SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૧૩૧ ૧૩ પશ્ચિમમાં યાવત્ પૃષ્ટ, ,૬૭૪-૧૬/૧૯ યોજનથી કંઈક ન્યૂન લાંબી છે. દક્ષિણમાં તેનું ધનુપૃષ્ઠ પરિધિની અપેક્ષાથી ૩૮૭૪-૧૦/૧૯ યોજન છે. ભગવન્! હેમવત ક્ષેત્રનો આકાર, ભાવ, પ્રત્યાવતર કેવો કહેલ છે ? ગૌતમ ! બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. તેનું સ્વરૂપ આદિ ત્રીજ આરા સમાન છે.. • વિવેચન-૧૩૧ : ભગવન જંબદ્વીપ દ્વીપમાં હૈમવંત x ક્યાં કહેલ છે ? ગૌતમ ! મહાહિમવંત વર્ષઘર પર્વતની દક્ષિણે આદિ સ્પષ્ટ છે. • x • વિશેષ એ કે તે પથંકસંસ્થાને રહેલ છે, કેમકે લાંબુ ચોખ્ખણ છે. તથા ૨૧૦૫-૫/૧૯ ભાગ પહોળું છે. લઘુહિમવંતગિરિ કરતાં પહોળાઈમાં તે બમણું છે. હવે તેના બાહાદિ કહે છે – તેની બાહા આદિ સ્પષ્ટ છે અને સૂત્રાર્થમાં કહેલ છે. * * * * * હવે તેનું સ્વરૂપ કહે છે - પૂર્વે વ્યાખ્યાત છે. વિશેષ એ કે ઉકત પ્રકારે બીજા સુષમદુઃષમ આરા જેવો તેનો સ્વભાવાદિ જાણવા. હવે ફોગ વિભાગકારી પર્વતનું સ્વરૂપ નિર્દેશ છે – • સૂત્ર-૧૩૨ : ભગવના હૈમવત ક્ષેત્રમાં શબ્દાપાતી નામે વૃતવૈતાદ્ય પર્વત ાં છે? ગૌતમાં રોહિતા મહાનદીની પશ્ચિમે રોહિતાંશા મહાનદીની પૂર્વમાં, હૈમવંત બના બહુમધ્યદેશ ભાગમાં, અહીં શબ્દપાતી નામક વૃત્ત વૈતાઢય પર્વત કહેલ છે. - આ પર્વત ૧ooo યોજન ઉચ્ચત્તથી, ર૫o યોજન ભૂમિમાં, સત્ર સમ, પથંક સંસ્થાના સંક્ષિત ૧ooo યોજન લાંબો-પહોળો, ૩૧૬ર યોજનથી કંઈક વિશેષાધિક પરિધિથી કહેલ છે. તે સર્વ રતનમય અને નિર્મળ છે. એક પાવરવેદિકા અને એક વનખંડથી ચારે તરફથી સંપરિવૃત્ત છે. વેદિકા અને વનખંડ વર્ણન કહેવું. | શબ્દાપાતી વૃત્ત વૈતાની ઉપર બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે, તે ભરૂમમણીય ભૂમિભાગના બહુમધ્યદેશ બાગમાં અહીં એક મોટું પ્રાસાદાવતુંસક કહેલ છે. જે રસ યોજન ઉM ઉંચુ, 30 યોજન લાંબુ-પહોળું યાવત્ સપરિવાર, સીંહાસન કહેવું. ભગવદ્ ! તે શબ્દાતી વૃત્ત વૈતાદ્ય પર્વત કેમ કહેવાય છે 1 ગૌતમ શદાપાતી વૃત્ત વૈતાઢય શુદ્રા-ઝુદ્ધિા વાપીમાં યાવતું બિલપતિમાં ઘણાં ઉત્પલ, દ્મ આદિ છે, જેની પ્રભા શબ્દાપાતી છે, વર્ણ શલ્કાપાતી છે, શબ્દાપાતી વણભિા છે, અહીં શબ્દાપાતી નામે મહર્તિક ચાવત મહાનુભાવ, પલ્યોપમ સ્થિતિક દેવ વસે છે. તે ત્યાં ૪૦૦૦ સામાનિકો ચાવત રાજધાની મેરુ પર્વતની દક્ષિણે બીજ જંબદ્વીપમાં છે • વિવેચન-૧૩૨ - ભગવન્હૈમવત વર્ષમાં શબ્દાપાતી નામે વૃત્ત વૈતાદ્ય કયાં છે ? વૈતાઢ્યનો અવર્ષ પૂર્વે કહ્યો છે. અહીં ભરતાદિ ક્ષેત્રવર્તી વૈતાઢ્ય પર્વતવ વૃત કહ્યો નથી. ૧૩૪ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર તેથી જ આતો કરેલ ફોગવિભાગ પૂર્વ અને પશ્ચિમથી થાય છે. જેમ પૂર્વ અને પશ્ચિમ હૈમવંત છે. - ૪ - આ ગિરિ ક્ષેત્રને બે ભાગમાં કઈ રીતે વિભક્ત થાય છે ? પ્રસ્તુત ક્ષેત્ર વ્યાસ જ બંને પડખે રોહિતા અને રોહિતાંશા નદીઓ વડે રુદ્ધ છે, કેમકે મધ્યમાં છે. હવે નદી રુદ્ધ ક્ષેત્રને વજીને બાકીનું ક્ષેત્ર આને બે ભાગમાં કરે છે, તે અર્થમાં વૈતાદ્ય શબ્દની પ્રવૃત્તિ છે. એ પ્રમાણે બાકીના વૃતવૈતાદ્યોમાં પણ સ્વસ્વ શોત્ર સ્વરવ નદીના આલાવાથી ભાવવું. દિશાના વિભાગનું નિયમન સુલભ છે, માટે કહેતા નથી. આ પર્વત ૧૦૦૦ યોજન ઉd ઉચ્ચવવી છે, ૫૦ યોજન ઉઠેઘથી છે, સર્વત્ર તુલ્ય છે. કેમકે અધો-મધ્ય-ઉર્વ દેશોમાં હજાર-હજાર યોજન વિસ્તારથી છે. તેથી જ પલંક સંસ્થાન સંસ્થિત છે. પલંક-લલાટ દેશપ્રસિદ્ધ વંશ દલથી નિમપિત ધાન્યના આધારરૂપ કોઠી. તે ૧૦00 યોજન લાંબો-પહોળો, ૩૧૬૨ યોજનથી કંઈક વિશેષ કહેલ છે. તે સંપૂર્ણ રનમય છે, કેટલાંક વૃતવૈતાદ્યને રજતમય કહે છે. પર તે આ ગ્રંથ સાથે વિરુદ્ધપણે છે. હવે પાવરવેદિકા- તે વ્યક્ત છે. હવે નામાર્થ નિરૂપણ-તે પૂર્વવત્ છે. પૂર્વોક્ત ઋષભકૂટ પ્રકરણવ વ્યાખ્યા કરવી. વિશેષ એ - અહીં ઋષભને સ્થાને “શબ્દાપાતી" શબ્દ પ્રયોજતા શબ્દાપાતીપભા, શબ્દાપાતી વર્ણના ઉત્પલાદિ વડે શબ્દાપાતી વ્રતવેતાર્યા નામ જાણવું અથવા અહીં શબ્દાપાતી નામે મહદ્ધિક ચાવતુ દેવ વસે છે. હવે શબ્દાપાતિ દેવને વિશેષથી કહે છે – શબ્દાપાતી દેવ, પ્રસ્તુત ગિરિમાં ૪૦૦૦ સામાનિક દેવો ચાવત્ પદથી વિજય દેવનું વર્ણન સૂઝ સર્વે પણ જાણવું. ક્યાં સુધી ? રાજધાની, મેરની દક્ષિણમાં બીજા જંબુદ્વીપ દ્વીપમાં છે. - x - પૂર્વમાં જે યોજિત છે, તે ઘણું કરીને વિજયદેવ પ્રકરણાદિ સૂત્રમાં આમ જ કહ્યું છે. • x - ઈત્યાદિ. શબ્દાપાતી વૃત્ત વૈતાદ્યને બીજા ગ્રંથોમાં અધિપ:સ્વાતિ નામે કહેલ છે, તે મતાંતર કે નામાંતર જાણવું. હવે હૈમવત વર્ષનો નામાર્થ પૂછે છે - • સૂત્ર-૧33 - ભાવના હૈમવત ને હૈમવત ક્ષેત્ર કેમ કહે છે? ગૌતમાં લઘુહિમવતમહાહિમવંત વર્ષધર પર્વતણી બંને તરફ સમવઢ, નિત્ય હેમ-સુવર્ણ આપે છે, હેમ આપીને નિત્ય હેમ-સુવન પ્રકાશે છે. હૈમવત નામે અહી મહહિક, પલ્યોપમ સ્થિતિક દેવ વસે છે. તેથી ગૌતમાં કૈમવત ક્ષેત્રને હૈમવતોગ કહે છે. • વિવેચન-૧33 : કયા અર્થથી ભગવન્! હૈમવત ફોનને હૈમવત ક્ષેત્ર કહેલ છે ? લઘુ હિમવંત અને મહાહિમવંત વર્ષઘર પર્વતો વડે દક્ષિણ અને ઉત્તર પામિાં સમવગાઢ છે. તેથી હિમવત એવું આ હૈમવત છે. અથ લઘુ હિમવંત અને મહાહિમવંતના અપાંતરાલમાં જે ક્ષેત્ર છે, તેના વડે અનુક્રમે બંને બાજુ-દક્ષિણ ઉત્તર પડખે સીમા કરેલી છે તે બંને સંબંધી કે પછી ત્રણે કાળમાં સુવર્મ આપે છે અર્થાત ત્યાં યુગ્મી મનુષ્યોને બેસવાને માટે સુવર્ણમય શિલાપટ્ટકનો ઉપયોગ થાય છે. તે ઉપચારચી આપે છે નિત્ય હેમપ્રકાશે છે, તેથી તેમના નિત્ય યોગથી દૈમવત. - x - વળી અહીં હૈમવત્ નામે
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy