SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ કે ઉપરોક્ત પ્રારોમાંથી કોઈકે લોક લોકાચાર અને સ્વજનનો ત્યાગ કરીને ભોગોપભોગ તેમજ દાનાદિ છોડીને ખરાબ ભોજન થાય છે. [૧૨૭૯, ૧૨૮૦] દોડા દોડ કરીને છૂપાવીને, બયાવીને, લાંબો કાળ રાતદિવસ ખીજાઈને, અલ્પપ્રમાણ ધન એકઠું કર્યું, તેનો પણ અર્ધ ભાગ, ચોથો ભાગ, વીસમો ભાગ મોક્લ્યો, કોઈ પ્રકારે ક્યાંયથી લાંબાકાળે લાખ કે ક્રોડ પ્રમાણ ધન ભેગું ક્યું. જ્યાં એક ઇચ્છા પૂર્ણ થઈ કે તુરંત બીજી ઇચ્છા ઉભી થાય, પણ મનોરથો પૂર્ણ થતાં નથી. ૧૪૨ [૧૨૮૧ થી ૧૨૮૩] ગૌતમ ! આવા દુર્લભ પદાર્થોની ઇચ્છા અને સુક્ષ્માપણું ધમારંભ સમયે પ્રાપ્ત થાય છે, પણ કર્મારંભમાં તે આવીને વિઘ્ન કરતાં નથી. કારણ કે એક કોઈના મુખમાં કોળિયો ચાલુ છે, ત્યાં તો બીજા આવીને તેની પાસે શેરડીના ટુક્ડાને ધરે છે. ભૂમિ ઉપર પગ પણ સ્થાપન કરતો નથી અને લાખો સ્ત્રીઓ સાથે ક્રીડા કરે છે આવાને પણ બીજા અધિક સમૃદ્ધિવાળાને સાંભળીને એમ થાય કે તેની માલિકીના દેશોને હું સ્વાધીન કરી મારી ચારપા મનાવું. [૧૨૮૪ થી ૧૨૮૯] સીધી આજ્ઞા ન માને તો શામ, ભેદ, દામ, દંડ વગેરે નીતિઓનો પ્રયોગ કરીને પણ આજ્ઞા મનાવવી તેની પાસેની સૈન્યાદિ સામગ્રીનું પ્રમાણ જાણવાને ગુપ્તયરો દ્વારા તપાસ કરાવે અથવા ગુપ્ત ચરિત્રથી પોતે પહેરેલા પડે એક્લો જાય, મોટા પર્વતો, કીલ્લા, અરણ્યો, નદીઓ ઉલ્લંધી લાંબા કાળે અનેક દુઃખ ક્લેશ સહન તો ત્યાં પહોંચે, ભૂખથી દુર્બળ કંઠવાળો, દુઃખે કરી ઘેર ઘેર ભટકી ભીક્ષાની યાચના કરતો કોઈ પણ પ્રકારે તે રાજ્યોના છિદ્રો અને ગુપ્તતા જાણવા પ્રયત્ન કરે, છતાં જાણી ન શકે. પછી જો કોઈ પ્રકારે જીવતો રહ્યો અને પુન્ય પાંગર્યું હોય તો પછી દેહ અને વેષનું પરાવર્તન કરીને તેવો તે ગૃહમાં પ્રવેશ કરે, તે સમયે તેને તમે કોણ છો ? એમ પૂછે ત્યારે તે ભોજનાદિમાં પોતાનું ચરિત્ર પ્રગટ કરે યુદ્ધ માટે સજ્જ થઈ સર્વ સેના વાહનાદિથી તે રાજાને હરાવે. [૧૨૮૯ થી ૧૨૯૨] ક્દાચ તે રાજાથી પરાભવ પામે તો ઘણાં પ્રહાર વાગવાથી ગળતાં લોહીથી ખરડાયેલા શરીરવાળો હાર્થી, ઘોડા અને આયુધોથી વ્યાપ્ત રણભૂમિમાં નીચા મુખવાળો નીચે ગબડી પડે, તો હે ગૌતમ ! ત્યારે ગમે તેવી દુર્લભ વસ્તુની ઇચ્છા, ખોટી દેવો અને સુમાલપણું ક્યાં ચાલ્યા ગયાં ? જે માત્ર પોતાના હાથે પોતાનો અધોભાગ ધોઈને દાપિ પણ ભૂમિ ઉપર પગ સ્થાપવા વિચારતો નથી. જે દુર્લભ પદાર્થોની અભિલાષાવાળો છે, તેવો મનુષ્ય પણ આવી અવસ્થા પામ્યો. [૧૨૯૩ થી ૧૨૯૭] જો તેને કહેશો કે મહાનુભવ ધર્મ કર તો પ્રત્યુત્તર મળશે કે તે કરવા હું સમર્થ નથી. તો હે ગૌતમ! અધન્ય નિર્માગી, પાપક્મે એવા પ્રાણીઓને ધર્મસ્થાનોમાં પ્રવૃત્તિ કરવાની ક્દાપિ પણ બુદ્ધિ થતી નથી. તેવાઓ આ ધર્મ એક જન્મમાં થાય તેવો સહેલો વો જેમ ખાતા-પીતા અમને સર્વ થશે. તો જે જેને ઇચ્છે તે તેની અનુકૂળતા પ્રમાણે ધર્મ પ્રવેદન કરવો. તો વ્રત-નિયમ કર્યા વિના પણ જીવો મોક્ષને ઇચ્છે છે, તેવા પ્રાણીને રોષ ન થાય, તે રીતે તેમને ધર્મ ક્શન રવો પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy