SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૧૫ માંગી-માંગીને ચારે કે યાચનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. • હવેના ચાર સૂત્રોમાં યાચના પદ્ધતિમાં તફાવત છે, પણ ઉજા ચાર પ્રકારો જ છે. જેમ કે – (૧) ગૃહસ્થ પુરુષ, (૨) ગૃહ પુરુષો, (૩) ગૃહસ્થ તરી, (૪) ગૃહસ્થ ઋગીઓ – એ રીતે એક્વચન – બહુવચનમાં [૧૨] જે સાધુ-સાધ્વી થર્મશાળામાં, ઉધાનગૃહોમાં, ગૃહસ્થ ઘરોમાં કે આશ્રમોમાં કાવ્યતીર્થિધે કે ગૃહસ્થો દ્વારા અાન, પાન, ખાદિમ, સ્વાદિમ સામે લાવીને આપે તો નિષેધ ક્વે, પછી તેની પાછળ-પાછળ જઈને, તેમની સામે કે આસપાસ આવીને, મીઠા વચન બોલીને માંગી-માંગીને ચા કે વાચકને અનુમોદે [૧૮] જે સાધુ-સાધ્વી ધર્મશાળામાં, ઉધાનગૃહોમાં, ગૃહસ્થ ઘરોમાં કે આશ્રમોમાં અન્યતીર્થિક સ્ત્રી કે ગૃહસ્થ સ્ત્રી દ્વારા અશન, પાન, ખાદિમ, સ્વાદિમ સામે લાવીને આપે તો નિષેધ કરે પછી તેની પાછળ-પાછળ જઈને, તેની આસપાસ કે સામે આવીને તથા મીઠા વયન બોલીને માંગી-માંગીને તે યાચના રે કે યાચના ક્રનારનું અનુમોદન કરે તો પ્રાયશ્ચિત્ત. [૧૯] જે સાધુ-સાળી ધર્મશાળામાં, ઉધાનગૃહોમાં, ગૃહસ્થ ઘરોમાં કે આશ્રમોમાં અન્યતીર્થિક સ્ત્રીઓ કે ગૃહસ્થ સ્ત્રીઓ દ્વારા અશન, પાન, ખાદિમ, સ્વાદિમ સામેથી લાવીને આપે તો નિષેધ કરે પછી તેની પાછળ-પાછળ જઈને, તેમની આસપાસ કે સામે આવીને તથા મીષ્ટ વચનો બોલીને માંગી-માંગીને ચાયે અથવા યાચના ક્રવાર તેવાને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૧૩] જે સાધુ-સાધ્વી ગૃહસ્થ કુળમાં અશન, પાન આધિ આહાર ગ્રહણ ક્રવાની ઇચ્છાથી પ્રવેશ કરે ત્યારે ગૃહસ્વામી નિષેધ કરે તો પણ બીજી વખત તેના કુળ-ઘરમાં આજ્ઞા લીધા સિવાય પ્રવેશ ક્યું કે પ્રવેશનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. ૩િ૧] જે સાધુ-સાધ્વી સંખડી - અનેક લોકો ભોજન માટે ભેગા થયા હોય – જમણવારી હોય તેવા સ્થળે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ લેવા જાય કે જનાને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૧૩] જે સાધુ-સાધ્વી ગૃહરકુળ-ઘરમાં ભિક્ષાર્થે જાય ત્યારે ત્રણ ઘર ઓિરડા રતાં વધુ દૂરથી લાવેલ અશળ, પાન, ખાદિમ, સ્વાદિમ આપે ત્યારે તે આશનાદિ ગ્રહણ કરે કે ક્રનાને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૧૩] જે સાધુ-સાધ્વી પોતાના પગનું એક વાર કે વારંવાર આમર્જન અને પ્રમાર્જન ક્યું કે તેમ કરનારને અનુમોદે. [૧૩૪] જે સાધુ-સાધ્વી પોતાના પગનું એક્વાર કે વારંવાર સંવાહન-મર્દન રે કે કરનારને અનુમોદે (૧૩૫] જે સાધુ-સાધ્વી પોતાના પગને તેલ, ધી, ચરબી કે માખણથી એક વખત વારંવાર માલિશ ક્યું કે તેમ માલિશ ક્રનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૩૬] જે સાધુ-સાધ્વી પોતાના પગને લોધ, લ્ક, ચૂર્ણ, વર્ણાદિથી એક વખત કે વારંવાર ઉબટન ક્ટ કે ક્રનાની અનુમોદના રે તો પ્રાયશ્ચિત્ત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009069
Book TitleAgam 34 Nishith Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages87
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 34, & agam_nishith
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy