SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦/૨૨/૯૪ ૬૨ ચણિકાઓ. એવા પ્રમાણથી એક સર્વ નક્ષત્ર પર્યાય શોધતક પાંચ વડે ગુણીને શોધિત થાય છે અને તે પૂર્વોક્ત પ્રકારથી શોધિત થતાં પરિપૂર્ણ શુદ્ધિને પામે છે. પછી કંઈ જ રહેતું નથી. તેથી આવેલ ઉત્તરાષાઢા નક્ષત્ર ચંદ્ર સાથે યુક્ત છેલ્લા સમયે છેલ્લી-બાસઠમી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે. હવે આ જ બાસઠમી પૂર્ણિમા સૂર્ય નબ યોગને પૂછે છે - x • સુગમ છે. ભગવંતે કહ્યું - પુષ્ય વડે યુક્ત સૂર્ય છેલ્લી બાસઠમી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે. ત્યારે આ બાસઠમી પૂર્ણિમા પરિસમાપ્તિ વેલામાં ૧૯-મુહર્તા અને એક મુહૂર્તના ૪૩/૬૨ ભાગમાંના ૧/૬ર ભાગના ૬૬૭ ભાગને લીધે 33-ચૂર્ણિકા ભાગ બાકી રહે છે. તેથી કહે છે - તે જ ઘુવરાશિ - ૬૬/૫/૧ છે. તેને ૬૨ વડે ગુણતાં આવશે - ૪૦૯૨ મહર્તા અને એક મહdના ૬૨ ભાગોના ૩૧૦ અને ૧/૬૨ ભાગના ૬૨/૬ ભાગ. શશિ આવશે - ૪૦૯૨|૩૧૦|૬૨ અહીં પુષ્યના ૧૦ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૮/૬૨ ભાગોમાંના ૧/૨ ભાગના ૨૪/૬૩ ભાગો અતિક્રાંત થતાં પાશ્ચાત્ય યુગને પરિસમાપ્ત કરે છે. ત્યારપછી બીજો યુગ પ્રવર્તે છે. પુષ્ય પણ તેટલો જ મમ અતિક્રાંત થઈ આગલ ફરી પણ તેટલાં માત્ર પુષ્યના અતિક્રમ સુધી આટલા પ્રમાણમાં એક પરિપૂર્ણ નક્ષત્ર પર્યાય થાય અને તેનું પ્રમાણ ૮૧૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૪/૬૨ ભાગ અને ૧/૨ ભાગના ૬૬/૬૭ ભાગો. રાશિ - ૮૧૯|૨૪/૬૬ પછી આને પાંચ વડે ગુણીને પૂર્વોકત યુવાશિને ૬૨ વડે ગુણીને શોધિત કરાય છે તેથી પરિપૂર્ણ શોધિત થાય અને ત્યારપછી રાશિ નિર્લેપ થાય છે. ત્યારપછી આવેલ પુષ્યના સૂર્યથી યુક્ત ૧૦ મુહૂર્તી અને એક મુહૂર્તના ૧૮/ ૬૨ ભાગમાં ૧/૬૨ ભાગના 3૪/૬૩ ભાગો અતિક્રાંત થતાં ૧૯ મુહુર્ત અને એક મુહના ૪૩/૬૨ ભાગોમાંના ૧/૬ર ભાગમાંના 33/૬૭ ભાગો બાકી રહેતા છેલ્લી બાસઠમી પૂર્ણિમા પરિસમાપ્ત થાય છે. તે જ પૂર્ણિમા વિષય ચંદ્રનક્ષત્ર યોગ અને સૂર્ય નક્ષત્ર યોગ કહ્યો. ધે અમાવાસ્યા વિષય સૂર્યનણ યોગ અને ચંદ્ર નક્ષત્ર યોગને પ્રતિપાદિત કરવા માટે પહેલા પહેલી અમાવાસ્યા વિષયક પ્રશ્નસૂસ કહે છે - • સૂત્ર-૫ : આ પાંચ સંવરારોમાં પહેલી અમાવાસ્યા ચંદ્ર કયા નામથી પરિસમાપ્ત કરે છે આશ્લેષા વડે. આશ્લેષા એક મુહૂર્ત અને એક મુહૂર્તના ૪/૬ર ભાગ અને ૬૨ ભાગને ૬૭ વડે છેદીને દૂર-ચૂર્ણિા બાકી રહેતા. તે સમયે સૂર્ય કયા નાક્ષત્રથી અમાસને પરિસમાપ્ત કરે છે આલેષા વડે. આશ્લેષાનું એક મુહૂર્ત અને મુહૂર્તના ૪૦૬ર ભાગ, ૬૨ ભાગને ૬૭ વડે છેદીને દૂર-ચૂર્ણિકા ભાગ રહેતા. આ પાંચ સંવત્સરોમાં બીજી અમાવાસ્યાને ચંદ્ર કયા નામથી પરિસમાપ્ત સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ કરે છે ? ઉત્તરાફાગુનીeણી. ઉત્તરાફાલ્ગની ૪૦-મુહૂર્ત અને મુહૂર્તના ૩૫/૬ર ભાગ અને દૂર ભાગને ૬૭ વડે છેદીને ૬૫- ચૂર્ણિકા ભાગો બાકી રહેતા. તે સમયે સૂર્ય કયા નાત્ર વડે માસને પરિસમાપ્ત કરે છે ? ઉત્તરાફાલ્ગની વડે. ચંદ્રવત્ કહેવું. પાંચ સંવત્સરોની ત્રીજી અમાવાસ્યાને ચંદ્ર કયા નક્ષત્રથી પરિસમાપ્ત કરે છે ? હસ્ત વડે. હસ્તના ચાર મુહૂર્ત અને એક મુહૂર્તના 30/દુર ભાગો અને દૂર ભાગને ૬૭dડે છેદીને ૬ર ચૂર્ણિકા ભાગો બાકી રહેતા પૂર્ણ કરે. તે સમયે સૂર્ય કયા નાગથી અમાવાસ્યાને પૂર્ણ કરે છે ? હસ્ત વડે. હસ્ત નક્ષત્રનું ચંદ્રવત જાણવું. પાંચ સંવત્સરમાં બારમી અમાવાસ્યાને ચંદ્ર કયા નક્ષત્ર વડે પરિસમાપ્ત કરે છે ? આદ્રાં વડે. આદ્રના ચાર મુહૂર્ત અને એક મુહૂર્વના ૧૦/૬ર ભાગ તા ૬૨ને ૬૭ વડે છેદીને ૫૪-પૂર્ણિા ભાગ બાકી રહેતા પૂર્ણ કરે. તે સમયે સૂર્ય કયા નથી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે ? આદ્ધાં વડે. બાકી ચંદ્રવતુ. આ પાંચ સંવત્સરોમાં છેલ્લી બાસઠમી અમાવાસ્યા ચંદ્ર કયા નામથી પરિસમાપ્ત કરે છે ? પુનર્વસુ વડે. પુનર્વસુના રર-મુહૂર્ત અને એક મુહૂર્તના ૪૬ર ભાગ બાકી રહેતા. તે સમયે સૂર્ય કયા નામથી અમાવાસ્યાને પૂર્ણ કરે છે ? પુનર્વસુ વડે. શેષ ચંદ્રવત્ જાણવું. • વિવેચન-૫ : પ્રશન સુગમ છે. ભગવંતે કહ્યું - x • આશ્લેષા સાથે યુકત ચંદ્ર પહેલી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે. આશ્લેષા નક્ષત્રના છ તારા હોવાથી માં બહુવચન છે, પહેલી અમાવાસ્યા પરિસમાપ્તિ વેળા આશ્લેષા નક્ષત્રના એક મુહૂર્ત અને મુહૂર્તના ૪૪/૬૨ ભાગ અને ૧/૬ર ના ૬૬૩ ભાગથી ૬૬-ચૂર્ણિકા ભાગો બાકી રહેતા. તેથી, કહે છે - તે જ ઘુવરાશિ ૬૬/૫/૧. પહેલી અમાવાસ્યા વિશે હાલ વિચારણા ચાલે છે, તેથી એક વડે ગુણીએ. એક વડે ગુણતાં તે જ સંખ્યા રહે છે. પછી - x x • ૨૨-મુહૂર્તી અને એક મુહૂર્તના ૪૬/૬૨ ભાગ, એ રીતે એ પ્રમાણથી પુનર્વસુ શોધનક શોધિત કરાય ચે. તેમાં ૬૬ મુહૂર્તની અપેક્ષાથી તેના ૬૨-ભાગો કર્યા. તે દુરભાણ સશિ મળે ઉમેરીએ. તેથી થશે ૬૩. તેમાંથી ૪૬ને શોધિત કરતાં બાકી રહેશે-૨૧. પછી ૪૩-મુહૂર્તમાંથી ૩૦ મુહૂર્ત વડે પુષ્ય શુદ્ધ થાય છે. ત્યારપછી રહે છે - ૧૩ મુહૂર્તો. આશ્લેષાનક્ષત્ર અર્ધબ, એ રીતે ૧૫મુહૂર્વપ્રમાણ. તેથી આ આવેલ - આશ્લેષા નક્ષત્રના એક મુહૂર્ત અને મુહૂર્તના ૪૦/૬ર ભાગોમાંના ૧/૬૨ ભાગના ૬૨૬૭ ભાગોમાં ૬૬ ભાગો રહેતા પહેલી અમાસ પૂર્ણ થાય છે.
SR No.009049
Book TitleAgam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 16, & agam_suryapragnapti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy