SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ ૨-I-૨૨૮ થી ૨૩૪ ૧૧૧ ભગવાન ! ઈશાન દેવો કયાં વસે છે ? ગૌતમ ! જંબૂદ્વીપ હીપના મેરુ પર્વતની ઉત્તરે આ રતનપભા પૃથ્વીના બહુસમ-રમણીય ભૂમિભાગથી ઉપર ચંદ્ર-સૂર્ય-ગ્રહનtl-તારારૂપથી ઘણાં સો યોજન, ઘણાં હજારો યોજન યાવત્ ઉtd જઈને ઈશાન નામે કલ્પ કહેલ છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ પહોળો, એ પ્રમાણે સૌધર્મકાવત્ “પ્રતિરૂપ છે' ત્યાં સુધી કહેતું. - ત્યાં ઈશાનદેવોના ૨૮-લાખ વિમાનાવસ કહેલ છે. તે વિમાનો સર્વ રનમય યાવતુ પ્રતિરૂપ છે. તેમના બહુ મધ્ય દેશ ભાગે પાંચ વર્તસક કહ્યા છે. તે આ - અંકાવર્તસક, ફટિકાવતરક, રનાવવંસક, જાન્યરૂપાવતુંસક, મધ્યમાં ઈશાન અવતંસક. તે અવતંસકો સવરનમય યાવતુ પ્રતિરૂપ છે. અહીં પ્રયતા-પિયા ઈશનિદેવોના સ્થાનો કહ્યા છે. તેના ઉપપાતાદિ ત્રણે લોકના અસંખ્યાતમા ભાગે છે. બાકી સૌધર્મ દેવોમાં કહ્યા મુજબ જાણવું યાવતું વિચારે છે. અહીં દેવેન્દ્ર દેવરાજ ઈશાન વસે છે. તે શૂલપાણી, વૃષભવાહન, ઉત્તરાર્ધ લોકાધિપતિ, ૨૮-લાખ વિમાનાનાસાધિપતિ, જરહિત સ્વચ્છ વધારી છે. બાકીનું શક મુજબ “પ્રભાસે છે... ત્યાં સુધી જાણવું. તે ત્યાં ર૮ લાખ વિમાનાવાસ, ૮૦,૦૦૦ સામાનિકો, 33-~ાયઅિંશક, ચાર લોકપાલો, સપરિવાર આઠ આગામહિણી, ત્રણ પદા, સાત સૈન્યો, સાત રોનાધિપતિ, ૩,ર૦,ooo આત્મરક્ષક દેવો, બીજી પણ ઘણાં ઈશાનકાવાસી દેવ-દેવીઓનું આધિપત્યાદિ કરતા યાવત વિચરે છે. ભગવદ્ ! પ્રયતા-પિતા સનકુમાર દેવોના સ્થાનો કયાં છે ? ભગવન / સનદકુમાર દેવો ક્યાં વસે છે ? ગૌતમ / સૌમકલ્પની ઉપર ચારે દિશા-વિદિશામાં ઘણાં યોજન, ઘણાં સેંકડો યોજન, ઘણાં હજાર યોજન યાવતું • x • ઉપર અહીં સનતકુમાર નામે કહ્યું છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ પહોળા છે. સૌદર્ભમાં કહ્યા મુજબ “પ્રતિરૂપ છે' ત્યાં સુધી જાણવું. ત્યાં સનકુમાર દેવોના ભાર લાખ વિમાનો કહેલાં છે. તે વિમાનો બધાં રનમય યાવતુ પ્રતિરૂપ છે. તે વિમાનોના મધ્ય ભાગમાં પાંચ અવતંસકો કહ્યા છે - અશોકાવવંસક, સપ્તપર્ણ - ચંપક-જૂતાવતુંસક, મધ્યે સનકુમારાવસક, તે આવતસક સર્વ રનમય, સ્વચ્છ યાવતુ પ્રતિરૂપ છે. અહીં પર્યાતા-પિતા સનકુમાર દેવોના સ્થાનો છે. ઉપપાતાદિ ત્રણે લોકના અસંખ્યાત લાગે છે. ત્યાં ઘણાં સનતકુમાર દેવો વસે છે. તેઓ મહદ્ધિક યાવતુ પ્રભાસતા રહે છે. વિશેષ આ - અગ્રમહિણી નથી. દેવેન્દ્ર દેવરાજ સનકુમાર અહીં વસે છે. - x • બાકી શક્ર મુજબ. તે ત્યાં બાર લાખ વિમાનો, ૭૨,૦૦૦ સામાનિકો, બાકી શક્ર મુજબ જાણવું. * ભગવન! પતિા -પર્યપતા માહેન્દ્ર દેવોના સ્થાનો ક્યાં કહી છે. ભગવન્! માહેન્દ્ર દેવો ક્યાં વસે છે ? ગૌતમ! ઈશાન કલાની ઉપર ચારે દિાદિમાં ઘણાં યોજનો ચાવતુ ઉચે જતાં અહીં માહેન્દ્ર નામે કહ્યું છે. તે પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ સનકુમારવત કહેવો. વિરોષ આ • આઠ લાખ વિમાનાવાય છે. અવતંસક ઈશાનવત્ વિશેષ એ - મધ્યમાં મહેન્દ્રાવતુંસક છે. બાકી સનકુમાર દેવો સમાન કહેવું. દેવેન્દ્ર દેવરાજ મહેન્દ્ર અહીં વસે છે. બાકી સનકુમારવતું કહેવું. વિશેષ આ - આઠ લાખ વિમાનાવાસ, ૭૦,૦૦૦ સામાનિક દેવો, ચોગુણા ૩૦,૦૦૦ આત્મરક્ષક દેવોનું આધિપત્યાદિ કરે છે. ભગવન / પતિ-અપયક્તિા બ્રહ્મલોક દેવોના રથનો ક્યાં છે? ભગવન્! બ્રહ્મલોક દેવો ક્યાં વસે છે ? ગૌતમ! સનતકુમાર - મહેન્દ્ર કલાની ઉપર સમાન દિશા-વિદિશામાં ઘણાં યોજનો જઈને યાવતુ આ બ્રહાલોક નામે કહ્યું છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ પહોળો, પતિપૂર્ણ ચંદ્ર આકારે રહેલ, કિરણોની . માળા અને કાંતિના સમૂહયુક્ત, બાકી સનકુમારવતુ જાણતું. વિશેષ એ કે - ચાર લાખ વિમાનો છે. અવતંસકો સૌધર્મના અવતંસકવ4 કહેવા. વિશેષ એ કે મધ્યમાં બહાલોકવતંસક છે. અહીં બ્રહ્મલોક કલાના દેવોના સ્થાનો કા છે. બાકી પૂર્વવત્ યાવતું રહે છે. અહીં દેવેન્દ્ર દેવરાજ બ્રહ્મ વસે છે. શેષ સનતકુમારવ4 કહેવું. વિશેષ એ : ચાર લાખ વિમનાવાસ, ૬૦,ooo સામાનિકો, યોગુણા ૬૦,ooo આત્મરક્ષક દેતો, બીજ ઘણાંનું ચાલતું રહે છે. ભગવન ! પયર્તિા-અપયપિતા લાંતક દેવોના સ્થાનો ક્યાં કહ્યા છે ? ભગવન / લાંતક દેશે ક્યાં વસે છે ? ગૌતમ ! વહાલોક કલાની ઉપર સમાન દિશા-વિદિશામાં ઘણાં યોજનો ચાવતુ ઘણાં કોડાકોડી યોજના ઉપર દૂર જઈને અહીં લાંક નામે કલ્પ કહેલ છે. પૂર્વ-પશ્ચિમ લાંબો ઈત્યાદિ બહાલોક અનુસાર કહેવું. વિશેષ એ - ૫૦,૦૦૦ વિમાનાવાસ કહેલ છે. અવતંસકો ઈશાનાવતુંસક માફક જાણવા. મગ મધ્યમાં લાંતકાવતંસક છે. દેવો પૂર્વવત્ યાવત્ વિચરે છે. અહીં દેવેન્દ્ર દેવરાજ લાંતક વસે છે - આદિ સનતકુમારવ કહેવું. વિશેષ એ - ૫e,ooo વિમાનોનું, ૫૦,ooo સામાનિકોનું, બે લાખ આત્મરક્ષકોનું, બીજા પણ ઘણાં દેવ-દેવીઓનું આધિપત્યાદિ કરતા યાવત્ રહે છે. ભગવન / પ્રયતા-પિતા મહાશુક્ર દેવોના રથાનો ક્યાં કહ્યા છે ? ભગવાન મહાશુક દેવો ક્યાં વસે છે? ગૌતમ! લાંક કલાની ઉપર સમાન દિશા-વિદિશામાં ચાવતું જઈએ ત્યાં મહાશુક નામે કલ્પ કહ્યો છે. પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ પહોળો વહાલોક મુજબ જાણવો. વિશેષ આ • ૪૦,ooo વિમાનો કહ્યા છે. અવતંસકો સૌધમવતંસક માફક જાણવા. વિશેષ એ - મધ્યમાં મહાશુકાવતુંસક છે ચાવત વિસરે છે. અહીં દેવેન્દ્ર દેવરાજ મહાશુક છે તે સનકુમારવ4 જાણવો. વિરોધ માં - ૪૦,ooo વિમાનો, ૪૦,ooo સામાનિકો, ૧,૬૦,ooo આત્મરક્ષકોની યાવતું આધિપત્યાદિ કરતાં વિચરે છે. ભગવન ! યદ્ધિા-અપયા સહજ્જાર દેવોના સ્થાનો ક્યાં કહ્યા છે ? ભગવાન ! સહસાર દેવો જ્યાં વસે છે ? ગૌતમ ! મહાશુક કલાની ઉપર સમાન
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy