SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર૧૪૩ ૧૫૧ (૪) મહિલિકા - મહાન ઝઘડાને ઉત્પન્ન કરે છે. (૫) રમા - પુરુષોને હાવભાવાદિ વડે મણ - ક્રીડા કરે છે, માટે રામા - x • તેમાં હાવ - કામવિકાર, ભાવ - ભાવ સૂચક અભિપાય, આદિ શબ્દથી નેત્રવિકારાદિ વિલાસ. (૬) ચાંગના • પુરુષોને સ્વશરીરમાં - સ્તન, નિતંબ, જઘન, યોનિ આદિ રૂપમાં અનુરાગ કરાવનાર અર્થાત અનંગમાં અનુરાગ કરાવનારી હોવાથી અંગના. | (0) લલના-વિવિધ યુદ્ધ-ભંડન-સંગ્રામ- અટવીમાં, ફોગટ ગણગ્રહણ શીતોષ્ણ દુઃખ કલેશાદિમાં પુરુષોને વિવિધ કદર્થના કરે, તેમાં યુદ્ધ - મુકી આદિથી પરસ્પર તાડના, બર્ડન - વાકુ કલહ, સંઘTE - ભાલા આદિ વડે મહાજન સમક્ષ કલહ, મટવી - અરણ્ય, તેમાં ભામણાદિ કરાવવા વડે નિષ્ફળ બBણ કરાવવું. મા - શબ્દ કરણ ગાળ આદિ દેવા વડે કામાતુરાદિ પ્રકાચી પુરગ્રહણ. તેના વડે ઠંડીમાં - X - ગરમીમાં - x • ભાડે છે. કલેશ-પરસ્પર કલહ ઉત્પાદન વડે, મfક શબ્દથી બીજા પણ અનાચાર સેવાદિ અનર્થ ઉત્પાદન વડે પુરુષોને પીડે છે તે લલના. (૮) વનિતા - પરષોને બાહ્ય સ્વકાય-વચનથી ઉત્પન્ન વ્યાપાર, હાસ્યકરણ, અંગ વિક્ષેપાદિ નિયોગ વડે સ્વ વશ રાખે છે તે સ્ત્રી અથવા પુરુષોને કામણવશીકરણાદિ પ્રકારોથી સ્વવશ સ્થાપે છે, તે સ્ત્રી, પુરુષોને વિવિઘ અભિપાય-વિલાસાદિ વડે કામોદ્દીપન ગુણોને વિસ્તારે છે, તે વનિતા. પિરોને કઈ કઈ રીતે પીડા પહોંચાડે છે તે કહે છે ને. કોઈ કામિની પ્રકર્ષથી ઉન્મત્ત ભાવે પુરુષાને પાડવા માટે પ્રવર્તે છે. કોઈ પ્રકાથિી લોકને નમવ દેખાડે, કઈ રીતે ? વિલાસ સહિત વર્તે છે, તે વિભ્રમસહિત પરપોના પાશ બંધનાર્થે થાય છે. કોઈ સ્વ ચેષ્ટા દશવિ છે, કોની જેમ ? શ્વાસોચ્છવાસના રોગીવતું. પક્ષોને સ્નેહભાવ ઉત્પાદનાર્થે વર્તે છે. કોઈ શત્રુવ, મર્મસ્થાનગ્રહણથી મારવાને પ્રવર્તે છે. અથવા પોતાના પતિને ભય પમાડવા શગુવતુ પ્રવર્તે છે. કોઈ કામ તૃષ્ણા તૃપિત ક સમાન પગે લાગે છે. કોઈ સર્વ અંગાદિ દર્શનાર્થે નૃત્ય પ્રકાર વડે નમે છે. કોઈ વયન, નયનાદિ ભાવ વડે પુરુષોને હાસ્યાદિ ઉત્પાદનાર્થે નમે છે. એ પ્રમાણે કોઈ-કોઈ સુથું નેત્ર વિકાર નિરીક્ષણથી, વિલાસ સહિત મધુર એવા ગીત અને વચન વડે, પરપોને મોહિત કરે છે. કોઈ હાસ્યયેષ્ટા કરણથી કામીને હાસ્ય ઉત્પન્ન કરાવે છે. કોઈ પુરુષના આલિંગન, લિંગપ્રહણ, કરગ્રહણાદિ વડે પુરુષોને પોતાનો પ્રેમભાવ દેખાડે છે. સુરત અવસ્થામાં ઉપ શબ્દો કે પ્રચ્છન્ન સમીપ શબ્દ-કરણાદિથી કામરાગ પ્રગટ કરે છે. ગુરક પયોધર-નિતંબાદિ સ્થળ ઉચ્ચત્વથી દશવિ એ રીતે કોઈ કામિને સ્વવશમાં કરે છે. અથવા ગુહ્ય પ્રકાશન વડે પુરુષને પાડે છે અથવા ગુર તેમાં " - સ્વજનક ભતદિને પણ વિપતાર્ય કાર્યમાં પ્રવર્તે છે, ૬- રુદન કરવાથી પુરુષને સસ્નેહ કરે છે. સ્વ પિતૃગૃહે ગમનાદિ પ્રસ્તાવથી પુરૂષને અત્યંત સગવાળા કરે છે. લાલ ૧૫ર તંદુલવૈચારિકપ્રકીર્ણકસૂર-સટીક અનુવાદ કાળા દંત દર્શનથી કામીને મોહ પમાડે છે. સંભાષણમાં રે ! મને છોડ, રે! મને કદર્શના ન કર, એમ કહી કુરામાં પુરુષને સકામ કરે છે અથવા તિકલહમાં અરે ! મારી સાથે કુરૂપ હાસ્ય ઈત્યાદિ ન કર ઈત્યાદિ - ૪ - અન્યોક્ત શૃંગાર ગીતાદિ શદ કરીને સાધુને પણ કામવાળા કરે છે. કાજળવિકાર-જળ સહિત તેના વડે પુરપને સકામ, સ્વવશ, સગર્ગદ થઈ સ્વકાર્યાનિ અપરાધ કહેનાર કરે છે ભૂમિમાં પણ આદિ વડે અક્ષર લેખન, વિશેષથી રેખા સ્વસ્તિક આદિ કરવા, તેના વડે પોતાનું ગુણ પુરુષોને જણાવે છે. ૨ કાર સમુચ્ચયાર્થે છે, તેનાથી વાંસના અગ્ર ભાગે નર્તન કરવું, ભૂમિ ઉપર નૃત્ય કરવું, એ રીતે પુરુષોને આશ્ચર્યવાળા કરે છે. બાળક - મૂર્ખ, કામી. તે બાળકોને પ્રચ્છન્ન રક્ષણાદિથી કુરાંડ સ્વ કામેચ્છા પુરી કરે છે અથવા કેશકલાપરચના આદિથી મન્મથ ગ્રસ્ત અધમાધમને સ્વવશ કરીને બળદવતું વહન કરાવે છે. વાંદરાની જેમ જમાડે છે ઈત્યાદિ - ૪ - આંગળા મરડવા કે ટચાકા ફોડવા, બંને હાથ વડે સ્તન પીડન - સ્તનો ચંપાવવા, થોણિ ભાગને પીડા કરવી, એ રીતે કામીના યિતને આંદોલિત કરે છે. અંગુલી આદિથી કામીને કામ ઉત્પન્ન કરે છે, ઉભટ વેશ કરણ વડે, આમરણના શબ્દ ઉત્પાદન વડે, વિલાસગતિથી ચતુપયાદિમાં ચાલવા આદિ વડે પુરુષોને કામી બનાવે છે. તેથી સંયમાર્ગી સાધુઓએ તેને સંગ સર્વથા સદૈવ છોડવો. કુરાંડ આદિ સ્ત્રીઓ જગમાં હોય છે, તે પુરુષોને નાગપાશ, વાયુસદિ બંધનવત થાય છે. વિશ્વમાં જે કુલટાદિ છે, તે મનુષ્યોને કાદવની જેમ * * * ખંચાડવામાં પ્રવર્તે છે. જે ઐરિણી આદિ સ્ત્રીઓ છે, તે મનુષ્યોને મૃત્યુવતું મારવાને પ્રવર્તે છે. જગત્માં જે ગણિકાદિ છે, તે કામીને અગ્નિવ બાળવાને પરિભ્રમણ કરે છે, જે તરણી પરિવાજિકાદિ છે, તે કટિચ કરંડક સાધુને ખગવતુ બે ભાગ કરવા ઉત્સાહિત હોય છે. - - - Q સ્ત્રીવર્ણન પધ વડે વર્ણવે છે – સૂત્ર-૧૪૪ થી ૧૫૧ - રીઓ તલવાર જેવી તીણ, શાહી જેવી કાલિમા, ગહન ધન જેવી ભ્રમિત કરનારી, કબાટ અને કારાગાર જેવી બંધનકાસ્ક, પ્રવાહશીલ અગાધ જળની જેમ ભયાદાયક હોય છે. - આ રીઓ સેંકડો દોષોની નગરી, અનેક પ્રકારના અપયશને ફેલાવનારી, કુટિલ હૃદયા, કપટપૂર્ણ વિચારવાળી હોય છે, તેના સ્વભાવને બુદ્ધિમાન પણ જાણી શક નથી. ગંગાના બાલુકણ, સાગરનું જળ, હિમવતનું પરિમાણ, ઉગ્રતપનું ફળ, ગર્ભથી ઉત્પન્ન થનાર બાળક, સિંહની પીઠના વાળ, પેટમાં રહેલ પદાર્થ, ઘોડાના ચાલવાનો અવાજ, તેને કદાચ બુદ્ધિમાન મનુષ્ય જાણી શકે, પણ મીના હૃદયને ન જાણી શકે. આ પ્રકારના ગુણોથી યુકત આ સ્ત્રીઓ વાંદરા જેવી ચંચળ મનવાળી
SR No.009061
Book TitleAgam 28 Tandulvaicharika Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 28, & agam_tandulvaicharik
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy