SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૧૨૮ ૧૨૧ ૧રર જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ હવે અહીં પાસ્વરૂપ કહે છે - એક યોજન લાંબુ-પહોળું, અડધું યોજના જાડ, દશ યોજન જળમાં, બે કોશ જળના અંતથી ઉંચુ, એમ સમગ્રતયા સાતિરેક દશ યોજન કહેલ છે. કેમકે જળના ઉંડાણથી ઉપરના ભાગ સુધી કમળના પ્રમાણના મીલનથી આટલું જ સંભવે છે. તે પડા એક પ્રાકાર સમાનથી ચોતરફથી વીંટાયેલ છે. તે જગતીને જંબૂદ્વીપ જગતી પ્રમાણ જાણવી. આ પ્રમાણ જળના ઉપરથી જાણવું. કેમકે દેશ યોજન જળમાં રહેલ છે, તે પ્રમાણની વિવક્ષા કરી નથી, ગવાક્ષ સમૂહ પણ તે જ પ્રમાણથી ઉંચા વગેરે કહેવા. હવે પડાનું વર્ણન - વજમય મૂળ-કંદની નીચે તીછ નીકળેલ જટાસમૂહ અવયવરૂપ, અરિષ્ઠરત્નમય, કંદ-મૂળનાળની મધ્યવર્તી ગ્રંથી, વૈડૂર્યમય નાલ-કંદની ઉપરનો મધ્યવર્તી ભાગ, વૈડૂર્યમય બાહ્ય પત્રો, બૃહત્ ક્ષેત્ર વિચારની નૃત્યાદિમાં ચાર બો વૈર્યમય અને બાકીના ક્ત સુવર્ણમય કહ્યા. જાંબૂનદ-કંઈક લાલ સુવર્ણમય અત્યંતર દો, ક્ષેત્ર વિચારવૃત્તિમાં - પીળા સુવર્ણના કહ્યા છે તપનીયમય-બ્લાલસુવર્ણના, કેસરા-કણિકા, પુકરસ્થિ-કમળનો બીજ ભાગ, કનકમથી બીજ કોશ છે. હવે કર્ણિકાનું પ્રમાણ કહે છે – તે કર્ણિકા અર્ધ યોજન લાંબી-પહોળી, એક કોશ બાહરાણી, સંપૂર્ણ કનકમથી • x • સ્વચ્છ, શ્લષ્ણાદિ જાણવી. વ્યાખ્યા પૂર્વવત્. - શયનીકાનું વર્ણન જીવાભિગમમાં આ રીતે છે - વિવિધ મણિના પ્રતિપાદ, મૂળ પાયાના વિશેષ ઉપસ્તંભ કરવાને માટેના પાયા તે પ્રતિપાદ કહેવાય. સોનાના મૂળ પાયા, જાંબૂનદમય ગાત્રઈષ આદિ, વજરત્ન વડે પૂરિત સાંધા, વિવિધ મણિમય વિશિષ્ટ વાન, રજતમય લૂલી, લોહિતાક્ષમય-ઉપધાનક અર્ધા ઓશીકા. તપનીયમય ગંડ-ઉપધાનિકા, તે શયનીય સાથે શરીરપ્રમાણ ગાદલું છે. તેના મસ્તક અને પગના ભાગે ઓશીકા છે. તે શયનીય બંને બાજુ ઉન્નત, મધ્યમાં નમેલ અને તે નમ્રપણાથી ગંભીર અને મોટી છે. ગંગાની રેતીના દળ જેવો પાદાદિ વ્યાસે અધોગમન છે. તેના જેવી છે. વિશિષ્ટ પરિકર્મિત કપાસનું વા, તેવો જે પટ્ટ, તેનું આચ્છાદન છે. • x - સુવિરચિત આચ્છાદન વિશેષ છે. મચ્છરડાંસાદિના નિવારણાર્થે મચ્છરદાની જેવું વસ્ત્ર વિશેષથી ઢાંકેલી છે. તેથી જ સુરમ્ય છે. તેનો પહેલો પરિક્ષેપ કહે છે - તે પા બીજા ૧૦૮ પદો વડે, જે પદો મૂળપદાના પ્રમાણના અર્ધરૂપ ઉચ્ચત્વ, લંબાઈ, પહોડાઈ, જાડાઈ પ્રમાણમાં છે. તેને ચોતરફથી વેષ્ટિત છે. અહીં જળના ઉપરના ભાગમાં ઉચ્ચત્વનો વ્યવહાર પ્રાપ્ત વિવક્ષાથી અર્ધપ્રમાણ સંભવે છે, અન્યથા જળના અવગાહ સહિત ઉચ્ચત્વ વિવામાં ઉત્તરસણમાં સાતિરેક પાંય યોજન છે, તેમ વક્તવ્ય થાય. * * * * - અહીં શ્રીદેવીના ભૂષણાદિ વસ્તુ રહે છે, તે વિશેષ છે. હવે બીજો પદ્મ પરિક્ષેપ કહે છે - મૂળપાના વાયવ્ય ખૂણામાં, ઉત્તરમાં, ઈશાન ખૂમામાં સર્વસંકલનાથી ત્રણે દિશામાં આ અંતરમાં શ્રીદેવીના ૪ooo સામાનિકોના ૪૦૦૦ પદો કહેલા છે. તે પાની પૂર્વદિશામાં શ્રીદેવીની ચાર મહરિકાના ચાર પદો કહ્યા છે. અહીં પૂર્વ વર્ણિત વિજયદેવના સિંહાસન પરિવાર અનુસાર પર્ષદાદિ પદાર્ગો કહેવા, સુગમ હોવાથી વ્યાખ્યા કરી નથી. - હવે બીજો પદ્મ પરિફોપ - તે મુખ્ય પાની ચારે દિશામાં ચોતરફથી, આ અંતરમાં શ્રીદેવીના ૧૬,ooo આત્મરક્ષકો ૧૬,ooo પડ્યો છે. તે આ રીતે – ૪ooo પૂર્વમાં, ૪૦૦૦ દક્ષિણમાં ઈત્યાદિ. - હવે ઉક્તથી વ્યતિક્તિ બીજા પણ ગણ પરિવેષ છે, તે કહે છે - તે પદ્મ બીજા ત્રણ પા પરિપચી ચોતરૂથી વીંટળાયેલ છે. તે આ રીતે- અત્યંતર, મધ્યમ, બાહ્ય. તેમાં અત્યંતર ૫ા પરિક્ષેપમાં ૩ર-લાખ પદો, મધ્યમમાં ૪૪-લાખ પડો, બાહ્યમાં ૪૮લાખ પદો કહ્યા છે. આ પાપરિક્ષેપ આભિયોગિક દેવ સંબંધી જાણવા. તેથી જ ભિન્ન ત્રિક જણાવતું બીજું સ્ત્ર કહ્યું છે. અન્યથા ચારથી છ પરિક્ષેપ કહેત. [શંકા આભિયોગિક જાતિયોમાં એક આત્મરક્ષકો સમાન જ છે? [સમાધાન ઉચ્ચ-મધ્ય-નીચ કાર્ય નિયોજ્યવથી અભિયોગિકોમાં ભિન્નત્વથી પરિક્ષેપનું પણ ભિવ છે. - હવે પરિક્ષેપરિકના પાનો સરવાળો કહે છે – ૧,૨૦ લાખ ૫ઘો થાય છે. છ પરિક્ષેપના મુખ્ય પદ્મ સાથે – ૧,૨૦,૫૦,૧૨૦ ૫ઘો થાય. [શંકા] કમલ અને કમલિની પુષરૂપ હોય છે, મૂલ અને કંદ કમલિની જ હોય પણ કમળ નહીં, તો અહીં મૂળ-કંદ કેમ કહ્યા ? [સમાધાન અહીં કમળો વનસ્પતિ પરિમાણ નથી, પણ પૃથ્વીકાયના પરિમાણરૂપ કમલાકાર વૃક્ષો છે, તેથી કોઈ વિરોધ નથી. અહીં આધ પરિક્ષેપ પદોનું મૂળપદાથી અર્ધમાન સૂત્રકારે સાક્ષાત્ કહેલ છે. ઉત્તરોત્તર પરિક્ષેપ પધોનું પૂર્વ-પૂર્વ પરિક્ષેપ પદ્મોથી અર્ધ-અર્ધમાન યુક્તિથી થાય છે. અન્યથા અપદ્ધિ, મહદ્ધિ દેવોનું શોભન ન સંભવે. અર્ધ-અર્ધમાન આ રીતે - મૂલપા યોજન પ્રમાણ આધ પરિક્ષેપમાં પદો બે કોશ, બીજામાં કોશ, ત્રીજામાં અર્ધ ક્રોશ, ચોથામાં ૫૦૦ ધનુષ, પાંચમામાં ૫૦ ધનુષ્પ, છઠ્ઠામાં ૧૨૫ ઘન માન થાય. મૂલ પાની અપેક્ષાથી સર્વ પરિક્ષેપમાં જળથી ઉંચો ભાગ પણ અર્ધ-અર્ધ ક્રમથી જાણવો. જેમકે મૂળ પાડા જળથી બે કોશ ઉંચું છે, પહેલાં પરિક્ષેપમાં એક કોશ ઉંચ, ઈત્યાદિ. એ રીતે મૂળ પાની અપેક્ષાથી પરિક્ષેપ પડાનોની જાડાઈ પણ અડધી-અડધી કહેવી. * * * * અહીં છ પરિક્ષેપ, એ છ જાતિક પરિક્ષેપ લેવા. પહેલાં મૂળ પકાના અડધા પ્રમાણ, બીજું તેના ચોથો ભાગ, બીજું, તેનો અષ્ટ ભાગ, ચોથું - તેનો સોળમો ભાગ ઈત્યાદિ. ત્યારપછી તે પરિધિ પરિક્ષેપ પાસંખ્યા પદાવિસ્તાર પરિભાવીને જેમાં જેટલી પંક્તિ સંભવે છે, તે ગણિતજ્ઞએ કરવી જોઈએ. તેમાં તેટલી પંક્તિ વડે એક જ પરિક્ષેપ જાણવો. કેમકે પડદોની એક જાતિ છે. - X-X •x - પદા અવગાઢ કોત્ર સર્વસંખ્યાથી ૨oo૫ યોજન અને યોજનના તેર સોળશ ભાગ છે. તે આ રીતે મૂલ પદાવગાહ યોજન એક ગતી બાર યોજન મૂળમાં પૃયુ છે. જગતી પૂપિર ભાગના વ્યાસના મળવાથી ર૫-યોજનો છે. તેથી તે પરિધિમાં પહેલો પરિક્ષેપ ૧૦૮ પડદોનું અવગાહ ફોગ ૨૭યોજન અને અર્ધયોજન પ્રમાણત્વથી તેમાં એક યોજનમાં ચારનો અવકાશ હોવાથી ચાર વડે ૧૦૮ને ભાંગતા આટલાં જ થાય. • x • તથા બીજો
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy