SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧/-/૯૮ # પ્રાકૃત-૧૧ છે — — — — — છે એ પ્રમાણે દસમું પ્રાભૃત કહ્યું, હવે અગિયારમું આરંભે છે, તેનો આ અધિકાર છે - “સંવસરોની આદિની વકતવ્યતા”. તેથી તે વિષયક પ્રશ્ન કહે છે - • સૂગ૯૮ : તે સંવત્સરની આદિ કઈ રીતે કહી છે, તેમ કહેવું? તેમાં નિષે પંચ સંવત્સરો કહેલા છે, તે આ પ્રમાણે - (૧) ચંદ્ર, (૨) ચંદ્ર, (૩) અભિવર્ધિત, (૪) ચંદ્ર, (૪) અભિવર્ધિત તો આ પાંચ સંવત્સરોમાં પહેલા ચંદ્ર સંવત્સરની આદિ શું કહેલી છે ? જે પાંચમાં અભિવર્ધિત સંવત્સરનું પર્યવસાન છે, તે પહેલા સંવત્સરની કે જે અનંતર પુરસ્કૃત રામય છે, તેની આદિ છે. જે બીજ ચંદ્ર સંવત્સરની આદિ છે, તે પહેલા ચંદ્ર સંવત્સરનો અનંતર પશ્ચાd૧૮ સમયનું પર્યવસાન છે. તે સમયે ચંદ્ર કયા નામ સાથે યોગ કરે છે ? ઉત્તરાષાઢા સાથે. ઉત્તરાષાઢા નrગના ૨૬ મુહૂર્ત અને એક મુહૂર્તના ર૪/ર ભાગ અને દુર ભાગને ૬૭ વડે છેદીને જે ૫૪ ચૂર્ણિકા ભાગ બાકી રહે ત્યારે. તે સમયે સૂર્ય કયા નામ સાથે યોગ કરે છે ? પુનર્વસુ સાથે પુનર્વસુના સોળ મુહૂર્ત અને એક મુહૂર્તના ‘ભાગ અને ૬૨ ભાગને ૬૭ વડે છેદતા ૨૦ ચૂર્ણિકાભાગ બાકી રહેતા. આ પાંચ સંવત્સરોના બીજ સંવત્સરની આદિ શું કહી છે તેમ કહેવું ? જે પહેલાં સંવત્સરનું પવિસાન, તે બીજ ચંદ્ર સંવત્સરની આદિ, પહેલાના અનંતર પશાવ સમયને કહેવી. તો તેનું પર્યવસાન શું કહેલ છે, તેમ કહેવું? જે ત્રીજા અભિવર્તિત સંવત્સરની આદિ છે, તે બીજ સંવત્સરનો અનંતર પશ્ચાત સમયનું પર્યવસાન છે. તે સમયે ચંદ્ર કયા નps સાથે યોગ કરે છે? પૂવષાઢા સાથે. પૂવષિાઢાના સાત મુહૂર્ત અને એક મુહૂર્તના 8 ભાગ અને દૂર ભાગને ૬૦ વડે છેદતા સાત ચૂર્ણિકા ભાગ રહેતા કરે છે. આ પાંચ સંવત્સરોમાં ત્રીજ અભિવર્ધિત સંવત્સરની અાદિ શું કહેલી કહેવી ? જે બીજ ચંદ્ર સંવત્સરનું પર્યાવસાન છે, તે અનંતર પશ્ચાવકુ સમય એ ત્રીજ અભિવર્ધિત સંવત્સરની આદિ છે. [બીજ સંવારનું] પર્યવસાન શું કહે છે, તેમ કહેવું? જે ચોથા ચંદ્રસંવત્સસ્તી આદિ છે, તે બીજ અભિવર્ધિત સંવત્સરના વિસાનનો અનંતર સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ પશ્ચાતકૃદ્ધ સમય છે. તે સમયે ચંદ્ર કયા નક્ષત્ર સાથે યોગ કરે છે ? ઉત્તરાષાઢા સાથે. ઉત્તરાષાઢાના ૧૩ મુહૂર્ત અને એક મુહૂર્તના BJર ભાગ તથા તે દૂર ભાગને ૬૭ વડે છેદીને રહેતા ૨૭ ચૂર્ણિકા ભાગે કરે. તે સમયે સૂર્ય કયા નક્ષત્ર સાથે યોગ કરે છે? પુનર્વસુ સાથે. પુનર્વસુના બે મુહૂર્ત અને એક મુહૂર્તના ૫૬/ભાગ તથા દૂર ભાગને ૬૭ વડે છેદીને ૬૦ ચૂર્ણિા ભાગ બાકી રહેતા. આ પાંચ સંવત્સરોમાં ચોથા સંવત્સરની આદિ શું કહી છે તેમ કહેવું? જે બીજ અભિવર્ધિત સંવત્સરના પર્યવસાનનો અનંતર પશાવતું સમય છે, તે ચોથા સંવત્સરની આદિ છે. | (ચોથા સંવત્સરની પર્યાવસાન શું કહેવું? જે છેલ્લા અભિવતિ સંવારની આદિ, તે ચોથા સંવત્સરના વિસાનમાં અનંતર પtal44 સમય છે, તેમ કહેવું તે સમયે ચંદ્ર કયા નાઝ સાથે યોગ કરે છે ? ઉત્તરાષાઢાથી. ઉત્તરાષાઢા નtઝના ૪૦-મુહૂર્તો અને એક મુહૂર્તના ૪૦/ર ભાગ તથા ૬૨ ભાગને ૬૭ વડે છેદતા ૬૪ ચૂર્ણિકા ભાગ બાકી રહેતા. તે સમયે સૂર્ય કયા નામ સાથે યોગ કરે છે ? પુનર્વસુ સાથે પુનર્વસના ર૯-મુહૂર્ત અને એક મુહૂર્વના ૧/૨ ભાગ તથા ૬૨ ભાગને ૬૭ વડે છેદતા ૪મૂર્ણિકા ભાગ બાકી રહેતા. - આ પાંચ સંવત્સરોમાં પાંચમાં અભિવર્ધિત સંવત્સરની આદિ શું કહેતી છે, તેમ કહેવું જે ચોથા ચંદ્ર સંવત્સરના પર્યવસાનનો અનંતરપદ્માવત સમય છે, તે પાંચમાં સંવત્સરની આદિ છે. પિાંચમાં સંવત્સની પવિસાન શું કહેa જે પળ વસંવત્સરની આદિ છે, તે પાંચમાં અભિવર્ધિત સંવત્સરના પર્યવસાનનો અનંતર પશાવવ સમય છે.. તે સમયે ચંદ્ર કયા નps સાથે યોગ કરે છે : ઉત્તરાષાઢા સાથે. ઉત્તરાષાઢા નક્ષત્રના છેલ્લા સમયે. તે સમયે સૂર્ય કયા નr સાથે યોગ કરે છે પુષ્ય સાથે. પુષ્યના જ મુહર્તા અને એક મુહૂર્તના 'ર માં દુર ભાગને ૬૦ વડે છેદતાં ૪૩-મૂર્શિકા ભાગ બાકી રહેતા. - વિવેચન-૯૮ :કયા પ્રકારે ભગવા આપે સંવત્સરોની આદિ કહેલી છે ? ભગવંતે કહ્યું : સંવત્સરના વિચારના વિષયમાં વિશે આ પાંચ સંવસરો કહેલા છે, તે આ પ્રમાણે - ચંદ્ર, ચંદ્ર, અભિવર્ધિત, ચંદ્ર અને અભિવદ્ધિત, આનું સ્વરૂપ પૂર્વે કહેલ છે.
SR No.009049
Book TitleAgam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 16, & agam_suryapragnapti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy