SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ દશાશ્રુતસ્કંધ-છેદસૂત્ર-૩ • સહાયક્તા વિનય શું છે ? તે ચાર પ્રકારે છે— (૧) ગુરુને અનુકૂળ વચન બોલનારા હોવું, (ર) ગુરુ હે તેવી જ પ્રવૃત્તિ વી, (3) ગુરુની યથોચિત સેવા કરવી, (૪) બધાં કાર્યોમાં ગુરુની ઇચ્છાને અનુકૂળ વ્યવહાર કરવો. પરે • વર્ણ સંજ્વલનતા વિનય શું છે ? તે ચાર પ્રકારે છે— (૧) યથાતથ્ય ગુણોની પ્રશંસા કરનાર થવું, (૨) અયથાર્થ દોષ હેનાને નિરુત્તર કરવા, (૩) વર્ણવાદીના ગુણોનું સંવર્ધન કરવું, (૪) સ્વયં વૃદ્ધોની સેવા રનાર થવું. • ભાર પ્રત્યારોહણતા વિનય શું છે ? તે ચાર પ્રકારે (૧) નવા શિષ્યોનો સંગ્રહ કરવો, (૨) નવીક્ષિતોને આયાર ગૌચરની વિધિ શીખવવી, (૩) સાધર્મિક રોગી સાધુની યથાશક્તિ વૈયાવચ્ચ કરવી, (૪) સાધર્મિકોમાં પસ્પર ક્લહ થઈ જાય તો રાગ-દ્વેષનો ત્યાગ કરતા, કોઈ પક્ષ વિશેષને ગ્રહણ ન કરીને માધ્યસ્થ ભાવ રાખવો. અને સમ્યક્ વ્યવહારનું પાલન કરતાં તે ક્લહના ક્ષમાપન અને ઉપશમનને માટે સદા તત્પર રહેવું – તેમજ - આ વિચાર કરવો કે ફઈ રીતે સાધર્મિક પરસ્પર અનર્મલ પ્રલાપ ન કરે, તેમનામાં ઝંઝટ ન થાય. ક્લહ, પાય અને તું-તા ન થાય, સાધર્મિક જન સંયમસંવ-સમાધિ બહુલ અને અપ્રમત્ત થઈ સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત રતાં વિચર રશે. આ રીતે આઠ પ્રારે ગણિ સંપદા કહી છે. Jain Education International દશાશ્રુતસ્કંધની દશા-૪ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂત્રાનુવાદ પૂર્ણ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009072
Book TitleAgam 37 Dashashrut Skandha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 37, & agam_dashashrutaskandh
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy