SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ૩૬૯ થી ૨ મૂકેલ છે. ધે પ્રસ્તુત સૂત્રની વૃત્તિ કહે છે – વસ્તુપરિચ્છા અથ વાસ્તુ અને પરીક્ષામાં વિધિજ્ઞ. • x• અથવા વાસ્તુના પરિચ્છેદમાં - કટકંબાદિ વડે આવરણ, તેમાં વિધિજ્ઞ -x- નેમિપાર્શ - સંપ્રદાયથી જાણવું, ભોજનશાળામાં, કોની-તેમાં કોટ્ટ એટલે દુર્ગ • x " કોના ગ્રહણને માટે પ્રતિકોભિંતને ઉત્થાપે છે, તેમાં. તથા વાસગૃહશયનગૃહમાં, વિભાગ કુશલ ઔચિત્યાનુસાર વિભાજક, છંધ-છેદનયોગ્ય કાષ્ઠાદિ, વેધ્ય-વેધન યોગ્ય, દાનકર્મ-શાંકનાર્થે ગિરિકરક સૂઝથી રખાદાન, તેમાં પ્રધાનબુદ્ધિ તથા જળગત ભૂમિકાની જલોત્તરણાર્થે કપધાકરણને માટે ઔચિત્યથી વિભાજક. ઉભગ્ન નિમગ્ન નદી આદિના ઉતરવામાં સામ. જળ અને સ્થળના સંબંધીમાં, ગુફા-સુરંગમાં તથા ચંગ-ઘટી ચંદિમાં, પશિખામાં વિધિજ્ઞ. કાલજ્ઞાન-વાસ્તુના પ્રશસ્ત પ્રશસ્ત લક્ષણના પરિજ્ઞાનમાં-વૈશાખ, શ્રાવણ, માઘ, ફાગણમાં ઘર કરવું ઈત્યાદિ. શબ્દશાસ્ત્રમાં સર્વ કળા વ્યુત્પત્તિમાં, વાસ્તુપદેશ-ગૃહક્ષેત્રના એક દેશમાં - ઈશાનમાં દેવગૃહ, રસોડું અગ્નિમાં કરવું નૈર્પત્યમાં ભાંડોપકર અર્થધાન્ય વાયવ્યમાં ઈત્યાદિ ગૃહ અવયવ વિભાગમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાનમાં મુખ્ય છે. ગર્ભિણી-ક્લાભિમુખ વેલ, કન્યા-અફલા અથવા દૂર ફલા વલ્લી અને વૃક્ષ જે વાતુaોગમાં વધેલ હોય. વલ્લિવેપ્ટન - વાસ્તુ ક્ષેત્રમાં ઉગેલ વૃક્ષોમાં આરોહણ. આ બધાંના ગુણ-દોષનો વિશેષજ્ઞ. જેમકે – જે ભૂમિમાં ગર્ભિણીવલ્લી ઉગી હોય છે, તુરંત ફળદાયી છે ઈત્યાદિ • * * * * * * ફરી તેને જ વિશેષથી કહે છે - ગુણાદ્ય-પ્રજ્ઞા, ધારણા, બુદ્ધિ, હસ્તલાઘવાદિ ગુણવાળો. ૧૬-પ્રાસાદો - સ્વસ્તિકાદિ રાજાના ગૃહો, તે કરવામાં કશળ, ૬૪ ભેદે ગૃહો- જે વાસ્તુમાં પ્રસિદ્ધ છે. તેમાં અમૂઢ મતિ જેની છે તે તથા. વિકલ્પો ચોસઠ જ છે - પ્રમોદ વિજયાદિ ૧૬ ગૃહો પૂર્વદ્વારવાળા છે. વર્તાનાદિ ૧૬-ગૃહો દક્ષિણ દ્વારવાળા, ધનદાદિ-૧૬-ઉત્તર દ્વારવાળા, દુર્ભાગાદિ-૧૬-પશ્ચિમ દ્વારવાળા, બધાં મળીને ૬૪-થાય છે. બંધાવર્ત-ગૃહ વિશેષ, એમ આગળ પણ જાણવું -x- વર્ધમાન, સ્વસ્તિક, ચક તથા સર્વતોભદ્ર સંનિવેશમાં ઘણાં પ્રકારે ડ્રોયપણે અને કર્તવ્યપણે જેને છે તે. અહીં વરાહના મત મુજબની ચાર ગાથા વૃત્તિકારશ્રી નોંધે છે. અમને તેમાં કંઈ સમજાતું નથી, જિજ્ઞાસુઓએ વૃત્તિ જોવી.] ફરી તેને જ વિશેષથી કહે છે – ઉર્વ દંડમાં થાય છે ઉડિક અર્થાત્ ધ્વજ, દેવ-ઈન્દ્રાદિ પ્રતિમા, કોઠ-ઉપરનું ગૃહ કે ધાન્યની કોઠી. દારૂ-વાસ્તુ ઉચિત કાષ્ઠ, ગિરિદુર્ગાદિકરણાર્થે જનાવાસ યોગ્ય પર્વત, ખાત-પુષ્કરિણી આદિ, વાહન-શિબિકાદિ, તેના વિભાગમાં કુશળ. ધ્વજની સ્યના વિશે એક ગાયા છે, -x- તે-તે ગ્રંથોથી જાણવું. એમ ઉકૃત પ્રકારે બહુ ગુણાઢ્ય, તે નરેન્દ્રચંદ્ર • ભરતયકીના સ્થપતિરdવર્ધકીરત્ન તપ અને સંયમ અને કરણભૂત વડે પ્રાપ્ત છે. “શું કરીએ ?' ઈત્યાદિ પૂર્વવતું. હવે ઉપસ્થિત થઈને વર્ધકી જે કરે છે, તે કહે છે - તે વહેંકી દેવકર્મવિધિથી ચિંતિત માત્ર કાર્યકરણરૂપથી ઠંધાવારને નરેન્દ્રના વચનથી રાજાનો આવાસ-ભવના જંબૂલીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૨ આદિથી યુક્ત કરે છે. બધું જ મુહર્તથી અર્થાત્ વિલંબહિત કરે છે. પછી શ્રેષ્ઠ પૌષદગૃહ કરે છે. કરીને ભરત રાજા છે ત્યાં જાય છે. આ આજ્ઞા જલદી જ પાછી સોપે છે. - x - • સૂત્ર-93 - જઈને - તે રથ પૃdી ઉપર શીઘગતિથી ચાલનાર હતો. અનેક ઉત્તમ લસણયુક્ત હતો. હિમવંત પર્વતની વાયુરહિત કંદરાઓમાં સંવર્ધિત તિનિશ નામક રથનિમરણોપયોગી વૃક્ષોના કાષ્ઠથી બનેલ હતો. તેનું ચૂપ અંબૂનદ સુવર્ણથી નિર્મિત હતો. આરા સ્વર્ણમયી તાડીના હતા. તે પુલક, વરેન્દ્ર, નીલ સાસ, પ્રવાલ, ફટિક, લેસ્ટ, ચંદ્રકાંત, વિઠ્ઠમ નો અને મણીઓથી વિભૂષિત હતા. પ્રત્યેક દિશામાં બાર બારના ક્રમથી તેના ૪૮ આરા હતા. તુંબો મિય પોથી દૈત્રીકૃદ્ધ હતા. તેના પૃષ્ઠ વિશેષરૂપથી ઘેરાયેલ, બાંધેલી, જોડેલી નવી પ્રીથી સુનિક્ત હતી. અત્યંત મનોજ્ઞ નવી લોઢાની સાંકળ તથા ચામડાની રસ્સીથી તેના અવયવ બાંધેલ હતા. તેના બંને પૈડા વાસુદેવના શસ્ત્રરતન સમાન હતા. લી ચંદ્રકાંત, ઈન્દ્રનીલ, શચક રનોથી સુરચિત અને સુસજ્જિત હતી. તેના ઘોડાના ગળામાંની સ્ત્રી કમનીય, કીરણયકd, લાલિમામય વણથી બનેલ હતી. તેમાં સ્થાને સ્થાને કવચ પરથાપિત હતા. તે રથ પ્રહરણોથી પરિપૂરિત હતો. ઢાલો, કણકો, ધનુષો, પંડલા, ત્રિશૂળ, ભાલા, તોમર તા સેંકડો બાણોથી યુકત મીશ તૂણીરોથી તે પરિમંડિત હતો. તેના ઉપર સુવર્ણ અને રતનો દ્વારા ચિત્ર બનેલા હતા. તેમાં હલીમુખ, બગલા, હાથીદાંત, ચંદ્ર, મોતી, ભલ્લિકા, ફુદ, કુટજ તથા કંદલના પુષ, સુંદર ફીણની રાશિ, મોતીના હાર અને કાશ સંદેશ શેત, પોતાની ગતિ દ્વારા મન અને વાયુની ગતિને જિતનારી, ચપળ, શીઘગામી, ચામર અને સ્વર્ણમય આભૂષણોથી વિભૂષિત ચાર ઘોડા જોડેલ હતા. તેના ઉપર છત્ર હતું, ધજા-વૅટિકા-પતાકા લાગેલી. તેનુ સંધિ યોજના સુંદર રૂપમાં નિષ્ણાદિત હતો. યથોચિત રૂપે સુસ્થાપિત સમરના ગંભીર ઘોષ જેવો તેનો ઘોષ હતો. તેના કૂરિ ઉત્તમ હતા. તે સુંદર ચકયુક્ત તથા ઉત્કૃષ્ટ નેમિમંડલયુકત હતા. ચૂપના બંને કિનારા ઘણાં સુંદર હતા. બંને તંબ શ્રેષ્ઠ વજનના બનેલ હતા, તે શ્રેષ્ઠ સુવર્ણથી શોભિત હતા. સુયોગ્ય શિલશીથી નિર્મિત હતા, ઉત્તમ ઘોડા છેડેલ હતા. સુયોગ્ય સારથીથી સુનિયોજિત હતા. ઉત્તમોત્તમ રનથી પરિમંડિત હતો. નાની-નાની સોનાની ઘંટીઓથી શોભિત હતી. તે અયોધ્યા હતો. તેનો વર્ણ વિધુત, પરિતપ્ત સ્વર્ણ, કમળ, જપા-કુસુમ, દીપ્ત આનિ તથા પોપટની ચાંચ જેવો હતો. તેની પ્રભા ચણોઠીના અધ ભાગ, બંધુજીવકપુw, સંમર્દિત હિંગુલ રાશિ, સિંદુર શ્રેષ્ઠ કેસર, કબૂતરના પગ, કોયલની આંખ, અધરોષ્ઠ, મનોહર ક્તાશોક વરુ સ્વર્ણ, પલાશપુw, હાથીનું તાળવું, ઈન્દ્રગોપક, જેવી હતી. કાંતિ બિંબફળ, શિલાપતાલ અને ઉદયમાન સૂર્ય સાઁશ હતી. બધી
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy