SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ૪/૧૧ થી ૧૩૩ ૧૩ ભગવાન! મહાવિદેહ ક્ષેત્રમાં સીતા મહાનદીનું ઉત્તરનું સીતામુખવન નામે વન કહેલ છેગૌતમાં નીલવંતની દક્ષિણે, સીતાની ઉત્તરે, પૂર્વ લવણસમુદ્રની પશ્ચિમે, પુકલાવતી ચકવર્તી વિજયની પૂર્વે અહીં સીતામુખવન નામે વન કહેલ છે. તે ઉત્ત-ણિ લાંબુ, પૂર્વપશ્ચિમ પહોળું, ૧૬,૫૨-૧૯ યોજન લાંબુ, સીતા મહાનદીની પાસે ર૪ર યોજન પહોળું છે. ત્યારપછી માત્રાથી ઘટતાં-ઘટતાં નીલવંત વધિર પર્વતની પાસે ૬/૧૯ યોજન પહોળું છે. તે એક પાવરવેદિક અને એક વનખંડથી પરિવરેલ છે, વર્ણન પૂર્વવતુ, સીતામુખવન ચાવતું દેવો બેસે છે. આ પ્રમાણે ઉત્તરનું પાર્શ સમાપ્ત થયું. વિજય વર્ણન કર્યું. વિજયોની રાજધાનીઓ આ પ્રમાણે છે – [૧] ક્ષમા, ક્ષેમપુરા, અરિષ્ટા, અરિષ્ટપુર, ખગી, મંજૂષા, ઔષધિ અને પુંડરીકિણી. [૧૩] ૧૬-વિધાધરઐણી, ૧૬-અભિયોગ્ય શ્રેણી, બધી ઈશાનેન્દ્રની છે. બધી વિજયોનું વકતવ્યા કચ્છ વિજય સમાન યાવતું અર્થ છે. સદેશ નામક રાજ છે. વિજયમાં ૧૬-વાકાર પર્વતોની વક્તવ્યતા ચિત્રકૂટવનું છે. રાવતું ચાચાર ફૂટો, બાર નદીઓની વકતવ્યતા ગાથાપતિ નદી સમાન છે, યાવતું બંને પડખે બે પાવરવેદિકા અને વનખંડ છે. વક. વિવેચન-૧૦૧ થી ૧૩ :કચ્છ તુલા વક્તવ્યતાથી બધું સુગમ છે. વિશેષ - ક્ષેમપુરા સજધાની, ત્યાં સુકચ્છ ચક્રવર્તી રાજા થશે. બાકી પૂર્વવત્ બધું કથન કરવું. સુકચ્છ કહ્યું. હવે પહેલી અંતર્નાદીનો અવસરે છે - ભગવન ! જંબૂદ્વીપમાં ગ્રાહાવતી અંતર્નાદીનો કુંડ-પ્રભવસ્થાન ગ્રાહાવતીકુંડ ક્યાં કહેલો છે ? ગૌતમ! સુકચ્છ વિજયની પૂર્વે ઈત્યાદિ સૂાર્થવ જાણવું] રોહિતાંશ કુંડની માફક આ પણ ૧૨૦ યોજન લાંબી-પહોળી છ ઈત્યાદિ જાણવું. ક્યાં સુધી કહેવું ? ગ્રાહાવતી, દ્વીપ, ભવન સુધી તે અર્થથી સૂગ કહેવું. તેથી કહે છે - ભગવન્! ગાથાપતી દ્વીપ એવું નામ કેમ છે ? ગૌતમ ! ગાથાપતી દ્વીપમાં ઘણાં ઉત્પલો ચાવત્ સહમ્રપત્રો ગાયાપલીદ્વીપ સમાન પ્રભા અને વર્ણવાળા છે, ઈત્યાદિ. હવે અહીંથી જે નદી વહે છે, તે કહે છે – સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે - ગ્રાહા-તંતુનામક જલચર મહાકાય છે, તેથી આ ગ્રાહાવતી છે. • x • અહીંથી મહાનદી વહીને સુકચ્છ અને મહાકચ્છ વિજયને બે ભાગમાં વિભક્ત કરી, ૨૮,૦૦૦ નદીઓ સહિત મેરુની દક્ષિણ દિશામાં સીતા મહાનદીમાં પ્રવેશે છે. ધે આના વિખંભાદિ કહે છે - ગ્રાહાવતી મહાનદીના કુંડથી નીકળી સીતાનદીના પ્રવેશમાં સર્વત્ર સમાન વિસ્તાર અને ઉદ્વેધ છે. એ જ કહે છે - ૧૨૫ યોજન વિાકંભ, ચા યોજન ઉદ્વેધ, કેમકે ૧૨૫નો ૫૦મો ભાગ શી-જ થાય. પૃથુત્વ પૂર્વવતુ. -x- તેમાં મેર પાસે ભદ્રશાલવનની લંબાઈ ૫૪,000 યોજન, ૧૬ વિજયનું પૃયુત્વ ૩૫,૪૦૬ યોજન, વક્ષસ્કાર આઠના-૪૦૦૦, મુખ-વનદ્વયનું ૫૮૪૪. બધું મળીને ૯૯૨૫૦ યોજન. તેને જંબૂદ્વીપના વિકૅભમાંથી બાદ કરતાં ૩૫૦ ચોજન રહે, [26/12] તેને છ અંતર્નાદીથી માંગતા ૧૫ યોજન થાય. લંબાઈ વિજયો મુજબ * * | પ્રિનો ૪૫,000 યોજન લંબાઈ સર્વેનદીની કહી, તે વચન કઈ રીતે સંબદ્ધ થશે? [સમાધાન આ વચન ભરતની ગંગાદિનું સાધારણ છે, •X - થોમસમાસવૃત્તિમાં કપ્ત છે કે - આ ગાહાવતી આદિ સર્વે નદીઓ સમ કુંડળી નીકળી સીતા અને સીસોદાના પ્રવેશમાં તાપમાણ વિઠંભ અને ઉદ્વેધકહીને, જે ફી ધાતકીખંડ, પુખરાદ્ધ અધિકારમાં નદીઓનો હીપેઢીએ બમણો વિસ્તાર કહેલ છે. જેમ જંબૂદ્વીપમાં રોહિતા આદિ, ગ્રાહાવતી આદિનો બાર અંતદિીનો સર્વસંખ્યા ૧૬ નદીનો પ્રવાહ વિઠંભ ૧૨-યોજન, સાઈ ઉદ્વધા કોશ એક સમુદ્ર પ્રવેશમાં ગ્રાહાવત્યાદિનો મહાનદી પ્રવેશે વિડંબ ૧૨૫ યોજન, ઉદ્વેધ શા યોજન છે. તેની પૂર્વ-પર વિરોધ નથી. -x- એમ બીજે પણ લઘવૃત્તિમાં તે અભિપ્રાય વર્તે છે. બંને સ્થાને તવ તો સર્વવિદ્ જ જાણે. પણ આમાં સબ સમવિઠંભવ વિશે આગમવતુ ઉક્તિ પણ અનુકૂળ છે. - X • હવે ત્રીજી વિજયનો પ્રશ્ન કહે છે - તે સ્પષ્ટ છે. યાવતુ પદથી “ત્યાં અરિહા રાજધાનીમાં મહાકચ્છ નામે રાજા ઉત્પન્ન થશે. તેને સંપૂર્ણ ભરત સમાન કહેવો. નિષ્ક્રમણ વજીને બાકી બધું કહેવું. મહાકજી નામક કહેવો. આ આલાવાથી મહાકચ્છ શબ્દનો અર્થ કહેવો. હવે બ્રાહાકૂટપ્રશ્ન - સ્પષ્ટ છે. આ બીજો વક્ષસ્કાર છે, ચિત્રકૂટના અતિદેશથી ચાવતુ પદથી લંબાઈ સૂત્રાદિ સુધી મણીય ભૂમિ પર્યન્ત બધું કહેવું. હવે કૂટ વક્તવ્યતા કહેવી - તે સ્પષ્ટ છે, વિશેષ એ કે - ચિત્રકૂટવક્ષાત્કાર કૂટ ન્યાયથી કહેવું ચાવત શબ્દથી ઉત્તર-દક્ષિણમાં પરસ્પર સમ લેવું. બાકૂટ શબ્દાર્થ • ત્યાં બ્રહ્મકૂટ નામે પલ્યોપમ-સ્થિતિક દેવ વસે છે. તે સુગમ છે. • • હવે ચોથી વિજય તે સ્પષ્ટ છે, પરંતુ દુહાવતી અંતર્નાદીના પશ્ચિમે કચ્છગાવતી વિજય માલુકાકચ્છાદિ જેમાં અતિશય છે તે. બાકી પૂર્વવતું. હવે આ અનંતરોક્ત વિજય, જેની પશ્ચિમમાં તે અંતર્નાદીને લક્ષમાં રાખી કહે છે – આવર્ત નામે પૂર્વ દિશાવર્તી વિજયની પશ્ચિમે, કચ્છાવતી વિજયની પૂર્વે ચાવત્ પ્રહાવતી કુંડ કહેલ છે. બાકી ગ્રાહાવતી કંડ કથનથી જાણતું. વિશેષ એ કે - કહાવતીદ્વીપ, કહાવતીદેવી ભવન, દુહાવતી પ્રભ પડાાદિના યોગથી કહાવતી નામાર્થ જાણવો. દુહા-અગાધ જલાશય જેમાં રહે છે તે. હવે જે રીતે તે મહાનદીમાં પ્રવેશે છે, તે પૂર્વે કહેલ છે. હવે પાંચમી વિજય - સ્પષ્ટ છે, પછી ત્રીજો પક્ષકાર - બંને સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ - બીજા સૂત્રમાં ૫૦૦ યોજન પ્રમાણ છે. પછી છઠ્ઠી વિજય, પછી પકાવતી બીજી અંતર્નાદી, તેને કહે છે - પ્રાયઃ પૂર્વવતું. વિશેષ એ કે - અતિશય પંક જેમાં છે તે પંકાવતી. પછી સાતમી વિજય, પછી ચોથો વક્ષસ્કાર - તે સ્પષ્ટ છે. વિશેષ એ - ૫કલાવર્ત સાતમી વિજય છે, તે ચક્રવર્તી વડે વિજેતવ્ય હોવાથી ચક્રવર્તી વિજય કહેવાય છે. હવે આઠમી વિજય-પ્રગટાર્ય છે. માત્ર ઉત્તર બાજુની સીતાનદીના મુખવનમાં કહેવાનાર સ્વરૂપની સીતાનદી અને નીલવંત પર્વત મધ્યના મુખવનની પશ્ચિમમાં છે. દક્ષિણના સીતા મુખવનથી આ વાયવ્યમાં છે તેથી ઉત્તરમાં - એમ ગ્રહણ કરવું. હવે
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy