SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૧ થી ૩૫૫ ૧૯ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/3 | નp શતભિષમ્ પૂર્વાભાદ્રપદા ઉતરાભાદ્રપદા રેવતી અશ્વિની ભરણી કૃતિકા રોહિણી નાગ દેવતા વરુણ અજ વૃદ્ધિ પૂષા અશ્વ ચમ. અગ્નિ પ્રજાપતિ સોમ મૃગશિર આદ્ર અદિતિ બૃહસ્પતિ કંસ વર્ણાભ. ત્યારપછી] નીલ અને રણ શબ્દના વિષયભૂત બબ્બે નામો સંભવે છે, તેથી સર્વ સંખ્યાથી ચાર નામો થાય, તે આ પ્રમાણે – (૨૫) નીલ, (૨૬) નીલાવભાસ, (૨૭) રુપી, (૨૮) રયાવભાસ. ભાસ શબ્દથી બે નામના ઉપલક્ષણથી (૨૯) ભસ્મ અને (૩૦) ભમરાશિ. પછી (૩૧) તિલ, (૩૨) તિલપુષ્પવર્ણ, (33) દક, (૩૪) દકવર્ણ, (૩૫) કાય, (૩૬) વંધ્ય. (39) ઈન્દ્રાનિ, (૩૮) ધૂમકેતુ, (૧૯) હરિ, (૪૦) પિંગલક, (૪૧) બુધ, એ પ્રમાણે આગળ (૪૨) શુક, (૪૩) બૃહસ્પતિ, (૪૪) શહ, (૪૫) અગસ્તિ, (૪૬) માણવક, (૪૩) કામ સ્પર્શ, (૪૮) ધુરમ, (૪૯) પ્રમુખ, (૫૦) વિકટ, (૫૧) વિસંધિક, (૫૨) પ્રકલ્પ, (૫૩) જટાલ, (૫૪) અરુણ, (૫૫) અગ્નિ, (૫૬) કાલ, (૫૭) મહાકાલ, (૫૮) સ્વસ્તિક. (૫૯) સૌવસ્તિક, (૬૦) વર્ધમાનક, (૬૧) પ્રલંબ, (૬૨) નિત્યાલોક, (૬૩) નિત્યોધત, (૬૪) સ્વયંપ્રભ, (૬૫) અવભાસ, (૬૬) શ્રેયસ્કર, (૬૭) ક્ષેમંકર, (૬૮) આશંકર, (૬૯) પ્રશંકર જાણવા. (20) જ, (૩૧) વિરજ, (૭૨) અશોક, (૩૩) વીતશોક, (૩૪) વિમલ, (૫) વિતત, (૩૬) વિવસ, (૩૭) વિશાલ, (૩૮) શાલ, (૯) સુવત, (૮૦) અનિવૃત્તિ, (૮૧) એકટી, (૮૨) દ્વિજટી, (૮૩) કર, (૮૪) કરિક, (૮૫) રાજા, (૮૬) અર્ગલ, (૮૭) પુષકેતુ અને (૮૮) ભાવકેતુ. એ પ્રમાણે ગ્રહો વિશે જાણવા. Q નક્ષત્રોના અધિદૈવતદ્વારથી તેમના નામોને કહેવા અહીં સૂત્રમાં બે ગાથા કહે છે – • સૂત્ર-૩૫૬ થી ૩૫૮ : [૩૫] બ્રહ્મા, વિષ્ણુ, વસુ, વરુણ, અજ, વૃદ્ધિ, પૂસા, શ, યમ, અગ્નિ , પ્રજાપતિ, સોમ, રુદ્ર, અદિતી, બૃહસ્પતિ અને સર્ષ (એ રીતે પહેલી ગાથામાં ૧૬ નામો કા] [૩૫] પિતા, ભગ, અર્યમા, સવિતા, વષ્ટા, વાયુ, પછી-ઈન્દ્રાનિ, મિત્ર, ઈન્દ્ર, નિગતિ, આપ, વિશ્વ [એ બીજી ૧૨ નામો નાગ દેવતાના કહા છે.) [૫૮] આ બે સંગ્રહણી ગાથા કહી છે. • વિવેચન-૩૫૬ થી ૩૫૮ :અહીં નક્ષત્ર અને તેના દેવતાનું કોષ્ટક બનાવેલ છે. ક્રમ | નમ નક્ષત્ર દેવતા | અભિજિતું બ્રહ્મા શ્રવણ ધનિષ્ઠા વસુ પુનર્વસુ પુષ્ય આશ્લેષા મઘા પૂર્વાફાગુની ઉત્તરાફાલ્ગની હસ્ત ચિમા સ્વાતિ વિશાખા અનુરાધા જયેઠા મૂલ પૂવષાઢા ઉત્તરાષાઢા સર્પ પિતા ભગ અર્યમા સવિતા વય વાયુ ઈન્દ્રાપ્તિ મિત્ર ઈન્દ્ર નિમર્ઝતિ આપ વિશ્વ [શંકા સ્વ સ્વામી ભાવ સંબંધ પ્રતિપાદક ભાવાંતરથી કઈ રીતે દેવતા નામથી નક્ષત્ર નામો સંપ્રાપ્ત થાય? [સમાધાન] અધિષ્ઠાતામાં અધિષ્ઠયનો ઉપચાર થાય છે. આ ૨૮ નામોની વિજયાદિ નામથી ચાર અગ્રમહિષી કહેવી. તારાઓની કોટાકોટી પ્રમાણ સંખ્યાના કારણે નામથી તેમનો વ્યવહાર મુશ્કેલ હોવાથી તેની ઉપેક્ષા કરી છે. તેમની પણ પ્રત્યેકની ઉક્ત ચાર અગ્રમહિષી જાણવી. હવે પંદરમાં દ્વારનો પ્રશ્ન કરવાને કહે છે - પ્રગ્નાદિ સુગમ છે. વિશેષ એ કે - પલ્યોપમનો ચોથો ભાગ માત્ર સ્થિતિ હોય છે, • x • ચંદ્ર વિમાનમાં ચંદ્રદેવના વિષ્ણુ
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy