SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ વસ્ત્રને સાવચેતીથી રક્ષણ ન જૈ તો તેમાં ડાઘા પડે, તેના સમાન થઈ જાય. અથવા તો તે જેમાંથી સુગંધ ઉછળી રહી છે એવા અતિ નિર્મળ ગંધોદક્યી પવિત્ર ક્ષીર સમુદ્રમાં સ્નાન કરીને અશચિથી ભરેલાં ખાડામાં પડે તેના સરખો ફરી ભૂલો ક્રનાર સમજવો. સર્વ પ્રકારનો ર્મનો ક્ષય સ્નાર એવા પ્રકારની દૈવયોગે કદાય સામગ્રી મળી જાય પણ અશુભ કર્મને ઉખેડવા ઘણાં મુક્ત સમજવા. વિસ૩૬ થી ૧૪૩૮] એ પ્રમાણે પ્રાયશ્ચિત્ત ક્ય પછી જે કોઈ જીવ છ વનિકાયના વ્રત, નિયમ, દર્શન-જ્ઞાન-ચાત્રિ કે શીલના અંગમોનો ભંગ ક્વે. - ક્રોધથી, માનવી, માયાથી લોભાદિ ક્ષાયોના દોષથી, ભય કંદર્પ કે અભિમાનથી આ અને બીજા શરણે ગારવથી કે નકામા આલંબન લઈને જે વ્રતાદિનું ખંડન ક્ટ, દોષોનું સેવન રે, તે સર્વાર્થ સિદ્ધ વિમાને પહોંચીને પોતાના આત્માને નરક્યાં પતન પમાડે છે. વિસ૩૯] ભગવદ્ ! શું આત્માને રક્ષિત રાખવો કે છ જીવ-નિશ્ચયના સંયમની રક્ષા કરવી ? હે ગૌતમ ! જે કોઈ છ જીવનિકાયના સંયમનું રક્ષણ ક્રનારા થાય છે તે અનંત દુઃખ આપનારા દુર્ગતિગમન અટકતું હોવાથી આત્માનું રક્ષણ કરનારો થાય છે. માટે જ જીવનિક્રયનું રક્ષણ કરવું એ જ આત્માનું રક્ષણ ગણાય છે. હે ભગવન્! તે જીવ અસંચમ સ્થાન કેટલાં કહ્યા છે ? [૧૪૪૦) હે ગૌતમ ! અસંયમ સ્થાનકો અનેક પ્રરૂપેલા છે. જેમ કે પૃથ્વીકાયાદિ સ્થાવર જીવો સંબંધી અસંયમ સ્થાન. ભગવન ! તે ક્ષય અસંચમ સ્થાન કેટલાં કહેલા છે ? હે ગૌતમ ! કય અસંયમ સ્થાનો અનેક પ્રરૂપેલા છે, તે આ પ્રમાણે [૧૧ થી ૧૪૩] પૃથ્વી, અગ્નિ, પાણી, વાયુ, વનસ્પતિ અને વિવિધ પ્રકારના ત્રસ જીવોનો હાથથી સ્પર્શ ક્રવાનો જીવજીવ સુધી વર્જન ક્રવું. પૃથ્વીકાયના જીવોને ઠંડા, ગરમ, ખાટા પદાર્થો સાથે ભેળવવા, પૃથ્વીને ખોદવી, અગ્નિ-લોહ-ઝાળ-ખાટા ચીકાશયુક્ત તેલવાળા પદાર્થો એ બધાં પૃથ્વીકાયાદિ જીવોનો પસ્પર ક્ષય કરનાર, વધ કરનાર શસ્ત્રો જાણવા. સ્નાન કરવામાં, શરીર ઉપર માટી વગેરે મર્દન કરી સ્નાન ક્રવામાં, મુળ ધોઈને શોભા વધારવામાં હાથ-આંગળી-નેત્રાદિ અંગોને શૌચ ક્રવામાં, પીવામાં અનેક અપકાયના જીવોનો ક્ષય થાય છે. [૧૪૪૪, ૧૪૫] અગ્નિ સંધૂકવામાં-સળગાવામાં, ઉધોત ક્રવામાં, પંખો નાખવામાં, રુંધામાં, સંધેરવામાં અગ્નિકાયના જીવોના સમુદાય ક્ષય પામે છે. બીજા પણ અનેક પ્રકારે છ ાયના જીવો જુદા જુદા પ્રકારના નિમિત્તે વિનાશ પામે છે. જો અગ્નિ સારી રીતે સળગી ઉઠે તો દશે દિશામાં રહેલાં પદાર્થોને ભરખી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy