SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પ/૧૫ ૧૦૩ ભૂમિમાં પ્રતિલેખન-પ્રમાર્જન ક્રી પરઠવી દે. (૨) પાત્રમાં જો સચિત્ત પાણી, જળબિંદુ કે જલકણ પડી જાય અને તે આહાર ઉષ્ણ હોય તો તેને ખાઈ લે. પણ જો આહાર શીતલ હોય તો ન પોતે ખાય ચાવતુ પરઠવી દે, [૧૫૫, ૧૫૬] જો કોઈ સાધ્વી સાત્રિમાં કે વિકાસમાં મળ-મૂત્રનો ત્યાગ રે કે શુદ્ધિ કરે, તે સમયે (૧) કોઈ પશુ-પક્ષી વડે સાધ્વીની કોઈ ઇંદ્રિયનો સ્પર્શ થઈ જાય ત્યારે તે સ્પર્શનું– (૨) કોઈ પશુ-પક્ષી સાધીના કોઈ શ્રોતમાં અવગાહન કરે, ત્યારે તે અવગાહનનું – તે બંનેને સાથ્વી મૈથુનભાવથી અનુમોદન કરે તો (૧) માં તેણીને હસ્તમૈ દોષ લાગે અને (૨)માં મેશુનસેવન દોષ લાગે. ત્યારે તેણી (૧)માં અનુદ્ધાતિક માસિક પ્રાયશ્ચિત્તને પાત્ર થાય, (૨)માં અનુદ્ધાતિક યાત્મિિસક પ્રાયશ્ચિત્ત પાત્ર થાય છે. [૧૫] સાધ્વીને એકકી રહેવું ન . [૧૫૮ થી ૧૬૧] એક્લા સાધ્વીને – (૧) આહારને માટે ગૃહસ્થને ઘેર આવવાજવાનું ન ભેં. (૨) શૌચ અને સ્વાધ્યાયને માટે ઉપાશ્રયથી બહાર આવવા-જવાનું ન જે. (૩) એક ગામથી બીજે ગામ વિહાર કરવો ન કલ્પે. (૪) એક્લા વષરવાસ વો ન સ્પે. [૧] સાધ્વીને વસ્ત્ર રહિત થવું ન કલ્પે. [૧૩] સાધીને પત્ર રહિત હોવું ન સ્પે. [૬૪] સાધ્વીને સર્વથા શરીર વોરિસારી રહેવું ન સ્પે. [૧૯૫] સાધ્વીને ગામ યાવતુ રાજધાની બહાર ભુજાઓ ઉપરની તરફ ફ્રીને, સૂર્ય સન્મુખ રહી તથા એક પગે ઊભા હી આતાપના લેવી ન કલ્પે. [૧] પરંતુ ઉપાશ્રયમાં પડદા લગાવી ભુજ નીચે લટાવી બંને પગને સમતલ ક્રી ઊભા રહી આતાપના લેવી સાધ્વીને કયે છે. [૧] સાધ્વીને ઊભા રહી કાયોત્સર્ગ પ્રતિજ્ઞા ન સ્પે. [૧૮] સાધ્વીને એક રાત્રિકી પ્રતિજ્ઞાદિ વી ન જે. [૧૯] સાળીને ઉટાક્ષસને સ્થિત રહેવું ન કલ્પે. [૧] સાધ્વીને નિષધા સ્થિત પ્રતિજ્ઞા ન કલ્પે. [૧૧] સાધ્વીને વીરસને સ્થિત રહેવાનું ન કલ્પે. [૧] સાબીને દંડાસને સ્થિત રહેવું ન સ્પે. [૧૩] સાળીને લદ્દાસને સ્થિત રહેવું ન લે. [૧] સાધીને અધોમુખ રહી સુવાનું ન સ્પે. w] સાધીને ઉત્તાનાસન સ્થિત રહેવાનું ન સ્પે. ]િ સાધ્વીને એક પડખે રહી સુવાનું ન સ્પે. [] સાધ્વીને આખકુલ્પિાસન રહેવું ન કલ્પે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009070
Book TitleAgam 35 Bruhatkalpa Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages27
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 35, & agam_bruhatkalpa
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy