SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૦૯ થી ૧૪૨ ૧૪ ૧૪૬ તંદુલવૈચારિકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ અસ્થિર ચિત્ત હોવાથી પર્વત માર્ગની જેમ અનવજિ. અંતરંગ વણની સમાન કુટિલ હદય, કાળા સપની જેમ અવિશ્વાસ્ય, છળ છાયુક્ત હોવાથી પ્રલય જેવી... તયા - આંતરડાથી રૌદ્ર. TVT ગાથા :- પ્રવટિત પ્રકટવને પ્રાપ્ત, વિકરાલ-ભય ઉત્પાદક, સંઘાતસમુદાય, નિરોતનક - ચૈતન્ય વિવર્જિત. વલ્થી નવ શ્રોતો વડે ગળતા, વર્ચસ્કવિષ્ટા, અશુચિતર - અપવિત્રતમ. આમગમલ્લગર્વ - અપક્વ શરાવતુચ. નિર્વેદવૈરાગ્ય. તો OિT૦ ગાથા - સીસ ઉઍપિય - પ્રાબલ્યથી ચંપિત મસ્તક અથવા પ્રબળતાથી આકમિત. દુયાદુય - શીઘશીઘ. તે a fê ગાયા :- ઉપર • સંભાવનાર્થે છે. ડુત્ર - પ્રાપ્ત. પરગંધ-પાટલ, ચંપક આદિ વડે સુગંધક થયેલ. બન્નત - જાણતો. હવે પસંઘને દશવિ છે , પાટલ, ચંપક, મલ્લિકા, અગર, ચંદન, તુરક મિશ્ર. મિશ્રા - સંયોગ ઉત્પણ યક્ષ કર્દમાદિક ગંધ. સમોયરત - બધે વિસ્તરતી. એ રીતે પરમiઘને પોતાની ગંધ જામતો ખુશ થાય. સુવ ગાથા :- શુભવાસ - સુંદર ચૂર્ણ, સુરભિગંધ - સુગંધ. વાત - શીતલાદિ વાયુ. -x- એવા પ્રકારે સંગ ગામ વર્તે છે. રોગ - વાળ, નાન વડે સુગંધી વર્તે છે. આમાં તારી આત્માની ગંધ ક્યાં છે ? પોતાની ગંધ દશવિ છે – આંખનો મેલ, ચીપડા વગેરે. કાનનો મેલ, કંઠ અને મુખનો ગ્લેમ, નાકનો મેલ, શબ્દથી જીભનો મેલ, ગુહમલ, કક્ષામેલ આદિ કેવા છે ? દુર્ગધ તથા બધાં પ્રકારે અશુભ, મળ-મૂત્રયુક્ત, આ અનંતરોકત છે, તે તારી પોતાની ગંધ છે. હવે વૈરાગ્યોત્પાદન માટે સ્ત્રી ચઢિ દશવિ છે – • સૂત્ર-૧૪૩ : કામરણ અને મોહરૂપી વિવિધ દોરડાથી બંધાયેલ હારો શ્રેષ્ઠ કવિઓ દ્વારા આ રીઓની પ્રશંસામાં ઘણું જ કહેવાયેલ છે. વસ્તુતઃ તેમનું સ્વરૂપ આ પ્રમાણે છે મીઓ સ્વભાવથી કુટિલ, પિયવચનોની લતા, પ્રેમ કરવામાં પહાડની નદીની જેમ કુટિલ, હજારો અપરાધોની સ્વામિની, શોક ઉત્પન્ન કરાવનારી, વાળનો વિનાશ કરનારી, પરષો માટે વધસ્થાન, લજાનો નાશ કરનારી, અવિનયની રાશિ, પાપખંડનું ઘર, શત્રુતાની ખાણ, શોકનું ઘર, મયદા તોડનારી, રાગનું ઘર, દુરાચારીનું નિવાસ સ્થાન, સંમોહનની માતા જેવી છે... તથા - જ્ઞાનનો નાશ કરનારી, બ્રહ્મચર્યનો નાશ કરનારી, ધર્મમાં વિનય, સાધુઓની ણ, આચારસંપન્ન માટે કલંકરૂપ, કમરૂપી રજનું વિક્રામગૃહ, મોઢામામિાં વિનુભૂત, દરિદ્રતાનો આવાસ, કોપાયમાન થાય ત્યારે ઝેરી સાપ જેવી, કામથી વશ થાય ત્યારે મદોન્મત હાથી જેવી, દુષ્ટ હૃદયા હોવાથી વાઘણ જેવી, કાલિમાં વાળા હૃદયની હોવાથી વૃક્ષ આચ્છાદિત કૂવા સમાન... તા - * જાદુગરની જેમ સેંકડો ઉપચારોથી આબદ્ધ કરનારી, દુગ્રહિ સદ્ભાવ હોવા છતાં આદર્શની પ્રતિમા, શીલને સળગાવવામાં વનખંડની આગ જેવી, 2િ8/10]. સંધ્યાની લાલીમાની જેમ ક્ષણિક પ્રેમ કરનારી, સમુદ્રના તરંગની જેમ ચપળ સ્વભાવવાળી, માછલીની જેમ દુપરિવર્તનીય, ચંચળતામાં વાંદરા જેવી, મૃત્યુની જેમ કંઈ બાકી ન રાખનારી, કાળની જેમ કુર, વરણની જેમ કામપાશરૂપી હાથવાળી, પાણીની જેમ નિમ્નગામિની, કૃપણની જેમ ઉલટા હાથવાળી, નરક્સમાન ભયાનક, ગર્દભની જેમ દુ:શીલા, દુષ્ટ ઘોડાની જેમ દુર્દમનીય, બાળકની જેમ ક્ષણમાં પ્રસન્ન અને ક્ષણમાં રોપાયમાન... તથા - અંધકારની જેમ દુuવેશ, વિષયની લતાની જેમ આશ્રયને અયોગ્ય, કુવામાં આક્રોશથી અવગાહન કરનાર દુષ્ટ મગર જેવી, સ્થાનભ્રષ્ટ ઐશ્વર્યવાનની જેમ પ્રશંસા માટે અયોગ્ય, કંપાક ફળની જેમ પહેલાં સારી લાગતી, પણ પછી કટુ ફળ દેનારી, બાળકને લલચાવનાર ખાલી મુઠી જેવી, સાર વગરની, માંસપિંડને ગ્રહણ કરવાની જેમ ઉપદ્રવ કરનારી, બળોલા ઘાસના પૂળાની જેમ નહીં છૂટેલા માન અને ભળેલા શીલવાળી, અરિષ્ટની જેમ દુર્ગધનીય... તથા - ખોટા સિક્કાની જેમ શીલનો ઠગનારી, ક્રોધીની જેમ કષ્ટથી રક્ષિત, અત્યંત વિષાદવાળી, નિદિd, દુરુપયારા, ગંભીર, અવિશ્વસનીય, અનવસ્થિત, દુઃખથી રક્ષિત, અરતિકર, કર્કશ, દંડ વૈરવાળી, રૂપ અને સૌભાગ્યથી ઉન્મત્ત, સાંપની ગતિની જેમ કુટિલ હદયા, અટવીમાં યlની જેમ ભય ઉત્પન્ન કરનારી, કુળ-પરિવાર અને મિત્રમાં કૂટ પાડનારી, બીજાના દોષો પ્રકાશિત કરનારી, કૃતન, વીર્યનાશ કરનારી... તથા કોલની જેમ એકાંતમાં હરણ કરનારી, ચંચળ, અનિથી લાલ થયેલા ઘડાની જેમ લાલ હોઠોથી રણ ઉત્પન્ન કરનારી, આંતરંગ ભગ્નશત દયા, દોરડા વિનાનું બંધન, વારહિત જંગલ, અનિનિલય, આય વૈતરણી, અસાધ્ય બિમારી, વિના વિયોગે પ્રલાપ કરનારી, અનભિવ્યક્ત ઉપસર્ગ, રતિક્રિડામાં ચિત્ત વિભમ કરનારી, સવગ સળગાવનારી, મેઘ વિના જ વજપાત કરનારી, જળશૂન્ય પ્રવાહ અને સમુદ્ર સમાન નિરંતર ગર્જન કરનારી એવી આ રીઓ હોય છે. આ રીતે સ્ત્રીઓની અનેક નામ નિયુક્તિ કરાય છે. લાખો ઉપાયો થકી અને વિવિધ પ્રકારે પરપોની કામાસક્તિ વધારે છે. તથા તેને વધ-બંધનનું ભાજન બનાવનાર નારી સમાન બીજે કોઈ શબ નથી. તેથી તેની નારી વગેરે નિયુક્તિ આ રીતે છે પુરુષને તેના સમાન બીજો કોઈ શત્રુ નથી, માટે “નારી' વિવિધ પ્રકારના કમોં અને શિલાથી પુરુષોને મોહિત કરે છે માટે ‘મહિલા', પુરષોને મત કરે છે માટે પમદા મહાન કલહને ઉતપન્ન કરે છે, માટે મહિલિકા, પુરુષોને હાવભાવથી મણ કરાવે છે માટે મા, પરષોને અંગમાં રાગ કરાવે છે, માટે ‘ગના’
SR No.009061
Book TitleAgam 28 Tandulvaicharika Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 28, & agam_tandulvaicharik
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy