. ગુણકરણ • ગુણોનું કરણ કે ગુણોની કૃતિ. યોજના કરણ - મન વગેરેની વ્યાપારકૃતિ. ગુણકરણી વળી બે ભેદે છે – તપકરણ, તેમાં અનશનાદિ બાહ્ય-અત્યંતર ભેદથી કરણ તે તપકરણ. તથા સંયમકરણ તે પાંય આશ્રવના વિરમણાદિનું કરણ. હવે યોજના કરણની વ્યાખ્યા – • નિયુક્તિ-૧૦૨૫-વિવેચન : યોજનાકરણ ત્રણ ભેદે છે – મન, વચન, કાયાથી. મનમાં સત્ય આદિની યોજના કરવી. સ્વસ્થાને તેના ભેદો ચાર, ચાર અને સાત છે. મનોવિષયક આ રીતે - (૧) સત્ય મનોયોજના કરણ, (૨) અસત્ય મનોયોજના કણ, (3) સત્યમૃષા મનોયોજના કરણ, (૪) અસત્યામૃષા મનોયોજના કરણ. સ્વસ્થાનમાં - પ્રત્યેક મન-વચન-કાય લક્ષાણમાં, યોજના કરણની વિભાગ ચાર, સાર, સાત છે. તેનો ભાવાર્થ મા છે . મનોયોજના કરણે ચાર ભેદ : સત્યમનોયોજના કરણાદિ, વાકયોજના કરણ પણ ચાર ભેદે, કાય યોજના કરણ સાત ભેદે છે - દારિકકાય યોજના કરણ, એ પ્રમાણે દારિક મિશ્ર, વૈક્રિયકાય, વૈકિયમિશ્ર આહારકકાય, આહારક મિશ્ર, કામણકાય યોજના કરણ. આ ઉદિષ્ટકરણ સુધી કહ્યું. હવે જેનો અધિકાર છે, તે દર્શાવવા કહે છે – • નિયુક્તિ-૧૦૨૬-વિવેચન : ભાવબૃત શબ્દ કરણમાં અહીં અધિકાર જાણવો. નોધૃતકરણમાં ગુણકરણયોજનાકરણમાં યથાસંભવ અધિકાર હોય છે. અહીં ભાવકૃત શબ્દકરણમાં શ્રુતસામાયિકનો અધિકાર છે. ચાસ્ત્રિ સામાયિકનો નથી. આ ભાવથુત સામાયિકનો ઉપયોગ જ છે. શdદકરણ પણ અહીં તે શબ્દ વિશિષ્ટ શ્રુતભાવ જ વિવક્ષિત છે પણ દ્રવ્યશ્રુત નથી. નોડ્યુતકરણને આશ્રીને ગુણકરણ અને યોજનાકરણ યથાસંભવ હોય છે. તેમાં યથાસંભવ ગુણ કણમાં ચાસ્ત્રિ સામાયિકનો અવતાર છે કેમકે ચારિત્ર, તપ-સંયમગુણાત્મકવથી છે. યોજનાકરણમાં મન-વચન યોજનામાં સત્ય, અસત્યાગૃષ બંને બંનેમાં વિયોસ્વા. કાય યોજનામાં પણ બંને આધને કહેવા. હવે સામાયિક કરણ જ અભુતપન્ન વિનય વર્ગ વ્યુત્પાદનાર્થે સાત નુયોગ ૩૨ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ દ્વાર વડે કૃત-અકૃતાદિથી નિરૂપતા કહે છે - • નિર્યુક્તિ-૧૦૨૭-વિવેચન : (૧) કૃતાકૃત, (૨) કોના વડે કૃત, (3) કયા દ્રવ્યોમાં કરાય છે ? (૪) ક્યારે કરનારો હોય છે , (૫) નયથી, (૬) કરણ કેટલા પ્રકારે છે અને (૩) કેવી રીતે પ્રાપ્ત થાય છે ? સામાયિકનું કણ એ ક્રિયા સાંભળીને શિષ્ય આક્ષેપ કરે છે - આ સામાયિક આ ક્રિયાની પૂર્વે શું કરીને કરાય છે ? અથવા અકૃત છે ? બંનેમાં પણ દોષ છે. કૃત પક્ષમાં ભાવથી જ કરણની ઉપપત્તિ નથી. યકૃત પક્ષમાં પણ વેણાના પુત્રની જેમ કરણની ઉપપત્તિ થઈ શકતી નથી. તેનો ઉત્તર આપતા કહે છે - સામાયિક કૃતાકૃત છે. અહીં નયના મતથી ભાવના કરવી, “કોના વડે કરાયુ" તે કહેવું. કયા દ્રવ્યમાં - ઈષ્ટાદિમાં કરાય છે ?, માનો કરનારો ક્યારે હોય છે, તે વક્તવ્ય, કોના વડે આલોચનાદિ નથી, કારણ કેટલા ભેદે છે, કયા પ્રકારે સામાયિક પમાય. તે વક્તવ્ય. અવયવાર્થ પ્રતિદ્વારે ભાષ્યકાર જ કહે છે. તેમાં પહેલા હારનો અવયવાર્થ જણાવવા કહે છે – • ભાષ્ય-૧૩૫-વિવેચન : ઉતપન્નાનુતા, કૃતાકૃતમાં નમસ્કારની જેમ જાણવું. કોના વડે - અર્થથી તેને જિનેશ્વરે કર્યું અને સૂઝથી ગણધરોએ કર્યું. બધી જ વસ્તુ ઉત્પન્ન-અનુત્પન્ન કરાય છે. કેમકે વસ્તુ દ્રવ્ય, પયય અને ઉભયરૂપપણે છે. અહીં નૈગમાદિ નયો વડે ભાવના કરવી જોઈએ. તેથી જ કહે છે – જેમ નમસ્કારમાં નય ભાવના કરી તેમજ અહીં કરવી જોઈએ. તે નમસ્કાર અનુસાર જ ભાવવા યોગ્ય છે. તે પુન:ભાવના • અહીં કેટલાંક ઉત્પન્ન ઈચ્છે છે, કેટલાંક અનુતપન્ન ઈચ્છે છે. તે મૈગમાદિ સાત મૂલ નયો છે. તેમાં તૈગમ અનેકવિધ છે. તેમાં આદિ મૈગમમાં અનુતપન્ન કરાય છે, ઉત્પન્ન નહીં. જેમ પંચાસ્તિકાય નિત્ય છે, એ પ્રમાણે સામાયિક પણ કદી ન હતી - નથી કે નહીં હોય તેમ નથી, પણ હતી - છે અને હશે. ધ્રુવ, નૈત્યિક, અક્ષય, અવ્યય, અવસ્થિત, નિત્ય છે. તે સામાયિકને કોઈએ ઉત્પન્ન કરેલ નથી. ભલે ભરત અને રવતમાં તે વિચ્છેદ પામે છે પણ મહાવિદેહમાં તે અવ્યવચ્છિન્ન હોવાથી અનુત્પન્ન છે. બાકીના બૈગમ અને સંગ્રહાદિ છે નયોના મતે તે ઉત્પન્ન છે. કેમકે પંદરે પણ કર્મભૂમિમાં પુરષને આશ્રીને ઉત્પન્ન થાય છે. જો ઉત્પન્ન છે તો કઈ રીતે ઉત્પન્ન થઈ ? ત્રણ સ્વામીત્વથી ઉત્પત્તિ થાય છે. તે આ પ્રમાણે - સમુત્યાનથી, વાસનાથી, લબ્ધિથી. તેમાં કયો નય, કઈ ઉત્પત્તિ ઈચ્છે છે ? તેમાં જે પહેલા સિવાયના નૈગમો છે, અને સંગ્રહ તથા વ્યવહાર નય છે, તે ત્રણે પ્રકારે ઉત્પત્તિને ઈચ્છે છે. સમુત્યાન વડે - જેમકે તીર્થકરના પોતાના ઉત્થાનથી. વાયના વડે - વાયનાચાર્યની નિશ્રાથી, જેમભગવતે ગૌતમસ્વામીને કહી. લબ્ધિ વડે - અભવ્યને નથી, ભવ્યને વળી ઉપદેશક સિવાય પણ પ્રતિમાદિ જોઈને, સામાયિક આવક કર્મોના ક્ષયોપશમથી સામાયિક લબ્ધિ ઉત્પન્ન થાય છે. જેમ • સ્વયંભૂરમણ સમુદ્રમાં પ્રતિમા આકારની મત્સ્ય, પા મો પણ પ્રતિમા સંસ્થિત અને સાધુ સંસ્થિત હોય છે. ત્યાં વલય સંસ્થાનને છોડીને બધાં rajsaheb Adhayan-33\Book33A1 E:\Mal
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy