SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧0 મહાનિશીથછેદન-અનુવાદ બીજકયને ચાંપશે તે ક્યાં શુદ્ધ થશે ? કિજ૦ ૧૪ બે, ત્રણ, ચાર ઇંદ્રિયોવાળા, વિક્લેન્દ્રિય જીવો, પંચેન્દ્રિય જીવોને પરિતાપ ઉપજાવીને તે જીવ ક્યાં જઈ શુદ્ધિ મેળવશે ? બારીકાઈથી જે છ ક્ષયના જીવોનું રક્ષણ નહીં ફ્રે તે ક્યાં જઈને શુદ્ધિ પામી શકશે ? હે ગૌતમ ! હવે વધુ હેવાથી શું ? અહીં આલોચના આપીને જે કોઈ ભિક્ષુ બસ અને સ્થાવર જીવોનું રક્ષણા કશે નહીં, તો તે ક્યાં જઈને શુદ્ધ થશે ? [૧૪૬૩ થી ૧૪] આલોચના, નિંદના, ગહણા કરીને પ્રાયશ્ચિત્ત ક્રયા પૂર્વક નિઃશલ્ય થયેલો ઉત્તમ સ્થાનમાં રહેલો પૃથ્વીકાયના આરંભનો પરિહાર કરે, અનિમયનો સ્પર્શ ન કરે. આલોચનાદિ પ્રાયશ્ચિત્ત ક્રીને નિ:શલ્ય બનીને, સંવેગવાળો થઈ ઉત્તમ સ્થાનમાં રહેલો ભિક્ષા શરણ વગરના જીવોને વેદના ન પમાડે. આલોચનાદિ ક્રીને સંવેગ પામેલો ભિક્ષ છેદેલાં તણખલાંને કે વનસ્પતિને વારંવાર કે લગાર પણ સ્પર્શ ન રૈ. લાગેલા દોષોની આલોચના, નિંદના, ગહેણા, પ્રાયશ્ચિત્ત ક્રીને શલ્ય વગરનો થઈને સંવેગ પામેલો ભિક્ષ ઉત્તમ સંયમ સ્થાનમાં રહેલો હોય તે જીવનના અંત સુધી બે-ત્રણ-ચાર કે પાંચ ઇંદ્રિયવાળા જીવોને સંઘન, પરિતાપના, ક્લિામણા, ઉપદ્રવાદિ અશાત ન ઉપજાવે. આલોચનાદિ જવા પૂર્વક સંવેગ પામેલો ભિક્ષ ગૃહસ્થોએ લોસ માટે ઉંચે ફેંકીને આપેલી રાખ પણ ગ્રહણ ક્રતો નથી. - શિ૧ ટી ૧૪a] સંવેગ પામેલો શલ્ય વગનો જે આત્મા સ્ત્રી સાથે વાતલિાપ ક્ટ તો ગૌતમ ! તે ક્યાં શુદ્ધિ પામશે ? આલોચનાદિ કરીને સંવેગ પામેલો ભિક્ષુ ચોદથી વધુ ઉપક્રણનો પરિગ્રહ ન રે. તે સંયમના સાધનભુત ઉપક્રણ ઉપર દઢપણે, નિર્મમત્વ, અમૂછ, અમૃદ્ધિ સખે. હે ગૌતમ ! જે તે પદાર્થ ઉપર મમત્વ કરશે, તેની શુદ્ધિ નથી. વધારે કેટલું હેવું ? આ વિષયમાં આલોચના કરીને જે રાત્રિએ પાણીનું પાન કરવામાં આવે તો તે ક્યાં જઈને શુદ્ધ થશે ? [૧પ ૧૪૮૨) આલોચના, નિંદના, ગહેણા કરીને, પ્રાયશ્ચિત કરીને, નિઃશલ્ય થયેલો ભિક્ષ, જે આરંભની છ પ્રતિજ્ઞાઓનું રક્ષણ ન કરે, તો પછી તેનામાં ભયંકર પરિણામવાળા જે અપ્રશસ્ત ભાવ સહિત અતિક્રમ કર્યો હોય તિઓ મૃષાવાદ વિરમણ નામક બીજા મહાવતમાં તીવ્ર રાગ કે હેપથી નિષ્ફર, કઠોર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy