SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ ૪/૧૩૯ ૧૪3 ચિત્રકૂટ પર્વતને પૂર્વમાં કરીને અને વિચિત્રકૂટર્સે પશ્ચિમમાં કરીને દેવકરમાં વહે છે. પાંચે દ્રહો સમશ્રેણીવર્તી એકૈકરૂપે બે ભાગ કરીને વહે છે. અહીં અંતરાલમાં દેવકુરવર્તી ૮૪,000 નદીઓથી આરિત થઈ મેરના પહેલા વન-ભદ્રશાલવનમાં જાય છે. મેરુ પર્વતથી બે યોજન દૂરથી શીતોડા આઠ કોશના અંતરાલયી છે. ત્યાંથી પશ્ચિમાભિમુખી વળીને વિધુત્પભ વક્ષસ્કાર પર્વતને નૈઋત્ય ખૂણામાં કોપક પર્વતને નીચેથી ચીરીને મેરુ પર્વતની પશ્ચિમે પશ્ચિમ વિદેહને બે ભાગમાં વિભક્ત કરે છે. એકૈક ચકવર્તી વિજયથી અઠ્ઠાવીશ-અટ્ટાવીશ હજાર નદીને આપૂર્તિ કરતા-કરતા, તે આ રીતે - દક્ષિણકૂલગત આઠ વિજ્યમાં બબ્બે મહાનદી ગંગા-સિંધ નામે છે, તે ચૌદ-ચૌદ હજાર નદી પરિવાર, એ રીતે ઉત્તરકિનારાવત તીરકતવતી નામની બે નદી સપરિવાર, એ રીતે બધી મળીને નદી પરિવાર વિશેષણ દ્વાચી કહે છે - ૫,૩૨,000 નદીઓ વડે પરિપૂર્ણ છે. તેથી કહે છે - આના ઉભયકૂલવર્તી સોળ વિજયમાં ૨૮,૦૦૦ નદીઓ પ્રમાણે ૪,૪૮,ooo નદીઓ થાય. આ રાશિમાં કુરકોમની ૮૪,૦૦૦ નદીઓ ઉમેતા ચોક્ત પ્રમાણ થાય. બાકી પૂર્વવતું. ધે વિઠંભાદિ કહે છે - શીતોદા મહાનદી દ્રહ નિર્ગમમાં ૫૦ ોજન વિસ્તારથી છે, કેમકે હરિત નદીના પ્રવાહથી આ પ્રવાહ બમણો છે. એક યોજન ઉંડી છે. કેમકે ૫o યોજનનો ૫૦મો ભાગ એક જ છે. પછી માત્રાના કમથી પ્રતિયોજન સમૃદિત બંને પડખે ૮૦ ધનની વૃદ્ધિ, પ્રતિપાશ્ચ ૪૦ ધનુની વૃદ્ધિ થાય. વધતાં-વધતાં સમુદ્રના પ્રવેશે પ00 યોજન પ્રવહ વિકંભ અપેક્ષાથી મુખ વિકુંભના દશ ગુણાથી છે. દશ યોજન ઉઠેધ છે, આધ પ્રવહ ઉદ્વેધની અપેક્ષાથી આ દશગુણવથી છે. - ધે નિષેધમાં કૂટ વક્તવ્યતા કહે છે - સિદ્ધાયતન કૂટ, નિષઘવર્ષધરના અધિપતિનો વાસકૂટ, હરિવર્ષોગ પતિનો કૂટ, પૂર્વવિદેહ-પતિકૂટ ઈત્યાદિ. ચકચકવાલગિરિ વિશેષાધિપતિ દ. આ વક્તવ્યમાં અતિદેશ સુણ કહે છે - જે લઘુહિમવંતમાં 'કૂટોના ઉચ્ચવ-વિકંલસહિત પરિક્ષેપ છે તે. 2 શબ્દથી કૂટનું વર્ણન પૂર્વ વર્ણિત છે. તે અહીં જાણવું. ૫૦૦ યોજન ઉચ્ચત્વ, મૂલ, વિર્કલ ઈત્યાદિ, રાજધાની પણ અહીં જણવી. જેમ લઘુ હિમવંત ગિરિકૂટની દક્ષિણે તીંછ અસંખ્યાત દ્વીપ-સમુદ્રો જતાં બીજા જંબૂદ્વીપ ક્ષદ્ધહિમવતી રાજધાની છે, તેમ અહીં નિષધા રાજધાની છે. હવે આના નામાર્યનો પ્રશ્ન કરતાં કહે છે - તે સ્પષ્ટ છે. વિશેષ એ કે – નિષધ વર્ષધર પર્વતમાં ઘણાં કૂટો નિષધ સંસ્થાન સંસ્થિત છે. તેમાં નિત્ય સ્કંધ કે પૃષ્ઠ ઉપર આરોપિત ભારને સહે તે નિષધ-વૃષભ, તે સંસ્થાને રહેલ. આ જ બીજા પર્યાયિથી કહે છે - વૃષભ સંસ્થિત. અહીંનો દેવ નિષધ છે - x • x • ઈત્યાદિથી નિષધ નામ છે. - x - હવે મહાવિદેહ – • સૂત્ર-૧૪o : ભગવાન ! જંબૂદ્વીપ દ્વીપમાં મહાવિદેહ નામે ક્ષોત્ર યાં કહેલ છે ? ગૌતમ નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણે, નિષધ વર્ષધર પર્વતની ઉતરે, પૂર્વ લવણસમુદ્રની પશ્ચિમે, પશ્ચિમ લવણસમુદ્રની પૂર્વે અહીં ભૂદ્વીપ દ્વીપમાં મહાવિદેહ નામે ક્ષેત્ર કહેલ છે. જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ તે પૂર્વ-પશ્ચિમ લાંબ, ઉત્તર-દક્ષિણ પહોળું, પક સંસ્થાન સંસ્થિત, બંને તરફ લવણસમુદ્રને સૃષ્ટ, પૂર્વ સાવ સૃષ્ટ, પશ્ચિમી કોટિથી પશ્ચિમી યાવ4 ધૃષ્ટ, 33,૬૮૪ યોજન, ૪ન્કા વિસ્તારથી છે. તેની બાહા પૂર્વ-પશ્ચિમમાં 33,959 યોજન, કળા લાંબી છે. તેની જીવા બહુમuદેશ ભાગમાં પૂર્વ-પશ્ચિમ લાંબી, બંને બાજુ લવણસમુદ્રને સૃષ્ટ, પવની કોટિણી પૂર્વના યાવતુ પૃષ્ટ, એ રીતે પશ્ચિમથી ચાલતું સૃષ્ટ, એક લાખ યોજન લંબાઈથી છે. તેનું ધતુ બંને પડખે ઉત્તર-દક્ષિણથી ૧,૫૮,૧૧૩ યોજન-૧૬ કળાથી કંઈક વિશેષ પરિધિથી છે. મહાવિદેહ ક્ષેત્રમાં ચતુર્વિધ ચતુuત્યાવતાર કહેલ છે, તે પ્રમાણે - પૂર્વ વિદેહ, પશ્ચિમ વિદેહ, દેવકુ ઉત્તરકુરુ. ભગવન! મહાવિદેહ ક્ષેત્રના કેવા આકાર-ભાવ-પ્રત્યાવતાર કહેલ છે ? ગૌતમ ! બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે, ચાવતુ કૃત્રિમ અને કૃત્રિમ મિણી આદિથી શોભિત છે.) ભગવા મહાવિદેહ ક્ષેત્રના મનુષ્યોના કેવા આકાર-ભાવ-પ્રવ્યવહાર કહેલ છેમનુષ્યોના છ ભેદે સંઘયણ, છ ભેદે સંસ્થાન, ૫૦૦ ધનુષ ઉઠળ ઉચ્ચત્વથી, જઘન્યથી અંતમુહ-ઉત્કૃષ્ટમી પૂરકોટિ અwયુ પાળે છે. પાછળીને કેટલાંક નક્કગામી યાવતું કેટલાંક સિદ્ધ થઈને ચાવતું સર્વે દુઃખોનો અંત કરે છે. ભગવન્! મહાવિદેહ ક્ષેત્રને “મહાવિદેહક્ષેત્ર” કેમ કહે છે. ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્ર, ભરત-ઐરવત-હૈમવત-કૈરચવત-હરિવર્ષ-રમ્યફ વર્ષ ોગોથી લંબાઈ, પહોળાઈ, વિક્રંભ, સંસ્થાન, પરિધિની અપેક્ષાથી વિસ્તીર્ણતર, વિપુલતર, મહોતતર અને સુપ્રમાણતર છે. અહીં વિશાળ દેહવાળા મનુષ્યો વસે છે. અહીં મહાવિદેહ નામે મહદ્ધિક યાવતુ પલ્યોપમ સ્થિતિક દેવ વસે છે. તે કારણે છે ગૌતમ ! એમ કહે છે - મહાવિદેહ ક્ષેત્ર નામ છે. અથવા હે ગૌતમ ! મહાવિદેહ હોમનું શાશ્વત નામ કહેલ છે. જે કદિ ન હતું તેમ નહીં, ઈત્યાદિo. • વિવેચન-૧૪૦ : સૂત્ર સ્વયં યોજવું. વિશેષ એ - મહાવિદેહ નામે ચોથું વર્ષક્ષેત્ર ક્યાં કહેલ છે ? ગૌતમ ! નીલવંત વર્ષઘર પર્વતના ચોથો ક્ષેત્ર વિભાગકારી અર્થાતુ દક્ષિણથી. “નિષધ" આદિ સ્પષ્ટ છે. વિશેષ આ - પલ્ચક સંસ્થાને છે, કેમકે ચોણ લાંબુ છે. વિસ્તારથી ૩૩,૬૮૪-૧૯ યોજન છે કેમકે નિષદ વિતંભતી બમણો વિકુંભ છે. હવે બાહાદિ ત્રણ કહે છે - તે મહાવિદેહ ક્ષેત્રના પૂર્વ-પશ્ચિમ ભાગથી બાહા પ્રત્યેક 33,૩૭૬-૧૯ યોજન લાંબી છે. • x • મોટા ધનુપૃષ્ઠથી વિદેહના દક્ષિણાદ્ધ અને ઉત્તરાદ્ધ સંબંધી ૧,૫૮,૧૧૩ યોજન અને ૧૬. કળા એમ પરિમાણથી લઘુ ધન:પૃષ્ઠ નિષધાદિ સંબંધી ૧,૨૪,૩૪૬ યોજન, ૯-કળા પરિમાણને શોધતાં 33,૩૬૩ યોજન, ફી કળા આવે. તેનું અડધું ૧૬,૮૮૩ યોજન, ૧al કળા. એ પ્રમાણે વિદેહની બાહા સંભવે છે, અહીં 33,ooo આદિપ કહી, તે કઈ રીતે? બધે વૈતાઢ્યાદિમાં પૂર્વબાહા અને પશ્ચિમ બાહા જેટલી દક્ષિણમાં છે, તેટલી ઉત્તરમાં પણ
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy