SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦/૨૨/૯૬ ૬૮ પછી નવ મુહૂર્તોમાંના એક મુહૂર્તના *દુર ભાગોમાંના ૧ર ભાગના ૫૬ ભાગોને અતિક્રમીને આગળ શ્રવણ સાથે યોગ કરે છે. ત્યારપછી પણ ધીમે ધીમે ઘટતા ૩૦-મુહૂર્તથી શ્રવણ સાથે યોગને સમાપ્ત કરીને આગળ ધનિષ્ઠા સાથે યોગને પામે છે. એ પ્રમાણે સ્વ-સ્વ કાળને આશ્રીને બધાં પણ નક્ષત્રો સાથે યોગ ત્યાં સુધી કહેવો. જ્યાં સુધી ઉત્તરાષાઢા નક્ષત્ર યોગ આવે આટલા કાળથી ૮oo [૮૧૯ ?] મુહૂર્ત અને એક મુહના ૨૪ ભાગોમાંના ૧ર ભાગના ૬૬/૩ ભાગો થાય છે. તેથી કહે છે - છ નબો ૪૫ મુહૂર્તવાળા છે, તેથી ૬ને ૪૫ વડે ગુણતાં થાય છે - ૨૩૦. છ નક્ષત્રો ૧૫-મુહૂર્વોવાળા છે ફરી છને ૧૫ વડે ગુણીએ એટલે થશે ૯૦ પંદર નાગો ૩૦-મુહૂર્તવાળા છે, તેથી ૧૫ને ૩૦ વડે ગુણીએ, આવે છે - ૪૫૦. અભિજિત્ નવ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૪૬ર ભાગો અને તેમાંના *દુર ભાગના ૬/૬ ભાગો થાય છે. ઉક્ત બધી સંખ્યાને એકઠી કરતાં ચોક્ત મુહર્ત સંખ્યા થાય છે – ૮૧૯ - ર૪,ર૫૬/આટલો નક્ષત્ર માસ થાય. તેથી ત્યારપછી જે અભિજિત્ નક્ષત્રને અતિકાંત થઈને તે પછીના બીજા અભિજિત નક્ષત્ર સાથે નવ મુહૂર્નાદિકાળ યોગને પામે છે. પછી પરમ અપર બીજા ૨૮ સંબંધી શ્રવણ સાથે યોગ પામે. એ પ્રમાણે પૂર્વવતુ ઉત્તરાષાઢા સુધી કહેવું. ત્યારપછી ફરી પ્રથમથી જ અભિજિત નક્ષત્ર સાથે યોગને પામે છે. તેથી પુવોંકત ક્રમથી શ્રવણાદિ વડે [યોગ થાય એ પ્રમાણે સર્વકાળ પણ જાણવું. તેથી વિવક્ષિત દિવસમાં જે દેશમાં જે નક્ષત્ર સાથે યોગ કરીને ચંદ્ર, તે યથોકત મુહd સંખ્યાતિકમથી ફરી તેવા જ બીજા નક્ષત્ર સાથે બીજા દેશમાં યોગ કરે છે, પરંતુ તે જ નક્ષત્ર અને તે જ દેશમાં કરતો નથી - તથા - ૩૪ - વિવક્ષિત દિવસમાં જે નબ સાથે યોગ જે-જે દેશમાં ચંદ્ર જોડે છે. તે આ વક્ષ્યમાણ સંખ્યક છે. તે જ કહે છે – ૧૬૩૮ મુહૂર્ત અને એક મુહૂર્તના ૪૯.ર ભાગમાંના ૧/૨ ભાગને ૬૭ વડે છેદીને તેના હોતા ૫૬-ચૂર્ણિકા ભાગોને અતિક્રમીને ફરી પણ તે ચંદ્ર તે જ નક્ષત્ર સાથે યોગ કરે છે. પરંતુ બીજા દેશમાં, તે જ દેશમાં નહીં કઈ રીતે? તેનો ઉત્તર આપે છે - અહીં ફરી તે જ દેશમાં તે જ નબ સાથે યોગ બે યુગ કાળ અતિકમી યથાર્થ કેવળ વેદથી જ્યોતિ ચક્રગતની પ્રાપ્તિ છે, જંબૂદ્વીપમાં પ૬ જ નાનો છે, તેથી વિવક્ષિત નક્ષત્ર યોગ હોતા, ત્યાંથી આરંભી ૫૬ નક્ષત્ર અતિક્રમીને તે જ નક્ષત્ર સાથે યોગ કરે છે. ૫૬-નક્ષત્ર અતિક્રમીને પૂર્વોક્ત ૨૮- નમુહૂર્વ સંધ્યાદિ ગુણ સંખ્યાથી, તેથી કહ્યું – ૧૬૩૮ આદિ. તેથી તેવા જ કે તે નક્ષત્ર સાથે બીજા દેશમાં જેટલા કાળથી ફરી પણ યોગ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ થાય છે, તેટલો કાળ વિશેષ કહ્યો. હવે તે જ દેશમાં, તેવા પ્રકાર કે તે નક્ષત્ર સાથે કરી પણ યોગ જેટલા કાળથી થાય છે, તેટલા કાળ વિશેષને કહે છે - વિવક્ષિત દિવસમાં જે નક્ષત્ર સાથે યોગ જે દેશમાં ચંદ્ર કરે છે તે ચંદ્ર આ વફ્ટમાણ સંખ્યક છે, તેને કહે છે – પ૪,00 મુહર્ત અતિક્રમીને ફરી પણ તે ચંદ્ર અન્ય તેવા જ નક્ષત્ર સાથે તે જ દેશમાં યોગ કરે છે, અહીં આ ભાવના છે - વિવક્ષિત યુગમાં વિવક્ષિત ૨૮-નક્ષત્રો મળે જે નગ સાથે, જે દેશમાં જ્યારે ચંદ્રનો યોગ થાય, ફરી તે જ દેશમાં ત્યાં જ, તે નક્ષત્ર સાથે યોગ વિવક્ષિત યુગથી આરંભીને ત્રીજા યુગમાં, બીજામાં નહીં. કઈ રીતે ? પૂછતાં કહે છે - અહીં યુગાદિથી આરંભીને પહેલાં નક્ષત્રમાસમાં જે એક આદિથી ૨૮-નક્ષત્રોને સમતિક્રમે છે, બીજા નક્ષત્ર માસથી, તેનાથી અપર દ્વિતીય, તેથી ફરી ત્રીજા નમ્ર માસથી તે જ પ્રમાદિ ૨૮-નમો ચોથા વડે ફરી તે જ બીજામાં, એ પ્રમાણે સર્વકાળ, યુગમાં ૬-ગ્નબ માસ છે, તે સંખ્યા વિશ્વમા છે, તેથી વિવક્ષિત યુગ પરિસમાપ્તિમાં બીજા યુગના આરંભે જે વિવક્ષિત યુગની આદિમાં ભોગવેલ નાગો, તેનાથી બીજા જ દ્વિતીયોને ભોગમાં લે છે, પણ તે જ નમો નહીં. બે યુગમાં ૧૩૪ નક્ષત્રમાસ હોય છે. તે ૧૩૪ નક્ષત્ર માસ સંખ્યા સમ છે, તેથી બીજા યુગની પરિસમાપ્તિમાં ૫૬ નક્ષત્રો સમાપ્તિને પામે છે. ત્યારપછી વિવક્ષિત યુગથી આરંભીને ત્રીજા યુગમાં તે જ નક્ષત્રથી તે જ દેશમાં ત્યારે ચંદ્રનો યોગ છે. યુગમાં ૧૮૩૦ અહોરાત્ર અને એકૈક અહોરાકમાં ૩૦ મુહૂર્તા છે. તેથી ૧૮૩૦ ને ૩૦ વડે ગુણતાં ચોક્ત મુહૂર્ત સંખ્યા થાય છે. ચોક્ત મુહૂર્ત સંખ્યા અતિકમતા તેવા જ નક્ષત્ર સાથે યોગ, તે જ દેશમાં ચંદ્ર કરે છે. પણ તે નક્ષત્રથી બીજામાં કે બીજા દેશમાં નહીં, તા નેof ઈત્યાદિ. સૂગ અક્ષરાર્થને આશ્રીને સુગમ છે, ભાવના પૂર્વવત્ કરવી. વિશેષ આ - બે યુગકાળ ૩૬૬૦ અહોરાત્રોના એકૈક અહોરમાં 30-મુહd, તે રીતે ૩૬૬૦ ને ૩૦ વડે ગુણતા ચોક્ત મુહૂર્ત સંખ્યા થાય છે. તે જ તેવા પ્રકારના કે તે માત્ર સાથે બીજા કે તે જ દેશમાં ચંદ્રનું યોગકાળ પ્રમાણ કહેલ છે. હવે સૂર્યના વિષયમાં તે કહે છે - x - મg - વિવક્ષિત દિવસમાં જે નળ સાથે સૂર્ય જે દેશમાં યોગ કરે છે, તે આ ૩૬૬-અહોરાને અતિક્રમીને ફરી પણ તે સૂર્ય, તે જ દેશમાં, તેવા પ્રકારે જ કે અન્ય નક્ષત્ર સાથે યોગ કરે છે, તેની સાથે જ નહીં. કઈ રીતે ? એમ પૂછતા ઉત્તર આપે છે – અહીં ચંદ્ર નક્ષત્ર માસથી એકાદિ ૨૮ નામો ભોગવીને, સૂર્ય પણ ૩૬૬ અહોરાત્ર વડે એક સૂર્ય સંવત્સર છે. પછી બીજી ૩૬૬ અહોરાત્રો વડે અન્ય દ્વિતીયા૨૮ નખોને ભોગવે છે ત્યારપછી ફરી તે જ પ્રથમા-૨૮ નખોને ત્યાં સુધી અહોરામ સંખ્યા વડે ક્રમથી યોગ કરે છે.
SR No.009049
Book TitleAgam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 16, & agam_suryapragnapti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy