SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪-૧૧૦ ૧૩ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ કહ્યું -x- જ્યોના પક્ષમાં જ્યોના અધિક કહેલ છે, તેમ કહેવું. કયા પ્રકારે ભગવન્! આપે જ્યોના અધિક છે તેવું કહેલ છે, એમ કહેવું ? ભગવંતે કહ્યું- અંધકાર ઈત્યાદિ સુગમ છે. ફરી પણ પ્રશ્નસૂત્ર કહ્યું તે સિદ્ધ છે. તે પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે -ઈત્યાદિ • x • અંધકાર પક્ષથી જ્યોwા પક્ષમાં ગમન કરતો ચંદ્ર ચારસો બેંતાલીશ મુહd અને એક મુહના બેંતાલીશ બાસઠાંશ ભાગોને યાવતુ જ્યોના નિરંતર વધે છે. તેથી કહે છે - જેટલામાં જે ચંદ્ર વિરક્ત થાય છે - ધીમે ધીમે સહુ વિમાન વડે અનાવૃત સ્વરૂપનો થાય છે, મુહૂર્ત સંખ્યા ગણિત ભાવના પૂર્વવત્ કરવી. કઈ રીતે અનાવૃત થાય છે, એ પ્રમાણે હવે કહે છે - તે આ પ્રમાણે - એકમરૂપ તિથિમાં પહેલાં પંદર-બાસઠાંશ ભાગ અતિ ચતુટ્ય પ્રમાણ સુધી અનાવૃત થાય છે. દ્વિતીયા-બીજ તિથિમાં બીજો ભાગ ચાવતુ એ પ્રમાણે ત્યાં સુધી જાણવું, જ્યાં સુધી પંદરમી તિથિમાં પંદરમો ભાગ સુધી અનાવૃત થાય છે. અર્થાત્ સર્વથા રાહુ વિમાનથી અનાવૃત થાય છે, તેમ કહેવા માંગે છે. ઉપસંહારમાં કહે છે - એ પ્રમાણે ઉકત પ્રકારથી નિશ્ચિત છાંઘકાર પણાથી જ્યોના પક્ષમાં જયોના અધિક કહેલ છે. અહીં આ ભાવના છે - શુકલ પક્ષમાં જેમ એકમરૂપ પહેલી તિથિથી આરંભીને, પ્રતિમુહર્ત સુધી ધીમે ધીમે ચંદ્ર પ્રગટ થાય છે, તથા અંધકાર પક્ષમાં એકમની પહેલી ક્ષણથી આભીને પ્રતિમુહૂર્ત તેટલું માત્ર - તેટલું માત્ર ધીમે-ધીમે ચંદ્ર આવૃત થાય. તેથી જેટલી અંધકાર પણામાં ચોખા, તેટલી જ શક્લ પક્ષામાં પણ પ્રાપ્ત થાય. પરંતુ શુક્લ પક્ષમાં જે પંદમી યોના, તે અંઘકાર પક્ષથી અધિક અને અંધકાર પક્ષથી શુક્લ પક્ષમાં જ્યોના અધિક છે, તેમ કહેવું. કેટલાં જ્યોના પક્ષમાં જયોના કહી છે ? ભગવંતે કહ્યું - પરિમિત અને અસંખ્યાત ભાણનિર્વિભાગ. એ પ્રમાણે અંધકાર સુમો પણ ઉનાનુસાર કહેવા. વિશેષ એ - અંધકાર પક્ષમાં અમાવાસ્યામાં જે અંધકાર છે, તે જ્યોના પક્ષથી અધિક છે. જ્યોસ્તા પક્ષથી અંધકાર અધિક કહેવો. છે પ્રાકૃત-૧૫ છે — x = x — છે એ પ્રમાણે ચૌદમું પ્રાભૃત કહ્યું. હવે પંદરમું આરંભે છે - તેનો આ અધિકાર છે . જેમકે - “કેટલા શીઘગતિ કહેલ છે ભગવનું " એ રીતે તે વિષયક પ્રશ્નસૂત્ર કહે છે • સૂર૧૧૧ - ભગવન ! કઈ રીતે શીઘગતિ વસ્તુ કહેવી છે, તેમ કહેવું છે આ ચંદ્રસૂર્યગ્રહગા-નક્ષત્ર-તારારૂપમાં ચંદ્ર કરતાં સૂર્ય શીવગતિ, સૂર્ય કરતાં ગ્રહો શીઘગતિ, ગ્રહો કરતાં નો શીઘગતિ, નફો કરતાં તારાઓ શીઘગતિ છે. સર્વ અવ્ય ગતિક ચંદ્ર, સર્વ શlaણતિક તારા છે. તે એક-એક મુહથી ચંદ્ર કેટલાં સો ભાગ થાય છે ? તે જે-જે મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, તેના-તેના મંડલ પરિક્ષેપના ૧૬૮ ભાગ ાય છે, તે ૧,૦૯,૮૦૦ને છેદીને. તે એક-એક મુહૂર્તથી સૂર્ય કેટલાં સો ભાગ જાય છે. તે જે-જે મંડલને સંકમીને ચાર ચરે છે. તે-તે મંડલ પરિોપના ૧૮૩૦ ભાગ જય છે. ૧,૦૯,૮eo મંડલને છેદીન. તે એક-એક મુહમાં નn કેટલાં સો ભાગ જાય છે ? તે જે-જે મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, તે-તે મંડલના પરિોપના ૧૮૩૫ ભાગ જાય છે. ૧,૦૯,૮૦૦ મંડલને છેદીને. • વિવેચન-૧૧૧ - કઈ રીતે ભગવા આપે ચંદ્ર-સૂર્ય આદિ વસ્તુ શીઘ ગતિ કહેલ છે? ભગવંતે કહ્યું : x • આ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા પાંચમાં ચંદ્રથી સૂર્ય શીઘગતિ છે, સૂર્યોથી ગ્રહો શીઘગતિક છે. ગ્રહોથી નક્ષત્ર શીઘગતિક છે, નક્ષત્રોથી તારા શીઘગતિક છે. તેથી આ પાંચેની મધ્યમાં સર્વ અથાગતિક ચંદ્ર છે, અને સર્વ શીઘણતિક તારાઓ છે. આ જ અર્થને સવિશેષ જાણવાને માટે પ્રશ્ન કરે છે --x• એક એક મુહૂર્ત વડે ચંદ્ર કેટલાં મંડલના સો ભાગાય છે ? ભગવંતે કહ્યું -x- જે-જે મંડલમાં સંકમીને ચંદ્ર ચાર ચરે છે, તે તે મંડલના સંબંધી પરિક્ષેપ-પરિધિના ૧૮૮ ભાગો જાય છે, મંડલમંડલ પરિક્ષેપને ૧,૦૯,૮૦૦ વડે છેદીને. અહીં ભાવના આ છે, - અહીં પહેલાં ચંદ્રમાનો મંડલ કાળ નિરૂપિત કQો. ત્યારપછી તનસાર મુહર્તગતિ પરિમાણ ભાવના કપી. તેમાં મંડળ કાલ નિરૂપણાર્થે આ ગિરાશિ છે - જો ૧૩૬૮ વડે સર્વ યુગવર્તી અમિંડલો વડે ૧૮૩૦ અહોરમ પ્રાપ્ત થાય, તો બે મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાભૃત-૧૪નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
SR No.009049
Book TitleAgam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 16, & agam_suryapragnapti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy