SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫/-/૧૧૪ ૧૪૫ ૧૪૬ સૂર્યપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ભાગો એક મુહર્ત વડે જાય છે. યુગમાં મુહુર્તા સર્વ સંખ્યા વડે ૫૪,૯૦૦ છે, તેથી તે ૫૪,૯૦૦ વડે ૧૮૩૫ને ગુણવામાં આવતાં પ્રાપ્ત થશે - ૧૦,૦૭,૪૧,૫૦૦, જો અધમંડલો અહીં જાણવાની ઈચ્છા હોય તો ૧,૦૯,૮૦૦ ના અડધાં ૫૪,૯૦૦, તેના વડે ભાગદેવાતાં, પ્રાપ્ત ૧૮૩૫ અર્ધમંડલો. હવે આખાં પ્રાકૃતનો ઉપસંહાર કહે છે- એ રીતે ઉકત પ્રકા આ અનંતરોકત મુહગતિ પ્રતિમુહૂર્ણ ચંદ્ર-સૂર્ય-નમોનાગતિપરિમાણને તથા નક્ષત્રમાસ, ચંદ્રમાસ, સૂર્યમાસ, અભિવર્ધિત માસ તથા અહોરમ, યુગને આશ્રીને મંડલ પ્રવિભાગવૈવિત્યથી મંડલ સંખ્યા પ્રરૂપણા, તથા શીઘગતિરૂપ વસ્તુ કહી. - x-x મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાભૃત-૧૫નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ વધશે-૬૨. ત્યારપછી છેધ-છેદક રાશિ - ૬૨૮૮૪ ની બે વડે અપવર્તના કરતાં ઉપરની સશિ આવશે ૩૧ અને નીચેની રાશિ આવશે-૪૪૨. તેથી પ્રાપ્ત સંખાય 3૧/૪૪ર થશે. જેિ પૂર્વોક્ત છે.]. -x-x- એક એક મંડલ સૂર્ય કેટલાં અહોરણ વડે ચરે છે ? ભગવંત કહે છે - x • બે અહોરાત્ર વડે ચરે છે. તે આ રીતે જો સૂર્યના મંડલોના ૧૫ વડે ૧૮૩૦ અહોરાત્ર પ્રાપ્ત થાય છે. તો એક મંડલ વડે કેટલાં અહોરાત્રને પ્રાપ્ત કરે છે? ત્રણ મશિની સ્થાપના - ૯૧૫/૧૮૩૦/૧. અહીં ત્ય રાશિ વડે મધ્ય રાશિને ગુણતાં તે જ શશિ પ્રાપ્ત થશે. ૧૮૩૦ x ૧ = ૧૮૩૦. તેને આધ શશિ વડે - ૯૧૫થી ભાગાકાર કરતાં પ્રાપ્ત થશે - ૧૮૩/૧૫ - બે અહોરાત્ર. • •x• તે એક એક આત્મીય મંડલને નબ કેટલાં અહોરાત્ર વડે ચરે છે ? ભગવંતે કહ્યું-x-બે અહોરાત્ર અને બે ભાગો વડે હીન અને ત્રણસો સડસઠ અહોરાત્ર વડે છેદીને ચરે છે. તે આ રીતે- જો નામના મંડલોના ૧૮૩૫ વડે ૩૬૬૦ અહોરાત્રો - પ્રાપ્ત થાય છે, તો એક મંડલ વડે શું પ્રાપ્ત થાય? ત્રણ શશિ સ્થાપના - ૧૮૩૫/૩૩૬૦/૧. અહીં સત્ય સશિ વડે મધ્યરાશિને ગુણતાં તે જ રાશિ પ્રાપ્ત થશે - પછી તેને ૧૮૩૫ વડે ભાગ દેતાં પ્રાપ્ત થશે એક અહોરાક અને શેષ રહે છે - ૧૮૨૫. પછી. છેલ્વે-છેદક રાશિની પાંચ વડે અપવર્તના કરતાં ઉપરની રાશિ ૩૬૫ અને નીચેની રાશિ-૩૬૩ આવે છે. તેથી આવેલ ૩૬૫૩૬૭. બે વડે ૩૬૩ ભાગોથી હીન દ્વિતીય અહોરામ. હવે ચંદ્રાદિ પ્રત્યેક કેટલાં મંડલો યુગમં ચરે છે, તે કહે છે – યુગ વડે કેટલાં મંડલો ચરે છે ? ભગવંત કહે છે - ૮૮૪ મંડલ ચરે છે. ચંદ્ર ૧,૦૯,૮oo વડે પ્રવિભક્ત મંડલના ૧૩૬૮ સંખ્યક ભાગોમાં એક મુહૂર્ત વડે જાય છે અને યુગમાં મુહૂર્તની સર્વ સંખ્યા પ૪,૯૦૦ છે. પછી ૧૬૮ને પ૪,૯oo વડે ગુણીએ. તેથી આવે ૯,૩૦,૬૩,૨૦૦, પછી આ સશિથી ૧,૦૯,૮૦૦ મંડલ લાવવા માટે ભાગ કરાય છે. તેથી ૮૮૪ મંડલોની પ્રાપ્તિ થશે. - X• સૂર્ય વિષયક પ્રશ્નસૂત્ર કહે છે, તે સુગમ છે. ભગવંતે કહ્યું -x• તે ૯૧૫ મંડલોને ચરે છે. તે આ રીતે જો બે અહોરમો વડે એક સૂર્ય મંડલ પ્રાપ્ત થાય, તો સકલ યુગ ભાવિ ૧૮૩૦ અહૌરમો વડે કેટલાં મંડલો પ્રાપ્ત થાય ? રાશિ ત્રણની સ્થાપના - ૨/૧/૧૮૩૦, અહીં અંત્ય સશિ વડે મધ્યરાશિને ગુણતાં આવશે-૧૮૩૦. તેને આધ શશિ વડે ભાગ દેવાતાં પ્રાપ્ત થશે - ૯૧૫. •x- નમ્ર વિષયક પ્રશ્નસૂત્ર કહે છે - ભગવંતે કહ્યું તે ૧૮૩૫ અધમંડલો વડે ચરે છે. તે આ રીતે નક્ષત્ર ૧,૦૯,૮૦૦ વડે પ્રવિભક્ત મંડલના હોતાં ૧૮૩૫ સંખ્યા [24/10].
SR No.009049
Book TitleAgam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 16, & agam_suryapragnapti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy