SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦/૨૦/ અધિક મંડલમાં તે ઈચિત પર્વ પરિસમાપ્ત થાય છે, તેમ જાણવું. આ કરણ ગાથાની અક્ષર ઘટના કહી. ભાવાર્થ આ પ્રમાણે છે - અહીં જે પd કયા મંડલમાં સમાપ્ત થાય, તેમ જાણવાને ઈચ્છે છે, તે સંખ્યા ધારણ કરીને ૧૫-વડે ગુણવી, ગુણીને રૂપાધિક કરવી. પછી સંભવતઃ અવમ સગિથી પાતિત કરવા, પછી જો ૧૮૩ ભાગ પતિત થાય, તે જ ભાગથી ભાગાકાર વડે જે પ્રાપ્ત થાય, તેટલા અયનો જાણવા. માત્ર જે પછીની દિવસ સંખ્યા રહે, તે અંતિમ મંડલમાં વિવક્ષિત પર્વ સમાપ્ત થાય તે જાણવું. ઉત્તરાયણમાં વર્તમાન બાહ્ય મંડલને આદિ કરીને દક્ષિણાયનમાં સર્વથી અત્યંતર છે [તેમ જાણવું ધે ભાવના કરાય છે - ત્યારે કોઈક પૂછે છે, કયાં મંડલમાં સ્થિત સૂર્ય યુગમાં પહેલું પર્વ સમાપ્તિ કરે છે ? અહીં પહેલું પર્વ પૂછ્યું, તેથી એક એક ઘરાય છે. તે ૧૫ વડે ગુણતાં થાય છે - ૧૫. અહીં એક પણ અવમસનિ સંભવતી નથી. તેથી કંઈપણ પાતિત ન કરાય. તે ૧૫-રૂપ અધિક કરીએ. વાય-૧૬. યુગની આદિમાં પહેલું પર્વ દક્ષિણાયન છે. તેથી આવે સર્વ અત્યંતર મંડલને આદિ કરીને ૧૬માં મંડલમાં પહેલાં પર્વની પરિસમાપિત [એમ જાણવું તથા બીજા પૂછે છે - ચોથા પર્વમાં કયા મંડલમાં પરિસમાપ્ત થાય ? તેમાં ચાર લઈએ. લઈને ૧૫-વડે ગુણીએ. તેથી ૬૦-થાય. અહીં એક અવમાનિ સંભવે છે, તેથી એક ઘટાડીએ, તેથી ચાય - ૫૯. તે પણ વળી એકરૂપ યુક્ત કરીએ તો ૬૦-થાય. આવેલ-સવર્ણચંતર મંડલને આદિ કરીને ૬૦માં મંડલમાં ચોથું પર્વ સમાત થાય. તથા ૨૫-માં પર્વ જિજ્ઞાસામાં ૫-સ્થાપીએ. તે ૧૫-વડે ગુણીએ. તેથી થશે૩૫. અહીં છ અવમ સત્રિ થઈ, તેથી છ વડે શોધીએ. તેથી થશે-૩૬૯. તેમાં ૧૮૩ વડે ભાગ દઈએ. તેથી બે આવે, પછી રહેશે બણ. તે રૂપયુકત કરીએ. તો ચાર આવશે. જે બે આવ્યા, તેન વડે બે અયન દક્ષિણાયન અને ઉત્તરાયણ રૂપે શોધિત થાય. તેથી આવેલ ત્રીજા દક્ષિણાયન રૂપ સવચિંતર મંડલની આદિ કરીને ચોથા મંડલમાં પચીસમું પર્વ પરિસમાપ્ત થાય છે. ૧૨૪માં પર્વની જિજ્ઞાસામાં ૧૨૪ને સ્થાપીએ. તે ૧૫-વડે ગુણીએ. આવશે૧૮૬૦. પછી ૧૨૪ પર્વમાં ૩૦ અધિક રણ થાય. તેથી ૩૦ ઘટાડીએ. તેથી ૧૮૩૦ આવશે. તેટલાથી યુક્ત કરીએ. તેથી આવશે ૧૮૩૧. તેમાં ૧૮૩ ભગાથી ભાગ કરાતા પ્રાપ્ત થાય ૧૦-અયનો. પછી એક રહેશે અને દશમું અયન યુગ પર્યામાં ઉત્તરાયણ. તેથી આવેલ ઉતરાણ પર્યત્તમાં સર્વાગંતર મંડલમાં ૧૨૪મું પર્વ સમાપ્ત થાય. ધે કયું પર્વ કયા સૂર્ય નક્ષત્રમાં સમાપ્તિને પામે છે, તેની નિરૂપણાર્થે જે પૂર્વાચાર્ય વડે કરણ કહ્યું, તે બતાવે છે. તેમાં વૃત્તિકારે ત્રણ ગાયા બતાવી છે. તેની વ્યાખ્યા આ પ્રમાણે બતાવે છે ઐરાશિક વિધિમાં ૧૨૪-પ્રમાણને પ્રમાણ રાશિ કરીને પાંચ પર્યાયોના ફળને ૨૮ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ કરીએ. કરીને ઈચ્છિત પર્વ વડે ગુણ-ગુણાકાર કરવો જોઈએ. કરીને આધ શશિ વડે ૧૨૪ રૂ૫ ભાગથી ભાગાકાર કરીએ, તો જે પ્રાપ્ત થાય તે પર્યાયો. શુદ્ધ જાણવા. જે વળી શેષ બાકી રહે, તે ૧૮૩૦ વડે ગુણીએ. ગુણ્યા પછી તેમાં ૨૭૨૮ શુદ્ધ થતાં પુષ્ય શોધિત થાય. તે શુદ્ધ થતાં ૬૭ સંખ્યા-જે-૬-તે સવગ્રથી જે થાય, અર્થાત્ ૬૭ ને ૬ર વડે ગુણત જે થાય, તેના વડે ભાગાકાર કરાતાં જે પ્રાપ્ત થાય, તેટલાં નાગો શોધિત થયેલ જાણવા. જે વળી તેથી પણ-ભાગ કર્યા પછી શેષ રહે, તે સૂર્યના સંબંધી જાણવા, જેમાં વિવક્ષિત પર્વ સમાપ્ત થાય. આ ત્રણ કરણ ગાથાનો અક્ષરાર્થ છે. ભાવના આ પ્રમાણે જો ૧૨૪-પર્વથી પાંચ સૂર્યનક્ષત્ર પર્યાય પ્રાપ્ત થાય, તે એક પર્વ વડે શું પ્રાપ્ત થાય? અહીં અંત્ય રાશિ વડે મધ્ય રાશિ ગણીએ. તેથી ૫ x ૧ = ૫ સંખ્યા થશે. તેમાં આધ શશિ ૧૨૪ સંખ્યા વડે ભાગાકાર કરવો. તેથી થોડી હોવાથી ભાગ અપાતો નથી. તેથી નફણ લાવવાને માટે ૧૮૩૦/૬૭ ભાગ વડે ગુણીએ. એ રીતે ગુણાકારછેદ રાશિની અદ્ધ વડે અપવર્તના કરતાં ગુણાકાર શશિ થશે-૧૫. છેદ શશિ થશે૬૨, પછી ૯૧૫ને ૫ વડે ગુણીએ, તો થશે ૪૫૩૫. પુષ્યના ૪૪ ભાગો ૬૨ વડે ગુણીએ. તેથી થશે-૨૩૨૮, આ પૂર્વરાશિથી શોધિત કરતાં રહેશે ૧૮૪૭. તેમાં છેદાશિ-૬૨ રૂ૫-૬૩ વડે ગુણીએ. તેથી આવશે-૪૧૫૪. તેના વડે ભાગાકાર કરીએ. તેમાં સશિના અાપણામાં ભાગ થતો નથી. તેથી દિવસો લાવવા. તેમાં છેદાશિ ૬૨રૂપ, પરિપૂર્ણ નક્ષત્ર લાવવા માટે ૬રને ૬૩ વડે ગુણતાં, પરિપૂર્ણ આ નક્ષમ ન આવે. તેથી મૂળ જ ૬૨- રૂ૫ છેદરાશિ, કેવળ ૫/૬૭ ભાગ વડે અહોરમ થાય છે. પછી દિવસ લાવવાને દુરને પાંચમી ગુણતાં-૩૧૦ થાય. તેના વડે ભાગાકાર કરાતા પાંચ દિવસ આવે છે. શેષ રહે છે - ર૯૭. તેના મુહૂર્ત કરવાને 3 વડે ગુણીએ • • • તેમાં ગુણાકાર-છંદ રશિઓની શૂન્ય વડે પવઈના કરાતા ગુણાકાર સશિગિક રૂપ છેદ રશિ-૩૧, તેમાં ત્રિક વડે ઉપરની રાશિ વડે ગુણીએ, તો ૮૧ આવશે. તેમાં ૩૧ વડે ભાગાકાર કરીએ, તો ૨૮મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૩/૩૧ ભાણ થાય. તેથી આવેલ પહેલું પર્વ આશ્લેષા નક્ષત્રના પાંચ દિવસ ચાને એક દિવસના ૨૮ મુહૂર્તી અને એક મુહૂર્તના ૨૩/૩૧ ભાગ ભોગવીને સમાપ્ત થાય • અથવા પુષ્ય શોધિત થતાં પછી ૧૮૪૭, તેના સૂર્ય મુહર્ત લાવવાને ૩૦ વડે ગુણીએ, તો થશે-૫૫૪૧, તેમાં પૂર્વે કહેલ છેદાશિ ૪૧૫૪ વડે ભાગાકાર કરીએ, તો ૧૩-મુહર્તા આવે અને શેષ વધે છે - ૧૪૦૮. પછી એના ૬૨ ભાગ લાવવાને માટે ૬૨-વડે ગુણવા. ગુણાકાર-છંદ રશિઓ વડે દુરથી અપવર્તન કરીએ. તેમાં ગુણાકાર રાશિ એક રૂપ અને છેદરાશિ-૬૭ રૂપ થાય. તેમાં એક વડે ગુણતાં તે જ શશિ આવે. તેથી ૧૪૦૮ રહે. તેને ૬૩ વડે ભાગાકાર કરતાં પ્રાપ્ત થાય-૨૧ અને ૬૨ ભાગ
SR No.009049
Book TitleAgam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 16, & agam_suryapragnapti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy